Just In
- 20 hrs ago
હંગામા સાથે મળી અને વી દ્વારા મુવીઝ રેંટિંગ સર્વિસની શરૂઆત કરવામાં આવી
- 1 day ago
જો તમે વોટ્સએપ ની નવી પ્રાઇવસી પોલિસી ને એક્સેપટ નહિ કરો તો તમારા એકાઉન્ટ નું શું થશે ?
- 2 days ago
એરટેલ, જીઓ અને વીઆઈ ના 84 દિવસ વાળા બેસ્ટ રિચાર્જ પ્લાન
- 3 days ago
ગુગલ દ્વારા 24મી ફેબ્રુઆરી થી આ સર્વિસ ને બંધ કરવા માં આવી રહી છે
Don't Miss
એમેઝોન એપલ સેલ: આ આઈફોન પર રૂ. 16,000 સુધી નું ડિસ્કાઉન્ટ મેળવો
ગ્લોબલ ઈ કોમર્સ જાયન્ટ એમેઝોને ઇન્ડિયા ના એપલ ફેન્સ માટે એક ખાસ સેલ નું આયોજન કર્યું છે, આ સેલ સાત દિવસ ચાલશે અને તેની અંદર આઈફોન, મેકબુક, આઇપેડ વગેરે પ્રોડક્ટ્સ પર ડિસ્કાઉન્ટ આપવા માં આવશે. તેનું નામ એપલ ફેસ્ટ રાખવા માં આવ્યું છે અને તે 14મી ડિસેમ્બર ના રોજ પુરી થશે. અને તમને એમેઝોન ના એપલ ફેસ્ટ દરમ્યાન જેટલી પણ ઓફર્સ આપવા માં આવશે તેના વિષે અહીં નીચે જણાવવા માં આવેલ છે.
આઈફોન એક્સ: રૂ. 16,901 ના ડિસ્કાઉન્ટ બાદ રૂ. 74,999 ની કિંમત પર ઉપલબ્ધ છે.
એપલ આઈફોન એક્સ 64જીબી વેરિયન્ટ ની અત્યારે કિંમત રૂ. 91,900 થી લિસ્ટ કરવા માં આવી છે પરંતુ 16,901 ના ડિસ્કાઉન્ટ બાદ તે એમેઝોન ઇન્ડિયા પર રૂ. 74,999 ની કિંમત પર ઉપલબ્ધ કરવા માં આવેલ છે. અને 256જીબી વેરિયન્ટ પર રૂ. 18,931 નું ડિસ્કાઉન્ટ આપવા માં આવી રહ્યું છે. જેથી તે રૂ. 89,999 પર ખરીદી શકાય છે.
આઈફોન 8પલ્સ : રૂ. 12,561 ના ડિસ્કાઉન્ટ બાદ રૂ. 64,999 ની કિંમત પર ઉપલબ્ધ છે.
એપલ આઈફોન 8પલ્સ 64જીબી વેરિયન્ટ ની અત્યારે કિંમત રૂ. 77,560 થી લિસ્ટ કરવા માં આવી છે પરંતુ 12,561 ના ડિસ્કાઉન્ટ બાદ તે એમેઝોન ઇન્ડિયા પર રૂ. 64,999 ની કિંમત પર ઉપલબ્ધ કરવા માં આવેલ છે. અને 256જીબી વેરિયન્ટ પર રૂ. 11,111 નું ડિસ્કાઉન્ટ આપવા માં આવી રહ્યું છે. જેથી તે રૂ. 79,999. પર ખરીદી શકાય છે.
આઈફોન 8: રૂ. 12,941 ના ડિસ્કાઉન્ટ બાદ રૂ. 54,999 ની કિંમત પર ઉપલબ્ધ છે.
એપલ આઈફોન 8 64જીબી વેરિયન્ટ ની અત્યારે કિંમત રૂ. 67,940 થી લિસ્ટ કરવા માં આવી છે પરંતુ 12,941 ના ડિસ્કાઉન્ટ બાદ તે એમેઝોન ઇન્ડિયા પર રૂ. 54,999 ની કિંમત પર ઉપલબ્ધ કરવા માં આવેલ છે. અને 256જીબી વેરિયન્ટ પર રૂ. 12,501 નું ડિસ્કાઉન્ટ આપવા માં આવી રહ્યું છે. જેથી તે રૂ. 68,999. પર ખરીદી શકાય છે.
આઈફોન 7 પ્લસ: રૂ. 12,047 ના ડિસ્કાઉન્ટ બાદ રૂ. 50,793 ની કિંમત પર ઉપલબ્ધ છે.
એપલ આઈફોન 7 પ્લસ 32જીબી વેરિયન્ટ ની અત્યારે કિંમત રૂ. 62,840 થી લિસ્ટ કરવા માં આવી છે પરંતુ 12,047 ના ડિસ્કાઉન્ટ બાદ તે એમેઝોન ઇન્ડિયા પર રૂ. 50,793 ની કિંમત પર ઉપલબ્ધ કરવા માં આવેલ છે. અને 128જીબી વેરિયન્ટ પર રૂ. 11,570 નું ડિસ્કાઉન્ટ આપવા માં આવી રહ્યું છે. જેથી તે રૂ. 68,999. પર ખરીદી શકાય છે. અને 256જીબી વેરિયન્ટ પર રૂ. 22,010 નું ડિસ્કાઉન્ટ આપવા માં આવી રહ્યું છે. જેથી તે રૂ. 69,990. પર ખરીદી શકાય છે.
આઈફોન 7 : રૂ. 15,371 ના ડિસ્કાઉન્ટ બાદ રૂ. 36,999 ની કિંમત પર ઉપલબ્ધ છે.
એપલ આઈફોન 7 32જીબી વેરિયન્ટ ની અત્યારે કિંમત રૂ. 52,370 થી લિસ્ટ કરવા માં આવી છે પરંતુ 15,371 ના ડિસ્કાઉન્ટ બાદ તે એમેઝોન ઇન્ડિયા પર રૂ. 36,999 ની કિંમત પર ઉપલબ્ધ કરવા માં આવેલ છે. અને 128જીબી વેરિયન્ટ પર રૂ. 10,000 નું ડિસ્કાઉન્ટ આપવા માં આવી રહ્યું છે. જેથી તે રૂ. 49,999. પર ખરીદી શકાય છે. અને 256જીબી વેરિયન્ટ પર રૂ. 14,411 નું ડિસ્કાઉન્ટ આપવા માં આવી રહ્યું છે. જેથી તે રૂ. 59,989. પર ખરીદી શકાય છે.
આઈફોન 6એસ : રૂ. 4,901 ના ડિસ્કાઉન્ટ બાદ રૂ. 24,990 ની કિંમત પર ઉપલબ્ધ છે.
એપલ આઈફોન 6 એસનું 32 જીબી વર્ઝન 29,900 રૂપિયાની યાદીમાં છે, પરંતુ 4,901 રૂપિયાના ડિસ્કાઉન્ટ પછી 24,999 રૂપિયાની કિંમતે વેચાઈ રહ્યું છે.
આઈફોન 6 : રૂ. 10,901 ના ડિસ્કાઉન્ટ બાદ રૂ. 20,990 ની કિંમત પર ઉપલબ્ધ છે.
એપલ આઈફોન 6 નું 32 જીબી વર્ઝન 31,990 રૂપિયાની કિંમતે વેચાઈ ગયું છે, પરંતુ રૂ. 10,901 ની ડિસ્કાઉન્ટ પછી 20,999 રૂપિયાની કિંમતે વેચાઈ રહ્યું છે.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190