8 GB RAM વાળા ફોન ખરીદો 10,000 કરતા ઓછી કિંમતે, એમેઝોન પર છે ઓફર

By Gizbot Bureau
|

8 GB RAM ધરાવતા સ્માર્ટફોન તમે ઈ કોમર્સ વેબસાઈટ પરથી સસ્તામાં ખરીદી શકો છો. જે યુઝર્સ વધારે પડતી એપ્સ યુઝ કરે છે, મોબાઈલ ગેમિંગ કરે છે, તેવા યુઝર્સ માટે 8 GB RAM ધરાવતા સ્માર્ટફોન બેસ્ટ સાબિત થઈ શકે છે. 8 GB RAM હોવાને કારણે આ ફોન ઓછા હેન્ગ થાય છે. હાલ એમેઝોન પર આ ફોન્સ પર જુદી જુદી ઓફર્સ મળી રહી છે.

8 GB RAM વાળા ફોન ખરીદો 10,000 કરતા ઓછી કિંમતે, એમેઝોન પર છે ઓફર

POCO M6 5G

પોકોના આ સ્માર્ટફોનમાં 8 જીબી રેમની સાથે સાથે 256 જીબી સ્ટોરેજ મળે છે. આ ફોનમાં પાવરફૂલ MediaTek Dimensity 6100+ 5G પ્રોસેસર મળે છે. સાથે જ આ ફોન Corning Gorilla Glass 3 પ્રોટેક્શનથી સજ્જ હોય છે. આ ફોનમાં 6.74 ઈંચની HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ફોનમાં 50 મેગાપિક્સલનો AI ડ્યુઅલ રિયર કેમેરા મળે છે. આ ફોનની કિંમત 10,999 રૂપિયા છે. જો કે એમેઝોન પરથી તમે 533 રૂપિયાના સરળ માસિક હપ્તે પણ ખરીદી શકો છો. સાથે જ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના કાર્ડ દ્વારા ખરીદી કરવા પર 1000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.

itel S23

itel S23 સ્માર્ટપોનમાં 8 જીબી રેમ અને 128 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ છે. આ ફોનમાં 50 મેગાપિક્સલનો મુખ્ય કેમેરા છે, 50 મેગાપિક્સલનો ડ્યુઅલ કેમેરા સેટઅપ પણ મળે છે. આ ફોનમાં 5000 mAhની દમદાર બેટરી મળે છે. આ ફોનમાં 90 હર્ટ્ઝ રિફ્રેશ રેટ ધરાવતી 6.6 ઈંચનો HD+ IPS ડિસ્પ્લે મળે છે. આ ફોનમાં 8 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા અને 50 મેગાપિક્સલનો AI ડ્યુઅલ કેમેરા પણ મળે છે. આ ફોનની કિંમત માત્ર 6,799 રૂપિયા છે. જે તમે એમેઝોન પરથી 330 રૂપિયાના સરળ હપ્તે પણ ખરીદી શકો છો.

TECNO Spark 10C

TECNOનો આ ફોન 8 જીબી રેમ અને 128 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ ધરાવતો આ ફોન પણ સારો ઓપ્શન છે. આ ફોનમાં 6.6 ઈંચની HD+ Dot ડિસ્પ્લે મળે છે. જેનો રિફ્રેશ રેટ 90 હર્ટ્ઝ છે. આ ફોનમાં 16 મેગાપિક્સલનો AI ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ મળે છે. આ ફોનમાં અલ્ટ્રા સાઈડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. જે 10 Wના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરતી 5000 mAhની બેટરી ધરાવે છે. આ ફોનની કિંમત 7,799 રૂપિયા છે. જેને તમે એમેઝોન પરતથી 378 રૂપિયાના સરળ હપતે ખરીદી શકો છો.

Best Mobiles in India

English summary
8 GB RAM smartphones under 10000 Techno spark 10C itel S23 POCO M6 5G

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X