એપલ આઈફોન 6 ને બદલે 30,000 રૂપિયામાં આ સ્માર્ટફોન ખરીદી શકો છો

By Anuj Prajapati
|

એપલ ઘ્વારા તેમનો 32 જીબી વેરિયંટ ધરાવતો એપલ આઈફોન 6 સ્માર્ટફોન કેટલાક પસંદગી ધરાવતા એશિયન માર્કેટ માટે લોન્ચ કરવામાં આવ્યો છે જેમાં ભારત પણ શામિલ છે.

એપલ આઈફોન 6 ને બદલે 30,000 રૂપિયામાં આ સ્માર્ટફોન ખરીદી શકો છો

ભારતમાં એમેઝોન પર 32 જીબી સ્ટોરેજ ધરાવતો ગ્રે કલરનો આઈફોન 6 સેલ માટે મુકવામાં આવ્યો છે. આ ડિવાઈઝની કિંમત 28,999 રૂપિયા રાખવામાં આવી છે. ધ્યાન આપવા જેવી બાબત છે કે 16 જીબી વેરિયંટ ધરાવતા આઈફોન 6 સ્માર્ટફોનની કિંમત 30,399 રૂપિયા છે.

ગુગલ આસિસ્ટન્ટ ને કસ્ટમાઇઝ કરવા માટે ની A થી Z સુધી ની બઘી જ વિગતો

એવું લાગી રહ્યું છે કે 32 જીબી વેરિયંટ ધરાવતા આઈફોન ખાલી એમેઝોન પર જ આટલી કિંમતમાં મળી રહ્યો છે. અહીં અમે એવા સ્માર્ટફોન વિશે જણાવવા જઈ રહ્યા છે જેની કિંમત 30,000 રૂપિયા કરતા ઓછી અને તેઓ આઈફોન 6 માટે સારો ઓપશન બની શકે છે.

હુવાઈ પી9

હુવાઈ પી9

કિંમત 34,990

ફીચર

 • 5.2 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી અમોલેડ 2.5ડી કર્વ ગ્લાસ ડિસ્પ્લે
 • ઓક્ટાકોર કિરીન 955 પ્રોસેસર
 • 3 જીબી/ 4 જીબી રેમ
 • 32 જીબી/ 64 જીબી ઇન્ટરનલ મેમરી
 • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી વધારી શકો છો
 • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
 • હાઈબ્રીડ ડ્યુઅલ સિમ
 • 12 મેગાપિક્સલ ડ્યુઅલ રિયર કેમેરા
 • 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
 • ફિંગરપ્રિન્ટ સેન્સર, ઇન્ફ્રારેડ સેન્સર
 • 4G LTE
 • 3000mAh બેટરી
 • લેનોવો ફેબ 2 પ્રો

  લેનોવો ફેબ 2 પ્રો

  કિંમત 33,990

  ફીચર

  • 6.4 ઇંચ 2560*1440 પિક્સલ કવાડ એચડી 2.5ડી કર્વ ગોરીલા ગ્લાસ ડિસ્પ્લે
  • ઓક્ટાકોર સ્નેપડ્રેગન 652 પ્રોસેસર એડ્રેનો 510 જીપીયુ સાથે
  • 4 જીબી રેમ
  • 64 જીબી ઇન્ટરનલ મેમરી
  • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી વધારી શકો છો
  • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
  • હાઈબ્રીડ ડ્યુઅલ સિમ
  • 16 મેગાપિક્સલ રિયર કેમેરા
  • 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
  • ફિંગરપ્રિન્ટ સેન્સર
  • 4G LTE
  • 4050mAh બેટરી
  • ઝેડટીઈ નુબિયા ઝેડ11

   ઝેડટીઈ નુબિયા ઝેડ11

   કિંમત 29,999

   ફીચર

   • 5.5 ઇંચ 1920*1080 પિક્સલ એચડી 2.5ડી કર્વ ગોરીલા ગ્લાસ ડિસ્પ્લે
   • 2.15GHz ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 820 પ્રોસેસર એડ્રેનો 530 જીપીયુ સાથે
   • 4 જીબી/ 6 જીબી રેમ
   • 64 જીબી/ 128 જીબી ઇન્ટરનલ મેમરી
   • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 200 જીબી સુધી વધારી શકો છો
   • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
   • હાઈબ્રીડ ડ્યુઅલ સિમ
   • 16 મેગાપિક્સલ રિયર કેમેરા
   • 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
   • ફિંગરપ્રિન્ટ સેન્સર
   • 4G LTE
   • 3000mAh બેટરી
   • વનપ્લસ 3ટી

    વનપ્લસ 3ટી

    કિંમત 29,999

    ફીચર

    • 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી અમોલેડ ડિસ્પ્લે, 2.5ડી ગોરીલા ગ્લાસ પ્રોટેક્શન સાથે
    • 2.35GHz ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 821 પ્રોસેસર એડ્રેનો 530 જીપીયુ સાથે
    • 6 જીબી રેમ
    • 64 જીબી/ 128 જીબી ઇન્ટરનલ મેમરી
    • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
    • હાઈબ્રીડ ડ્યુઅલ સિમ
    • 16 મેગાપિક્સલ રિયર કેમેરા
    • 16 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
    • ફિંગરપ્રિન્ટ સેન્સર
    • 4G LTE
    • 3400mAh બેટરી
    • એપલ આઈફોન એસઈ

     એપલ આઈફોન એસઈ

     કિંમત 27,475

     ફીચર

     • 4 ઇંચ રેટિના એચડી ડિસ્પ્લે 3ડી ટચ સાથે
     • એ9 ચિપ 64 બીટ આર્કિટેક્ચર એમ9 મોશન
     • 12 મેગાપિક્સલ આઈસાઈટ કેમેરા
     • 1.2 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
     • ટચ આઈડી
     • બ્લ્યુટૂથ 4.2
     • LTE સપોર્ટ
     • 4K રેકોર્ડિંગ

Best Mobiles in India

English summary
It looks like the 32GB variant of iPhone 6 is exclusive to Amazon, but there is no official information on the same. Having said that, here we have a list of alternative smartphones that you can purchase below Rs. 30,000 right now.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X