એન્ડ્રોઇડ વેયર 2.0, ગૂગલમાં વધુ એક બગ નીકળવાને કારણે પાછળ ઠેલાયો

ગૂગલ ઘ્વારા ઓફિશ્યલી ગયા મહિને એન્ડ્રોઇડ વેયર 2.0 લોન્ચ વિશે જાહેરાત કરવામાં આવી હતી.

By Anuj Prajapati
|

ગૂગલ ઘ્વારા ઓફિશ્યલી ગયા મહિને એન્ડ્રોઇડ વેયર 2.0 લોન્ચ વિશે જાહેરાત કરવામાં આવી હતી. ગૂગલ મોબાઈલ પ્લેટફોર્મના બીજા વર્ઝન રોલ આઉટ ઘણા મેન્યુફેક્ચર ઘ્વારા પાછળ ધકેલવામાં આવ્યું છે. ગૂગલ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે તેને પાછળ ઠેલાવવા માટે ટેસ્ટિંગ દરમિયાન તેમાં બગ જોવા મળ્યો હતો.

એન્ડ્રોઇડ વેયર 2.0, ગૂગલમાં વધુ એક બગ નીકળવાને કારણે પાછળ ઠેલાયો

ગૂગલ ટેસ્ટિંગમાં જે બગ જોવા મળ્યો છે તેના કારણે તેના અપડેટને હાલમાં પાછળ લંબાવી દેવામાં આવ્યું છે. આ અપડેટમાં ત્રણ વેરેબલ વિશે જણાવવામાં આવ્યું છે જેમાં એલજી વોચ સ્ટાઇલ અને વોચ સપોર્ટ જેઓ એન્ડ્રોઇડ વેયર 2.0 પર કામ કરે છે.

એલજી ઘ્વારા ગૂગલ સાથે જોડાઈને આ વોચ ડિઝાઇન કરવામાં આવી રહી છે. બીજી ડિવાઈઝ માટે અપડેટ પાછળ લંબાવી દેવામાં આવી છે કારણકે હાલમાં તેમાં બગ જોવા મળ્યો છે. ગૂગલ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે જેવો પ્રોબ્લેમ સોલ્વ થઇ જશે જેઓ બાકી રહેલી ડિવાઈઝમાં અપડેટ પુશ કરી દેશે.

ગૂગલ મેપ પેકમેન ગેમમાં ફેરવાયું, એપ્રિલ ફૂલ સ્પેશિયલ

કંપની ઘ્વારા અપડેટ લંબાવવાનું કારણ તો જણાવી દેવામાં આવ્યું છે. પરંતુ તેઓ કેટલા સમયમાં તેને સોલ્વ કરશે અને ક્યારે લોકોને અપડેટ આપશે તેના વિશે કોઈ જ માહિતી આપવા આવી નથી. ખાસ વાત તો છે કે કંપની ઘ્વારા આ અપડેટ ફેબ્રુઆરી 2017 દરમિયાન અપડેટ આપવાનું જણાવવામાં આવ્યું હતું.

એન્ડ્રોઇડ 2.0 લેટેસ્ટ અપડેટમાં કેટલાક ખાસ ફીચર પણ એડ કરવામાં આવ્યા છે. જેમાં કસ્ટમાઇઝ વોચ ફેસ, ગૂગલ આસિસ્ટન્ટ, અને એન્ડ્રોઇડ પે સપોર્ટ સમાવેશ કરવામાં આવ્યો છે. આપણે આશા રાખીયે કે બાકીની ડિવાઈઝમાં આ અપડેટ ખુબ જ જલ્દી આપવામાં આવે.

Best Mobiles in India

Read more about:
English summary
Google has recently said that the Android Wear 2.0 rollout was delayed due to a bug.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X