5 લોકેશન શેરિંગ એપ જે તમે સ્માર્ટફોનમાં ડાઉનલોડ કરી શકો છો.

ટેક્નોલોજીના વધતા ઉપયોગ સાથે સાથે આપણે સ્માર્ટફોન અને વિવિધ એપ ઘ્વારા લોકો સાથે જોડાઈ રહ્યા છે.

By Anuj Prajapati
|

ટેક્નોલોજીના વધતા ઉપયોગ સાથે સાથે આપણે સ્માર્ટફોન અને વિવિધ એપ ઘ્વારા લોકો સાથે જોડાઈ રહ્યા છે. સોશ્યિલ મીડિયા અને તેમના ફીચરની મદદથી ઈન્ટરનેટ ઘ્વારા હવે તમે તમારા મિત્રો અને સંબંધીઓને સરળતાથી ટ્રેક કરી શકો છો.

5 લોકેશન શેરિંગ એપ જે તમે સ્માર્ટફોનમાં ડાઉનલોડ કરી શકો છો.

આપણી પાસે એવી ઘણી એપ છે, જેની મદદથી તમે તમારા મિત્રો અને સંબંધીઓને સરળતાથી ટ્રેક કરી શકો છો. આજે આપણે એવી 5 એપ વિશે જાણીશુ જેની મદદથી તમે તમારા મિત્રો અને સંબંધીઓના લાઈવ લોકેશન ટ્રેક કરી શકો છો.

ગૂગલ મેપ

ગૂગલ મેપ

ગૂગલ ઘ્વારા હાલમાં જ આ ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે. ડાબી બાજુ આવેલા નેવિગેશન ડ્રાંવેરની મદદથી યુઝર આ ફીચર ઍક્સેસ કરી શકે છે. જયારે તમને કોઈ લોકેશન શેર કરે છે, ત્યારે તે મેપમાં ટોપ બાર તરફ દેખાય છે. તમારે કરંટ લોકેશન જોવા માટે ખાલી ત્યાં ટેપ કરવાનું જ રહેશે.

ફેસબૂક મેસેન્જર

ફેસબૂક મેસેન્જર

ગૂગલ જેમ જ ફેસબૂક ઘ્વારા પણ તેમના મેસેન્જરમાં લાઈવ લોકેશન ફીચર એડ કરવામાં આવ્યું છે. આ ફીચર એન્ડ્રોઇડ અને આઇઓએસ બંને પ્લેટફોર્મ પર લાઈવ થઇ ચૂક્યું છે. લોકેશન શેર કરવા માટે તમારે મેસેન્જરમાં જઈને સિલેક્ટ લોકેશન ઓપશન પસંદ કરો અને તમારા કોન્ટેકમાં લોકેશન શેર કરી શકો છો.

એન્ડ્રોઇડ પર કન્ટેન્ટ ને કઈ રીતે મેનેજ કરવો અને તેને કઈ રીતે સુરક્ષિત રાખવોએન્ડ્રોઇડ પર કન્ટેન્ટ ને કઈ રીતે મેનેજ કરવો અને તેને કઈ રીતે સુરક્ષિત રાખવો

ગલિમ્પસે

ગલિમ્પસે

જો તમને થર્ડ પાર્ટી ક્રોસ પ્લેટફોર્મ એપ જોઈતી હોય તો ગલિમ્પસે હાલમાં બેસ્ટ ઓપશન છે. લોકેશન શેરિંગ એપ સાથે સાથે આ એપ બીજા પણ સારા કામ કરે છે, જેમકે તમે કંટ્રોલ કરી શકો છો કે કયા લોકો તમારું લોકેશન ટ્રેક કરી શકે અને કેટલા સમય સુધી ટ્રેક કરી શકે.

લાઈફ 360

લાઈફ 360

આઈફોનમાં આવેલી ફાઈન્ડ માય ફ્રેન્ડ મુજબ જ કામ કરે છે. તમે ગ્રુપ બનાવનું શરૂ કરી શકો, ફેમિલી મેમ્બરને સર્કલ આઉટ કરી શકો પછી તમે બીજા પણ ફ્રેન્ડ, ઓફિસ ગ્રુપ બનાવી શકો. શેરિંગ સાથે સાથે તમે એપ ઘ્વારા મેસેજ પણ સેન્ડ કરી શકો છો.

યિક યેક

યિક યેક

જો તમારે કોઈ અજાણ્યા નામે લોકેશન મોકલવું હોય તો, યિક યેક બેસ્ટ ઓપશન બની શકે છે. જયારે તમે લોકેશન પોસ્ટ કરો છો, ત્યારે તમારું લોકેશન અને નિકનેમ પસંદ કરવાનું ઓપશન આપવામાં આવે છે.

Best Mobiles in India

English summary
With the quick growth in the technology sector, we can virtually connect with anyone, anywhere in the world and even in space too.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X