ઝિયામી ના 10 સ્માર્ટફોન કે જે ઇન્ડિયા ની અંદર સસ્તા થયા છે.

|

ઇન્ડિયા ની અંદર ઝિયામી ના ચાહકો માટે એક સારા સમાચાર છે, આ ચાઈનીઝ કંપનીએ પોતાની ઘણી બધી પ્રોડક્ટ્સ ની કિંમત માં ઇન્ડિયા ની અંદર ઘટાડો કર્યો છે. અને તેનું લેટેસ્ટ પ્રાઈઝ કટ હમણાં છેલ્લે ઇન્ડિયા ની અંદર પાવર બેન્ક્સ અને ટીવી ની અંદર કરવા માં આવેલ કિંમત ના ઘટાડા ની અંદર કરવા માં આવ્યું હતું. તો આવો તે ડિવાઈસીસ વિષે જાણીયે કે જેની કિંમત માં ઘટાડો કરવા માં આવ્યો છે.

ઝિયામી ના 10 સ્માર્ટફોન કે જે ઇન્ડિયા ની અંદર સસ્તા થયા છે.

ઝિયામી રેડમી 6A 2જીબી+16જીબી તે રૂ. 600 ના પ્રાઈઝ કટ બાદ રૂ. 5,999 ની કિંમત પર ઉપલબ્ધ છે.

16જીબી વેરિયન્ટ ની કિંમત માં રૂ. 600 ના ઘટાડા બાદ હવે તે ડીવાઈસ રૂ. 5,999 પર ખરીદવા માટે ઉપલબ્ધ છે.

ઝિયામી રેડમી 6A 2જીબી+32જીબી તે રૂ. 500 ના પ્રાઈઝ કટ બાદ રૂ. 6,999 ની કિંમત પર ઉપલબ્ધ છે.

32જીબી વેરિયન્ટ ની કિંમત માં રૂ. 500 ના ઘટાડા બાદ હવે તે ડીવાઈસ રૂ. 6,999 પર ખરીદવા માટે ઉપલબ્ધ છે.

ઝિયામી પોકો એફ1 6જીબી+64જીબી તે રૂ. 1000 ના પ્રાઈઝ કટ બાદ રૂ. 19,999 ની કિંમત પર ઉપલબ્ધ છે.

રૂ. 1000 ના પ્રાઈઝક્ત બાદ હવે ઝિયામી પોકો એફ1 એ રૂ. 19,999 ની કિંમત પર ખરીદવા માટે ઉપલબ્ધ છે.

ઝિયામી પોકો એફ1 6જીબી+128જીબી તે રૂ. 1000 ના પ્રાઈઝ કટ બાદ રૂ. 22,999 ની કિંમત પર ઉપલબ્ધ છે.

રૂ. 1000 ના પ્રાઈઝક્ત બાદ હવે ઝિયામી પોકો એફ1 6જીબી રેમ અને 128જીબી વેરિયન્ટ એ રૂ. 22,999 ની કિંમત પર ખરીદવા માટે ઉપલબ્ધ છે.

ઝિયામી પોકો એફ1 8જીબી+256જીબી તે રૂ. 1000 ના પ્રાઈઝ કટ બાદ રૂ. 27,999 ની કિંમત પર ઉપલબ્ધ છે.

રૂ. 1000 ના પ્રાઈઝક્ત બાદ હવે ઝિયામી પોકો એફ1 8જીબી રેમ અને 256જીબી વેરિયન્ટ એ રૂ. 27,999 ની કિંમત પર ખરીદવા માટે ઉપલબ્ધ છે.

ઝિયામી રેડમી નોટ 5 પ્રો 4જીબી+64જીબી તે રૂ. 1000 ના પ્રાઈઝ કટ બાદ રૂ. 13,999 પર ઉપલબ્ધ છે.

રૂ. 1000 ના પ્રાઈઝક્ત બાદ હવે ઝિયામી નોટ 5 પ્રો 4જીબી રેમ અને 64જીબી વેરિયન્ટ એ રૂ. 13,999 ની કિંમત પર ખરીદવા માટે ઉપલબ્ધ છે.

ઝિયામી રેડમી નોટ 5 પ્રો 6જીબી+64જીબી તે રૂ. 1000 ના પ્રાઈઝ કટ બાદ રૂ. 15,999 પર ઉપલબ્ધ છે.

રૂ. 1000 ના પ્રાઈઝક્ત બાદ હવે ઝિયામી નોટ 5 પ્રો 6જીબી રેમ અને 64જીબી વેરિયન્ટ એ રૂ. 15,999 ની કિંમત પર ખરીદવા માટે ઉપલબ્ધ છે.

ઝિયામી એમઆઈ A2 4જીબી+64જીબી એ રૂ. 1000 ના પ્રાઈઝ કટ બાદ રૂ. 15,999 પર ઉપલબ્ધ

રૂ. 1000 ના પ્રાઈઝક્ત બાદ હવે ઝિયામી એમઆઈ A2 4જીબી+64જીબી વેરિયન્ટ એ રૂ. 15,999 ની કિંમત પર ખરીદવા માટે ઉપલબ્ધ છે.

ઝિયામી એમઆઈ A2 6જીબી+128જીબી એ રૂ. 1000 ના પ્રાઈઝ કટ બાદ રૂ. 18,999 પર ઉપલબ્ધ

રૂ. 1000 ના પ્રાઈઝક્ત બાદ હવે ઝિયામી એમઆઈ A2 6જીબી+128જીબી વેરિયન્ટ એ રૂ. 18,999 ની કિંમત પર ખરીદવા માટે ઉપલબ્ધ છે.

ઝિયામી રેડમી Y2 4જીબી+64જીબી એ રૂ. 1000 ના પ્રાઈઝ કટ બાદ રૂ. 11,999 પર ઉપલબ્ધ

રૂ. 1000 ના પ્રાઈઝક્ત બાદ હવે ઝિયામી રેડમી Y2 4જીબી+64જીબી વેરિયન્ટ એ રૂ. 11,999 ની કિંમત પર ખરીદવા માટે ઉપલબ્ધ છે.

Most Read Articles
Best Mobiles in India

English summary
10 Xiaomi smartphones that have become cheaper in India

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X