Just In
- 10 hrs ago
જો તમારો ફોન ખોવાય જાય અથવા ચોરી થઇ જાય તો તમારા વોટ્સએપ ને કઈ રીતે પાછું મેળવવું
- 1 day ago
ફેસબુક પર થી તમારા ડેટા ને ડાઉનલોડ કરી અને કઈ રીતે એકાઉન્ટ ડીલીટ કેવું
- 2 days ago
તમારા જીમેલ એકાઉન્ટ ની અંદર બીજા ઇમેઇલ એકાઉન્ટ ને કઈ રીતે એડ કરવું
- 3 days ago
જીઓ ફાઈબર ના આ 14 બ્રોડબેન્ડ પ્લાન પર વધુ વેલિડિટી આપવા માં આવી રહી છે
Don't Miss
પેટીએમ મોલ પર 5 પ્રીમિયમ સ્માર્ટફોન કે જે 10,000 સુધી ના કેશબેક પર ઉપલબ્ધ છે
શું તમે આ તહેવારો પર એક નવો પ્રીમિયમ સ્માર્ટફોન ખરીદવા માંગો છો? પરંતુ સાથે સાથે થોડા પૈસા પણ બચાવવા માંગતા હોઈ તો, તમારે તરત જ પેટીએમ મોલ ની મુલાકાત લેવી જોઈએ. પેટીએમ મોલ પર ઘણી બધી મોટી બ્રાન્ડ્સ જેમ કે એપલ, ગુગલ, સેમસંગ વેગેરે જેવી બ્રાન્ડ પર ખુબ જ સારી કેશબેક ઓફર્સ છે. તેઓ મોબાઈલ ફોન્સ પર રૂ. 10,000 સુધી નું કેશબેક ઓફર કરી રહ્યા છે, અને એક્સચેન્જ ઓફર્સ પણ આપવા માં આવી છે.
અમે અહીં 5 સ્માર્ટફોન ની યાદી બનાવી છે કે જેના પર સારું કેશબેક મળી રહ્યું છે.

સેમસંગ ગેલેક્સી નોટ 9: રૂ. 6, 000 ના કેશબેક બાદ રૂ. 61,900
કંપની નો 2018 નો ફ્લેગશિપ સ્માર્ટફોન 67,900 ના પ્રાઈઝ ટેગ સાથે આવે છે, પેટીએમ મોલ પર તમને ગેલેક્સી નોટ 9 પર રૂ. 6000 નું કેશબેક આપવા માં આવી રહ્યું છે. આનો અર્થ એ થાય છે કે આ સ્માર્ટફોન તમને 61,900 માં મળી શકે છે.

એપલ આઈફોન એક્સ: 10,000 રૂપિયાના કેશબેક્સ બાદ રૂ. 74,990
એપલ નો આઈફોન એક્સ 64 જીબી વેરિયન્ટ રૂ. 74,990 ની કિંમત પર ઉપલબ્ધ છે, તેની મૂળ કિંમત રૂ. 95,390 છે, અને તેના પર રૂ. 10,000 ના કેશબેક ઉપરાંત 11% નું ડિસ્કાઉન્ટ આપવા માં આવેલ છે.

ગૂગલ પિક્સેલ 2 એક્સએલ: રૂપિયા 6,500 ના કેશબેક બાદ 37,240 રૂપિયા
આ હેન્ડસેટ અત્યારે રૂ. 43,740 ની કીટ પર પેટીએમ મોલ પર લિસ્ટેડ છે, અને તે રૂ. 6500 ના કેશબેક સાથે ઉપલબ્ધ છે. આનો અર્થ એ થાય છે કે આ સ્માર્ટફોન તમે રૂ. 37,240 ની કિંમત પર મેળવી શકો છો.

એપલ આઈફોન 6 એસ: રૂ. 4,750 ના કેશબેક બાદ 24,735 રૂપિયા
એપલ આઈફોન 6s 32જીબી રોઝ ગોલ્ડ વેરિયન્ટ રૂ. 24,735 ની કિંમત પર તમે પેટીએમ મોલ દ્વારા ખરીદી શકો છો. તેની મૂળ કિંમત 29,900 છે.

સોની એક્સપિરીયા એક્સઝેડએસ: Rs 31,499 રૂ. 3,500 ના કેશબેક પછી
સોની એક્સપિરીયા એક્સઝેડએસ રૂ. 31,499 ની કિંમત પર ઉપલબ્ધ છે, આ સ્માર્ટફોન અત્યારે 34,999 ની કિંમત પર પેટીએમ મોલ પર લિસ્ટેડ છે.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190