10 એવી વસ્તુઓ જેને ઈન્ટરનેટ પર પહેલીવાર કરવામાં આવી હતી

ઇન્વેન્ટર અને ક્રીયેટર ઘ્વારા ઈન્ટરનેટ ને આગળ લઇ જવામાં ખુબ જ મોટો ફાળો આપવામાં આવ્યો છે.

By Anuj Prajapati
|

ઇન્વેન્ટર અને ક્રીયેટર ઘ્વારા ઈન્ટરનેટ ને આગળ લઇ જવામાં ખુબ જ મોટો ફાળો આપવામાં આવ્યો છે. હમણાં તો ઈન્ટરનેટ આપણા જીવનનો અગત્યનો હિસ્સો બની ચુક્યો છે. પરંતુ હજુ સુધી ઈન્ટરનેટની શરૂઆત વિશે કોઈ વિચાર ભાગ્યે જ આવ્યો હશે.

10 એવી વસ્તુઓ જેને ઈન્ટરનેટ પર પહેલીવાર કરવામાં આવી હતી

ઈન્ટરનેટ ખુબ જ અગત્યની શોધ છે, જેને બધી જ માહિતી આપણી પાસે લાવીને મૂકી દીધી છે. ઈન્ટરનેટ ઘ્વારા તમે વીડિયો, ફોટો, મેલ જેવી ઘણી સુવિધા મેળવી શકો છો. આજે અમે એક એવું લિસ્ટ લઈને આવ્યા છે જેમાં તમને ઈન્ટરનેટ પર પહેલીવાર કરવામાં આવેલી વસ્તુઓ વિશે માહિતી મળી શકશે.

પહેલો ફોટો

પહેલો ફોટો

ઈન્ટરનેટ પર આજે ગણી ના શકાય એટલી બધી તસવીરો પોસ્ટ થઇ રહી છે. પરંતુ ઈન્ટરનેટ પર જે પહેલી તસ્વીર પોસ્ટ કરવામાં આવી હતી તે લેસ હોરિબલ સરનેટ્ટેસ, ગર્લ કોમેડી ગ્રુપ તસ્વીર હતી. આ ફોટો બેકસ્ટેજ માં લેવામાં આવ્યો હતો. આ ફોટો ગ્રુપ મેનેજર સિલ્વનો ડી ગેંનારો ઘ્વારા ફોટોશોપ કરવામાં આવ્યો હતો.

પહેલો યૂટ્યૂબ વીડિયો

પહેલો યૂટ્યૂબ વીડિયો

યૂટ્યૂબ વર્ષ 2005 દરમિયાન ત્રણ પેપલ એમ્પ્લોય ઘ્વારા શરૂ કરવામાં આવ્યું હતું, જે આજે ફેમસ વેબસાઈટ અને સૌથી મોટું વીડિયો પ્લેટફોર્મ બની ચૂક્યું છે. યૂટ્યૂબ પર પહેલો વીડિયો જે પોસ્ટ કરવામાં આવ્યો હતો, તે 19 સેકન્ડ કલીપ હતી. જેમાં જાવેદ કરીમ હાથીની સામે ઉભો રહીને વીડિયો બનાવ્યો હતો.

 ઈબે પર વેચાયેલી પહેલી વસ્તુ

ઈબે પર વેચાયેલી પહેલી વસ્તુ

ઓનલાઇન શોપિંગ આજે ટ્રેન્ડ બની ચકયું છે. ઈબે સૌથી મોટું પ્લેટફોર્મ છે ઈબે પર સૌથી પહેલી વસ્તુ વેચાઈ હતી, તે એક બ્રોકન લેઝર પોઇન્ટ હતું. જેની કિંમત $14.83 રાખવામાં આવી હતી.

એપલ કલીપ આઇઓએસ એપમાં ફ્રી, જાણો કઈ રીતે કામ કરે છેએપલ કલીપ આઇઓએસ એપમાં ફ્રી, જાણો કઈ રીતે કામ કરે છે

એમેઝોન પર વેચાયેલી પહેલી બુક

એમેઝોન પર વેચાયેલી પહેલી બુક

1995 દરમિયાન એમેઝોનની શરૂઆત કરવામાં આવી હતી. એમેઝોન પર જે સૌથી પહેલી બુક વેચાઈ હતી તે ફ્લુઇડ કોન્સેપટ અને ક્રિયેટિવ એનાલોગ હતી.

પહેલો મેલ

પહેલો મેલ

પહેલો મેલ વર્ષ 1971 દરમિયાન રે ટોમલિન્સન ઘ્વારા મોકલવામાં આવ્યો હતો. જેઓ મેલમાં @ સિમ્બોલ ઉપયોગ કરવા માટે પણ ફેમસ હતા.

પહેલું ડાઉનલોડ મ્યુઝિક

પહેલું ડાઉનલોડ મ્યુઝિક

જેફ પેટરસન અને રોબ લોર્ડ ઘ્વારા 1993 દરમિયાન પહેલું સોન્ગ ઓનલાઇન અપલોડ કરવામાં આવ્યું હતું. તેમને એમપી2 ફાઈલ અપલોડ કરી હતી.

પહેલું લાઈવ મ્યુઝિક સ્ટ્રીમ

પહેલું લાઈવ મ્યુઝિક સ્ટ્રીમ

પહેલું લાઈવ મ્યુઝિક સ્ટ્રીમ 24 જૂન 1993 દરમિયાન વધારે ફેમસ નહીં એવા બેન્ડ ગ્રુપ સર્વે ટારે ડેમેજ ઘ્વારા કરવામાં આવ્યું હતું. આ એક રોક બેન્ડ હતું.

પહેલું સર્ચ એન્જીન

પહેલું સર્ચ એન્જીન

સર્ચ એન્જીન વર્લ્ડ વાઈડ વેબ કરતા પણ પહેલા આવી ચૂક્યું હતું. પરંતુ તે ખુબ જ લિમિટેડ હતું. પહેલું સર્ચ એન્જીન 1994 દરમિયાન આવ્યું હતું તે વેબક્રાઉલર હતું.

પહેલું ડોમેન નામ

પહેલું ડોમેન નામ

પહેલું ડોમેન નામ "symbolics.com" રજીસ્ટર કરવામાં આવ્યું હતું. તેનું નામ જેને માર્ચ 15, 1985 દરમિયાન રજીસ્ટર કરવામાં આવ્યું હતું. તેને કમ્પ્યુટર મેન્યુફેક્ચર સિમ્બોલિક ઘ્વારા રજીસ્ટર કરવામાં આવ્યું હતું.

પહેલી વેબસાઈટ

પહેલી વેબસાઈટ

પહેલી વેબસાઈટ 1990 દરમિયાન રજીસ્ટર કરવામાં આવી હતી. જે info.cern.ch. હતી. જેનું વેબ એડ્રેસ http://info.cern.ch/hypertext/WWW/TheProject.html રાખવામાં આવ્યું હતું. હાલમાં આ પેજ ઉપલબ્ધ નથી.

Best Mobiles in India

English summary
Here are the 10 things they did for the first time on the Internet such as first picture, video, email, etc. and we continue doing the same.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X