એપલ ના નવા 'અફોર્ડેબલ' આઈફોન વિષે 10 બાબતો જાણો

|

એપલ ના સૌથી અફોર્ડેબલ આઈફોન એક્સઆર નું પ્રિ બુકીંગ શરૂ થઇ ગયું છે, આ આઈફોન ની કિંમત 76,900 રાખવા માં આવેલ છે અને તે 26ઓક્ટોબર થી ઇન્ડિયા સાથે 50 બીજા દેશો માં વેચાણ માટે ઉપલબ્ધ થશે. એપલ ના આ વર્ષ ના બીજા સ્માર્ટફોન ની જેમ નહીં પરંતુ આ વખતે આઈફોન પહેલી વાર જ ઇન્ડિયા ની અંદર વેચાણ માટે ઉપલબ્ધ થશે. ગ્રાહકો સીટી બેન્ક અને એક્સિસ બેંક ના ક્રેડિટ કાર્ડ પર ઇએમઆઇ અને 5% કેશબેક મેળવી શકશે. અને તેના કારણે આ સંર્ટફોન ની કિંમત 73,055 થઇ જાય છે. અને બજાજ ફિન્સર્વ દ્વારા નો કોસ્ટ ઇએમઆઇ ની સુવિધા પણ આપવા માં આવે છે.

એપલ ના નવા 'અફોર્ડેબલ' આઈફોન વિષે 10 બાબતો જાણો

તેથી આ નવા 'અફોર્ડેબલ' આઈફોન વિષે જાણવા લાયક 10 વસતો અહીં છે.

આઈફોન એક્સઆઈ એ સરખા જ બાયોનિક પ્રોસેસર A12 પર ચાલે છે કે જે આઈફોન એક્સએસ અને એક્સએસ મેક્સ માં આપવા માં આવેલ છે

આઈફોન એક્સઆર ની અંદર પણ સરખું જ મગજ આપવા માં આવેલ છે કે જે આઈફોન એક્સએસ અને એક્સએસ મેક્સ પર આપવા માં આવેલ છે. અને તે સરખા જ A12 બાયોનિક પ્રોસેસર પર ચાલે છે કે જે તેના થોડા મોંઘા ફોન્સ માં આપવા માં આવેલ છે.

આઈફોન એક્સએસ ની અંદર આઈફોન એક્સએસ અને એક્સએસ મેક્સ ની જેમ જ બેઝલ લેસ ડિઝાઇન અને ફેસ અનલોક આપવા માં આવેલ છે

બીજા બંને નવા આઈફોન ની જેમ જ આઈફોન એક્સઆર માં પણ કોઈ પન પ્રકાર નું શારીરિક ટચ આઈડી બટન આપવા માં આવેલ નથી. અને આઈફોન એક્સઆર પર જે સ્ક્રીન આપવા માં આવેલ છે તે અત્યાર પર થી આઈફોન પર આપવા માં આવેલ સૌથી મોટી એલસીડી સ્ક્રીન છે. અને એપલ નો એવો પણ દાવો છે કે તે અત્યાર સુધી નો સૌથી વધુ તાકી શકે તેવો સંર્ટફોન માટે નો ગ્લાસ છે.

આઈફોન એક્સઆર અને બીજા 2 નવા આઈફોન વચ્ચે સૌથી મોટો ફર્ક સ્ક્રીન નો જ છે

2018 ના ત્રણેય આઈફોન ની અંદર સૌથી મોટો ફર્ક માત્ર ને માત્ર સરિન નો જ છે, જયારે આઈફોન એક્સઆર ની અંદર એલસીડી ડિસ્પ્લે આપવા માં આવેલ છે ત્યારે આઈફોન એક્સએસ અને એક્સએસ મેક્સ ની અંદર ઓલેડ સ્ક્રીન આપવા માં આવે છે, એપલ ના દવા મુજબ આઈફોન એક્સઆર માં જે લિક્વિડ રેટિના ડિસ્પ્લે આપવા માં આવેલ છે તે ઇન્ડસ્ટ્રી ની સૌથી અદ્યતન એલસીડી ડિસ્પ્લે છે.

