તમારી ક્રિએટિવિટી ને વધારે ઉતેજીત કરવા માટે ની 5 ફ્રી વિન્ડોઝ એપ્સ

Posted By: Keval Vachharajani

નાનપણ થી જ આપણે આપડી અંદર ની ક્રિએટિવિટી ને વધુ સારી બનાવવા અને વધારે ઉતેજીત કરવા માટે જુદી જુદી એપ્સ નો જેમકે , MS પેઇન્ટ પાવર પોઇન્ટ જેવા સોફ્ટવેર ની મદદ આપડે લોકો લેતા હતા. સોફ્ટવેર કે જે આપડી ક્રિએટીવીટી ને વધુ સારી બનાવી શકે વધુ ઉતેજીત કરી 1 અથવા 2 જ સોફ્ટવેર હતા.

તમારી ક્રિએટિવિટી ને વધારે ઉતેજીત કરવા માટે ની 5 ફ્રી વિન્ડોઝ એપ્સ

પરંતુ હવે જેમ જેમ ટેક્નોલોજી આગળ વધતી જાય છે તેમ તેમ, આપડી પાસે આપડી ક્રિએટિવ સાઈડ ને વધુ સારી બનવી શકી અને તેમાં વધુ એક્સપ્લોર કરી શકી તે માટે ના બીજા પણ ઘણા બધા રિસોર્સ આવી ગયા છે. જેથી આજે અમે તમારી સમક્ષ લઇ આવ્યા છીએ એવા 5 સોફ્ટવેર કે જેને તમે તમારા વિન્ડોઝ os પર ઇન્સ્ટોલ કરી અને તમારી ક્રિએટિવિટી ને વધુ આગળ વધારી શકો છો.

ફ્રેશ પેઇન્ટ

ફ્રેશ પેઇન્ટ

જો તમારે તમારી પેઇન્ટિંગ ની સક્ષમતા ની ટેસ્ટ કરવી હોઈ તો, માઈક્રોસોફ્ટ નો ફ્રેશ પેઇન્ટ સોફ્ટવેર તમારા માટે સારો ઓપ્શન છે. આ સોફ્ટવેર તમને પ્રક્રિયા દરમ્યાન પણ મદદ કરશે, એ તમને અડધું પૂર્ણ થઇ ચૂકેલું કેનવાસ આપશે અને ફાઇનલ પેઇન્ટિંગ ના ક્લોઝઅપ સાથે નું વરઝ્ન પણ આપશે.

અને તમે તે પેઇન્ટિંગ ને પેન્ટ કરવા નું કામ પેન્સિલ, પેઇન્ટ પેન અથવા ઓઇલ પેઇન્ટ દ્વારા શરૂ કરી શકો છો. અને ત્યાર બાદ તમે તેને JPG અથવા PNG કોઈ પણ ફાઈલ માં સેવ કરી શકો છો અને માત્ર તેટલું જ નહિ પરંતુ તમે તેને ડાઇરેક્ટ બીજી કોઈ એપ સાથે શેર પણ કરી શકો છો.

ઓટોડેસ્ક સ્કેચબૂક

ઓટોડેસ્ક સ્કેચબૂક

આ સોફ્ટવેર મુખ્યરીતે ગ્રાફિક ડિઝાઈનર્સ અને આર્ટિસ્ટ માટે જ છે, સ્કેચબુક એ એક પ્રોફેશનલ લેવલ નો ડ્રોઈંગ પ્રોગ્રામ છે, કે જે સામાન્ય રીતે પ્રો ગ્રાફિક ડિઝાઇનર્સ ને કામ આવે તેમ છે કે જેમને પોતાના ક્રિએશન માટે વધારે પાવર ની જરૂર હોઈ છે. યુઝર્સ ને આની અંદર વધારા ના આર્ટ ટુલ્સ, ટેમ્પ્લેટ્સ, અને ટુલ્સ અને ક્લાઉડ સ્ટોરેજ પ્રો મેમ્બરશિપ માટે કે જે $30 દરેક વર્ષ થી શરૂ થાય છે.

પેઇન્ટ 3D

પેઇન્ટ 3D

આ એપ ના ઉપીયોગ થી તમે 3D ઓબ્જેક્ટ ને બનાવીશ શકો છો, કે જે 2D સરફેસ કરતા વધારે આગળ હોઈ છે અને તમે તેને તમારી પેન ના મદદ થી બનાવી શકો છો. અને માત્ર તેટલું જ નહિ 3D ઓબ્જેક્ટ ની સાથે સાથે તમે તેની અંદર સ્ટીકર્સ પણ જોડી શકો છો અને તેની સાથે સાથે તમે તેને ડાયરેક્ટલી બીજા કોઈ વ્યક્તિ સાથે શેર પણ કરી શકો છો.

જર્નાલિસ્ટ

જર્નાલિસ્ટ

આ એપ એક ફ્રી ફોર્મ કેનવાસ આપે છે અને તેની સાથે સાથે તમને ટુલ્સ, પેપર ચોઈસ, રૂલર, જુદા જુદા 2 પરિમાણીય આકાર, અને આપવા માં આવે છે. આ સરફેસ ડાયલ સાથે વધારે સારી રીતે કામ કરી શકે છે. સરફેસ ડિવાઈઝ પર તમે વધારે સારી રીતે કલર ને મિક્સ અને પસન્દ કરી શકો છો.

ઝેન: કલરીંગ બુક એડલ્ટ માટે

ઝેન: કલરીંગ બુક એડલ્ટ માટે

શું તમને કોઈ બુક પર કલરીંગ ડાઇગ્રામ ની અંદર કલર પુરવા ગમે છે? પરંતુ શું તમે એડલ્ટ છો તેના કારણે તમે તેવું નથી કરી શકતા ? જરા પણ ચિંતા કર્યા વગર હવે તમે તમારા અંદર ના બાળક ને જગાડી શકો છો અને શરૂ કરો તમારાંસર્ફેસ ઝેન પર કલર કરવા નું, જેની અંદર તમને ઘણા બધા ડાઇગ્રામ આપવા માં આવશે જેની અંદર તમે જુદા જુદા કલર કોમ્બિનેશન દ્વારા કલર પુરી શકો છો.

Read more about:
English summary
Since childhood, we have been or at least trying to be creative using some apps like MS Paint, Powerpoint in our computer. At that time, the software that stimulates our creativity is so limited to one or two.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot