Just In
- 6 hrs ago
પાંચ નવા જીઓ ફોન ડેટા પ્લાન લોન્ચ કરવામાં આવ્યા જેની શરૂઆત રૂપિયા 22થી કરવામાં આવે છે
- 1 day ago
જીઓ ફોન 2021 ઓફર ની અંદર ગ્રાહકોને 12 મહિનાની સર્વિસ માત્ર રૂ 749 રૂપિયામાં મળશે
- 2 days ago
વેબસાઇટ્સ માટે ગુગલ ક્રોમ ની મદદ થી ક્યુઆર કોડ કઈ રીતે કાઢવો
- 3 days ago
એલપીજી સબસિડી સ્ટેટસને ઓનલાઇન ચેક કરો
Don't Miss
ઇન્ડિયા ના Q3 માં સૌથી મોટી સ્માર્ટફોન કંપનીઓ
સંશોધન કંપની ઇન્ટરનેશનલ ડેટા કોર્પોરેશન (આઇડીસી) એ પોતાનું કંપની ની સૌથી મોટી બ્રાન્ડ્સ નું ક્વાર્ટરલી લિસ્ટ જાહેર કર્યું છે, અને તેના પર થી જાણવા મળ્યું છે કે ઇન્ડિયા ની સ્માર્ટફોન માર્કેટ અત્યારે તેના પીક પર છે જેમાં 2018 ના ત્રીજા ક્વાર્ટર ની અંદર 42.6 મિલિયન શિપમેન્ટ કરવા માં આવ્યા હતા. અને માર્કેટ ની અંદર યર ઓન યર ગ્રોથ 9.1 % નો નોંધવા માં આવ્યો છે. તો આ કઈ 5 સૌથી મોટી કંપનીઓ છે તેના વિષે જાણવા માટે આગળ વાંચો.
ઝિયામી
ચાઈનીઝ સ્માર્ટફોન કંપની ઝિયામી ઇન્ડિયા ની અંદર આ લિસ્ટ માં પ્રથમ સ્થાને છે. કંપની એ 2018 ના ક્વાર્ટર 3 ની અંદર 27% ગ્રોથ નોંધ્યો છે. અને કંપની એ આ ક્વાર્ટર ની અંદર 11.7 મિલીન યુનિટ ને શિપ કર્યા છે. અને ટોટલ શિપમેન્ટ માં 27.3% નો ભાગ ધરાવે છે.
સેમસંગ
આ સાઉથ કોરિયા ની ટેક્નોલોજી જાયન્ટ કે જે વૈશ્વિક બજાર ની અંદર પ્રથમ સ્થાન ધરાવે છે. તે ઇન્ડિયા ની અંદર ત્રીજા ક્વાર્ટર ની અંદર બીજા સ્થાને છે. અને તેનો શેર 22.8% નોંધવા માં આવ્યો છે. સેમસંગે Q3 2018 ની અંદર વાર્ષિક ગ્રોથ 4.8% ધરાવ્યો છે, પોતાની ઇન્ફિનિટી સિરીઝ વખતે જેમાં ગેલેક્સી જે 2 (2018), જે 8, જે 4 અને તાજેતરમાં લોન્ચ થયેલા એન્ડ્રોઇડ ગો મોડલ ગેલેક્સી જે 2 કોર દ્વારા માઇકલિંગ માંગ સાથે અનુસરવામાં આવ્યું છે, "આઇડીસી અનુસાર.
વિવો
ઇન્ડિયા ની સ્માર્ટફોન માર્કેટ ની અંદર ત્રીજું સ્થાન વિવો ધરાવે છે. આ ચાઈનીઝ સ્માર્ટફોન બ્રાન્ડ ઇન્ડિયા ની સ્માર્ટફોન માર્કેટ ની અંદર 10.5% શેર ધરાવે છે, અને શિપમેન્ટ્સ ને ધ્યાન માં રાખી ને કહીયે તો બીજા નંબર નો સૌથી વધુ ગ્રોથ 35.4% નો કર્યો છે, અને IDC ના રિપોર્ટ અનુસાર વિવો પોતાના ખુબ જ એગ્રેસીવ માર્કેટિંગ, પ્રોમોશન અને સારી ડીલર ઓફર્સ જેવા ઈન્વેટમેન્ટ ના કારણે આટલો સારો ગ્રોથ કરી શક્યું છે.
માઇક્રોમેક્સ
77.3% ના યર ટુ યર ગ્રોથ સાથે માઇક્રોમેક્સ શિપમેન્ટ ની વાત કરીયે તો સૌથી વધુ ગ્રોથ બતાવ્યો છે. આ ડોમેસ્ટિક સ્માર્ટફોન કંપની એ Q3 2018 માં 2.9 મિલિયન યુનિટ્સ ને શિપ કર્યા છે. જયારે આ જ સમયગાળા દરમ્યાન કંપની એ 1.7મિલિયન યુનિટ્સ શિપ કર્યા હતા. પરંતુ IDC ના રિપોર્ટ અનુસાર આ શિપમેન્ટ આવનારા ક્વાર્ટર ની અંદર ઘટી શકે છે.
ઓપ્પો
અને ઓપ્પો એક માત્ર એવી બ્રાન્ડ છે કે જેણે યર ટુ યર ગ્રોથ ની અંદર ઓછો ગ્રોથ કર્યો હોઈ. IDC ના જણાવ્યા અનુસાર કંપની એ Q3 2018 માં 7.1% નું ડીક્લાઈન જાહેર કર્યું છે. IDC ના જણવ્યા અનુસાર ઓછી પ્રોમોશન્લ સ્કીમ્સ અને નોન ઉપલબ્ધતા અને કોઈ સારી ઓફર ચેનલ પાર્ટનર્સ અને ગ્રાહકો માટે ના હોવા ના કારણે ઓપ્પો એ આ ડીક્લાઈન ધરવી છે. અને લેટેસ્ટ લોન્ચ થયેલા ફોન ઓપો એફ9 અને એફ9 પ્રો એટલી ડિમાન્ડ ઉભી નથી કરી શક્યા.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190