Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Samsung આપી રહ્યું છે Galaxy Z fold 5, Neo QLED TVs સહિતની પ્રોડક્ટ્સ પર ડિસ્કાઉન્ટ
Samsung દ્વારા ભારતમાં કેટલીક સીઝનલ ઓફર્સની જાહેરા તકરવામાં આવી છે. જેમાં સ્માર્ટફોન્સ, વિયરેબલ્સ, ટેલિવિઝન, ઓડિયો ડિવાઈસિઝ, ટીવી સહિતની પ્રોડક્ટ્સ પર કંપની જબરજસ્ત ડિસ્કાઉન્ટ આપી રહી છે. કંપનીએ આ નવી પહેલના ભાગ રૂપે ખાસ લગ્નગાળા માટે નવી શરૂઆત પ્રોગ્રામની શરૂઆ કરી છે. આ પ્રોગ્રા અંતર્ગત ગ્રાહકો માટે ખાસ પ્રોડક્ટ્સનુ પેકેજ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં ગ્રાહકો જો સેમસંગની ત્રણ અથવા વધારે પ્રોડક્ટ્સ ખરીદશે, તો તમને ડિસ્કાઉન્ટ મળસે. આ ઉપરાંત નવપરિણી યુગો માટે નવું ઘર સેટઅપ કરવા અન્ય સર્વિસ પણ કંપની આપશે.

જાણો ડિસ્કાઉન્ટ અને ઓફર્સ
વેડિંગ પેકેજિસ અંતર્ગત કંપની પોતાની ઘણી પ્રોડક્ટ્સ પર સિઝનલ ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ ન્યૂ બિગિનિંગ્સ કાર્યક્રમ અંતર્ગત કંપની લગ્નગાળા દરમિયાન વેચાણ વધારવા પર ફોકસ કરી રહી છે. આ ઓફર અંતર્ગત ડિસ્કાઉન્ટની સાથે સાથે કંપની સ્માર્ટફોન, હોમ એન્ટરટેઈનમેન્ટ ડિવાઈસિઝ અને ઓડિયો પ્રોડક્ટ્સની મોટી રેન્જ ઓફર કરી રહી છે. જો ગ્રાહકો લેટેસ્ટ સેમસંગ ફોલ્ડેબલ ફોન જેમ કે Galaxy Z fold 5, Galaxy Z Flip 5ની સાથે સાથે Galaxy Watch 6 Classic, Galaxy Watch 6 અથવા તો Galaxy Buds 2 ખરીદશે, તો ગ્રાહકોને 7 ટકાનું ડિસ્કાઉન્ટ મળશે.
જુલાઈ મહિનામાં લોન્ચ થયેલો Samsung Galaxy Z Fold 5 Snapdragon 8 Gen 2 પ્રોસેસર પર કામ કરે છે. જેમાં તમને 7.6 ઈંચની અમોલ્ડ ઈનર ડિસ્પ્લે અને 6.2 ઈંચની કવર સ્ક્રીન મળે છે, જેમાં હિંજ આપવામાં આવ્યું છે. આ ફોનના 256 જીબી સ્ટોરેજ વેરિયંટની કિંમત 1,54,999 રૂપિયા છે.
જ્યારે Galaxy Z Flip 5 Snapdragon 8 Gen 2 પ્રોસેસર પર કામ કરે છે, જેમા 6.7 ઈંચની ફૂલ HD+ ડાયનેમિટ એચડી પ્લસ અમોલ્ડ 2X Infinity ઈનર ડિસ્પ્લે મળે છે, જે 120 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ ધરાવે છે. આ ઉપરાંત આ ફોનમાં 3.4 ઈંચની સુપર અમોલ્ડ કવર ડિસ્પ્લે મળે છે. આ ફોનના 256 જીબી વેરિયંટની કિંમત 99,999 રૂપિયા છે.
આ વેડિંગ સિઝન દરમિયાન સેમસંગ પોતાની ઓફરમાં Neo QLED TV, QLED TV અને Frame TVની સાથે ફ્રીજ ખરીદવા પર પણ ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ ઉપરાંત જો તમે સેમસંગ સાઉન્ડ બાર, એસી, વોશિંગ મશીન, માઈક્રોવેવ ઓવન જેવી પ્રોડક્ટ્સની ખરીદી કરશો, તો પણ સારી ડીલ્સ મળશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications