હવે ફેસબૂક લાઈવ વીડિયો એપ સેમસંગ સ્માર્ટ ટીવીમાં જોવા મળશે.

ફેસબૂક તેમના પ્લેટફોર્મમાં ઘણા બદલાવ કરી રહ્યું છે. ફેસબૂક હાલમાં જ ફેસબૂક લાઈવ વીડિયો ફીચર લઈને આવ્યું છે.

By Anuj Prajapati
|

ફેસબૂક તેમના પ્લેટફોર્મમાં ઘણા બદલાવ કરી રહ્યું છે. ફેસબૂક હાલમાં જ ફેસબૂક લાઈવ વીડિયો ફીચર લઈને આવ્યું છે. જેમાં યુઝર લાઈવ વીડિયો અપલોડ કરી શકે છે. અત્યાર સુધી આ લાઈવ વીડિયો ફીચર ખાલી ડેસ્કટોપ અને મોબાઈલ એપ્લિકેશન પર જ ઉપલબ્ધ હતું.

હવે ફેસબૂક લાઈવ વીડિયો એપ સેમસંગ સ્માર્ટ ટીવીમાં જોવા મળશે.

પરંતુ હવે સેમસંગ એક નવી એપ્લિકેશન ફેસબૂક લાઈવ વીડિયો સાથે આવ્યું છે. અત્યારે તેઓ ખાલી સ્માર્ટ ટીવીને જ ટાર્ગેટ કરી રહ્યા છે. આ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે 190 દેશો અને 35 અલગ અલગ ભાષાઓમાં ઉપલબ્ધ છે.

પરંતુ બધા જ મોડલ તેને સપોર્ટ નહીં કરી શકે નવી. એપ QLED 2017 ટીવી સિરીઝ અને બીજા વર્ષ 2015 અને 2016 સ્માર્ટ ટીવી મોડલમાં સપોર્ટ કરશે.

આધારકાર્ડ ની મદદથી સરકારી હોસ્પિટલમાં ઓનલાઇન અપોઇમેન્ટ બુક કરો

આ એપ યુઝરને ફેસબૂક એકાઉન્ટમાં સાઈન ઈન કરવાનું કહેશે અને તેના ઘ્વારા તેઓ તેમના મિત્રો અને તેઓ જે પણ પેજ ફોલો કરતા હોય તેમના ઘ્વારા પોસ્ટ કરવામાં આવતા લાઈવ વીડિયો જોઈ શકશે. તેઓ એવા પણ વીડિયો બતાવશે જેને જોવામાં યુઝર રસ ધરાવતો હોય. ઐર્થન્ટિકેશન ખાલી એકવાર જ કરવામાં આવશે, જયારે યુઝર એપ પહેલીવાર ઇન્સ્ટોલ કરે.

ફેસબૂક ઘ્વારા આ એપમાં બીજા પણ ઘણા બદલાવ કરવા માટેની જાહેરાત કરવામાં આવી છે. જો ડિવાઈઝ સાઉન્ડ ઓન હોય ત્યારે વીડિયો ઓડિયો તેની જાતે જ વાગવા લાગશે. વીડિયો તમે ન્યુઝફીડ ને સ્ક્રોલ કરીને પણ જોઈ શકો છો.

બીજી બાજુ મીડ રોલ વીડિયો એડ પણ તેમાં આવશે, જે રેવન્યુને વધારવા માટે મદદ કરશે. ફેસબૂક આ એપને એમઝોન ટીવી અને એપલ ટીવીમાં લાવવા માટે પણ પ્રયત્ન કરી રહ્યું છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Best Mobiles in India

English summary
Samsung has come up with an application for Facebook live videos and they are targeting only Samsung smart TV for now.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X