આઈફોન એક્સઆર ની અંદર સિંગલ રિઅર કેમેરા આપવા માં આવેલ છે

મોંઘા આઈફોન એક્સએસ અને એક્સએસ મેક્સ ની જેમ આઈફોન એક્સઆર ની અંદર ડ્યુલ કેમેરા ની બદલે સિંગલ રીયાલ કેમેરા 12 મેગાપિક્સસલ f/1.8 એપ્રેચર સાથે વાઈડ એન્ગલ લેન્સ આપવા માં આવેલ છે.

આઈફોન એક્સએસ અને એક્સએસ મેક્સ ની જેમ એક્સઆર 512જીબી વેરિયંટ માં ઉપલબ્ધ નથી.

આઈફોન એક્સએસ અને એક્સએસ મેક્સે આઈફોન ની અંદર 512જીબી વેરિયન્ટ ની શરૂઆત કરી છે, તેઓ 64જીબી, 256જીઇબી, અને 512જીબી આમ 3 વેરિયન્ટ માં આવે છે. જયારે આઈફોન એક્સઆર 64જીબી, 128જીબી અબે 256જીબી ના 3 વેરિયન્ટ માં આવે છે.

આઈફોન એક્સઆર 2018 ના બધા જ સ્માર્ટફોન માં સૌથી વધુ કલર ઓપ્શન આપે છે

આઈફોન એક્સઆર ની અંદર તમને સૌથી વધારે કલર ઓપ્શન આપવા માં આવે છે, તેની અંદર તમને 6 કલર ના ઓપ્શન આપવા માં આવે છે. વાદળી, સફેદ, કાળો, પીળો, કોરલ અને ઉત્પાદન લાલ.

3ડી ટચ નથી

એપલે આઈફોન એક્સઆર ની અંદર 3ડી ટચ ને શામેલ નથી કર્યું.

આઈફોન એક્સએસ અને એક્સએસ મેક્સ કરતા ઓછું વોટર રેઝિસ્ટન્ટ છે

આઈફોન એક્સએસ અને એક્સએસ મેક્સ જયારે પાણી ની અંદર 2 મિત્ર સુધી 30 મિનિટ માટે રહી શકે છે ત્યારે, આઈફોન એક્સઆર માત્ર 1 મિત્ર સુધી 30 મિનિટ માટે પાણી માં રહી શકે છે.

આઈફોન એક્સએસ અને એક્સએસ મેક્સ નો જ ફ્રન્ટ કેમેરા એક્સઆર માં છે

આઈફોન એક્સઆર માં એ જ ફ્રન્ટ કેમેરા કે જે આઈફોન એક્સએસ અને એક્સએસ મેક્સ માં આપવા માં આવેલ છે 7મેગાપિક્સસલ f/2.2 સાથે તે જ આપવા માં આવેલ છે, ત્રણેય કેમેરા ની અંદર રેટિના ફ્લેશ, અને લાઈવ ફોટોઝ કેપ્ચર કરવા માટે વાઈડ કલર કેપ્ચર આપવા માં આવેલ છે. એડવાન્સ્ડ બોકે અને ડેપ્થ કંટ્રોલ સાથે સ્માર્ટ એચડીઆર કંટ્રોલ આપવા માં આવેલ છે.

બેસ્ટ બેટરી બેકઅપ આપે છે

2018 ના બધા જ આઈફોન ની અંદર આઈફોન એક્સઆર એ સૌથી વધુ અને સૌથી સારું બેટરી બેકઅપ આપે છે, એપલ ના દવા મુજબ આઈફોન એક્સઆર ની અંદર તમને 15 કલ્લાક નો ઇન્ટરનેટ સમય મળે છે જયારે આઈફોન એક્સએસ પર 12 કલ્લાક અને એક્સએક્સ મેક્સ પર 13 કલ્લાક નો ઇન્ટરનેટ સમય મળે છે, અને એક્સઆર પર 16 કલ્લાક નો વિડિઓ પ્લેબેક સમય મળે છે જયારે એક્સએસ પર 14 કલ્લાક અને એક્સએસ મેક્સ પર 15 કલ્લાક નો વિડિઓ પ્લેબેક સમય મળે છે.

Best Mobiles in India

Read more about:
English summary
10 things to know about Apple's 'affordable' new iPhone

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X