10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ

By Gizbot Bureau
|

કોઈ પણ હેન્ડસેટ નો ઉપીયોગ કરતા પહેલા તેના અમુક પ્રારંભિક પગલાં જોઈએ. અને આ બધી જ વસ્તુઓ ને યુઝર્સ ની સુરક્ષા માટે જ બનાવવા માં આવેલ છે. જયારે પણ તમે ફોન ને સાથે રાખ્યો હોઈ ત્યારે તેને વાપરતી વખતે ડ્રાઈવિંગ કરવું ના જોઈએ. અને આ સૌથી વધુ અગત્ય ની વસ્તુ છે જેને યુઝર્સે અનુસરવી જોઈએ. અને ભણતી વખતે પણ ફોન નો ઉપીયોગ કરવા થી તે તમારી ધ્યાન ની શક્તિ ને ઘટાડી શકે છે. અને તેના કારણે તેમને ભણવા માંથી ધીમે ધીમે મન ઉઠતું જાય છે.

10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે  સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ

અને આની અંદર બીજા ઘણા બધા નાના પરંતુ અગત્ય ના મુદ્દાઓ છે જેના પર ઓછા લોકો નું ધ્યાન જતું હોઈ છે. જેમ કે રસોઈ કરતી વખતે તમારે ફોન ને દૂર રાખવો જોઈએ બાકી એવું બની શકે છે કે તમારી સ્વાદિષ્ટ રસોઈ બળી શકે છે. અને તમારે તમારા ફોન સાથે જોઈએ બની શકે છે કે એસાઇનમેન્ટસ ની અંદર જોવા મળે અને તમને તમારા બોસ નો ટર્મિનેશન માટે નો ફોન પણ આવી શકે છે અને તેનું કારણ તમારો સ્માર્ટફોન હોઈ શકે છે.

અને તમારે નહાતી વખતે પણ તમારા સ્માર્ટફોન ને ભેગો ના રાખવો જોઈએ. અને બસ સ્ટોપ પર પણ તેનો ઉપીયોગ બને ત્યાં સુધી ના કરવો જોઈએ. અને ફોન નો ઉપીયોગ કરતી વખતે બીજી પણ ઘણી બધી બાબતો છે જેને તમારે ધ્યાન માં રાખવી જોઈએ. અને તેમાંથી અમુક મુદ્દાઓ અમે અહીં નીચે જણાવ્યા છે.

બાઈક અથવા કાર ડ્રાઈવ કરતી વખતે

આ સૌથી મહત્વ નો મુદ્દો છે કેમ કે જો કાર અથવા બાઈક ચલાવતી વખતે જો તમે તમારા સ્માર્ટફોન નો ઉપીયોગ કરશો તો તેના કારણે તમારી જાન પણ જય શકે છે. વાહન ચલાવતી વખતે તમારા સ્માર્ટફોન ને ડ્રાઈવ મોડ અથવા તો બાઈક મોડ ની અંદર રાખી દો. જેથી તમને કોલ અથવા મેસેજીસ ની સાથે ડ્રાઈવિંગ કરતી વખતે ફોન હેરાન ના કરી શકે. અને જો કોલ્સ લેવા નું મન થાય તો તેવા સન્જોગો ની અંદર તમારા પરિવાર ને યાદ કરો.

ભણતી વખતે

એક સારા અને ઉજ્વવળ ભવિષ્ય માટે ભણવું ખુબ જ અગત્ય નું છે. અને ભણતી વખતે તમારા સ્માર્ટફોન નો ઉપીયોગ કરવો તમને કોઈ જ પ્રકાર ની મદદ કોઈ પણ વસ્તુ ની અંદર નથી કરી રહ્યું. અને કોન્સન્ટ્રેશન ઓછું હોવા ના કારણે એવું પણ બની શકે છે કે તમે કોમ્પિટિટિવ પરીક્ષાઓ ને પાસ ના કરી શકો. તેથી ભણતી વખતે તમારા સ્માર્ટફોન થી દૂર રહેવું વધુ હિતાવહ છે.

રસોઈ કરતી વખતે

ખાસ કરી ને ત્યારે જયારે તમારા ઘર પર મહેમાન જમવા માટે આવ્યા છે તે સમયે રસોઈ કરતી વખતે તમારે તમારા સ્માર્ટફોન થી દૂર રહેવું જોઈએ. કેમ કે તેના કારણે એવું બની શકે છે કે તમે રસોઈ ની અંદર મીઠું અથવા મરચું વધુ ઉમેરી નાખો ત્યાર બાદ મહેમાન ની સામે તમારે એમ્બર્સમેન્ટ નો અનુભવ કરવો પડી શકે છે.

કામ કરતી વખતે

જો તમે તમારી નોકરી થી હાથ ધોવા ના માંગતા હોવ અથવા બીજા કર્મચારીઓ ની સામે અથવા મોટા ઓફિશિયલ્સ સામે તમારી આબરૂ સાચવવા માંગતા હોવ તો કામ કરતી વખતે તમારે તમારા સ્માર્ટફોન થી દૂર રહેવું જોઈએ. કેમ કે એક વખત જયારે કામ પૂરું થઇ જાય છે ત્યાર બાદ તમે તમારા હેન્ડસેટ સાથે આરામ થી બેસી શકો છો.

નહાતી વખતે

તમે એક સારા બાથરૂમ સિંગર હોઈ શકો છો, પરંતુ શાવર લેતી વખતે તમારા સ્માર્ટફોન નો ઉપીયોગ કરવો એ એક ખરાબ નિર્ણય સાબિત થઇ શકે છે. તેથી શાવર કરતી વખતે ફોન નો ઉપીયોગ કરતા પહેલા એક વખત વિચારી લેવું કે લોકો આપણી સેની અંદર ગણતરી કરી શકે છે કેમ કે ઘણી બધી વખત લોકો તેને ઓવર સ્માર્ટ તરીકે પણ ગણતા હોઈ છે.

સિનેમા હોલ ની અંદર

માની લો કે તમે સસ્પેન્સ થ્રિલર મુવી જોઈ રહ્યા છો અને સિનેમા હોલ ની અંદર બધા જ લોકો ની આખો પડદા પર છે અને તેવા બધા ખુબ જ રહ્યા છે અને તેવા સમય પર જો તમને કોલ આવે છે. અને તમે જરા પણ વાર લગાવ્યા વિને ફોન ને ઉપાડી લો છો અને વાત કરવા લાગો છો. તો તેવા સન્જોગો ની નાદર બાકી ના બધા જ લોકો તમારી સાથે ઝગડો કરી શકે છે અને સિક્યોરિટી ને પણ બોલાવી શકે છે. અને તમને થીએટર ની બહાર પણ મોકલવા માં આવી શકે છે. તો કે તો બહાર જય અને ફોન ઉપાડો અથવા મુવ પૂરું થયા બાદ તેને ઉપાડો.

બસ ની રાહ જોતી વખતે

એવું બનવા ના ચાન્સ ઘણા બધા વધારે છે કે તમે બસ સ્ટોપ પર બસ ની રાહ જોતી વખતે ફોન નો ઉપીયોગ કરી રહ્યા છો અને ત્યારે જ બસ પકડવા માં તમે ચુકી જય શકો છો. તેથી બસ સ્ટોપ પર સતર્ક રહેવું જરૂરી છે અને બસ આવ્યા બાદ તેની અંદર પહેલા જ વધુ હિતહવ માનવા માં આવે છે.

ફ્લાઈટ માં ટ્રાઇવલ કરતી વખતે

ફ્લાઇટમાં મુસાફરી કરતી વખતે, તમારે કેબિન ક્રૂની સૂચનાઓનું પાલન કરવાની જરૂર છે અને તરત જ તમારા ઉપકરણોને બંધ અથવા ફ્લાઇટ મોડમાં ફેરવો. નહિંતર, રેડિયેશન અથવા ફ્રીક્વન્સી ફ્લાઇટ ઇલેક્ટ્રોનિક ઘટકોને નિષ્ક્રિય કરી શકે છે. બીજું, તમને બેજવાબદાર વર્તણૂક માટે સજા થઈ શકે છે.

રોડ ક્રોસ કરતી વખતે

રસ્તા પર વૉકિંગ કરતી વખતે, તમારા હેન્ડસેટને ખિસ્સામાં મૂકો અને સંગીત સાંભળવાનું ટાળો. વૉકિંગ કરતી વખતે આ તમને ધ્યાન કેન્દ્રિત કરવામાં સહાય કરશે. ત્યારબાદ, તમે આસપાસના વાહનોના અવાજ સાથે કાળજીપૂર્વક જોશો અને આખરે તમે રસ્તાને સરળતાથી પાર કરી શકો છો. નિષ્ફળ થવું, તમે એક ગંભીર અકસ્માતમાં આવી શકે છે.

Best Mobiles in India

Read more about:
English summary
10 situations when you shouldn't use your smartphone

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X