Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
YouTube કરાવશે જોરદાર કમાણી, બસ Googleની આ ત્રણ વાતો યાદ રાખો
ગૂગલના વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ યુટ્યુબ પરથી હવે દરેક વ્યક્તિ કમાણી કરવા ઈચ્છે છે. દરેક વ્યક્તિને યુટ્યુબથી કમાણી કરવી સરળ લાગે છે. પરંતુ સવાલ એ છે કે યુટ્યુબ પર કન્ટેન્ટ ક્રિએટ કરીને પોસ્ટ કરવાની સાથે સાથે તમે પૈસા કેવી રીતે અને કેટલી રીતે મેળવી શકો છો. ગૂગલના કહેવા પ્રમાણે જાણીતા વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ યુટ્યુબ પરથી એક કરતા વધારે રીતે કમાણી કરી શકાય છે. આ આર્ટિકલમાં અમે તમને ગૂગલે જણાવેલી એવી ત્રણ ટિપ્સ વિશે સમજાવીશું, જે તમને યુટ્યુબ કમાણી વધારવામાં મદદ કરશે.

આ ત્રણ રીત દ્વારા તમે યુટ્યુબ પરથી કમાણી કરી શકો છો.
યુટ્યુબ પ્રીમિયમ રેવન્યુ
યુટ્યુબ પોતાના યુઝર્સને ફ્રીમાં કન્ટેન્ટ જોવાની સુવિધા આપે છે. સાથે જ યુટ્યુબના એડ ફ્રી કન્ટેન્ટ જેવા કેટલાક પ્રીમિયમ ફીચર્સ પણ છે, જેનો ઉપયોગ કરવા માટે યુઝર્સે યુટ્યુબ પ્રીમિયમનું સબસ્ક્રીપ્શન લેવું પડે છે. જો તમારા ચેનલના સબસ્ક્રાઈબર યુટ્યુબ પ્રીમિયમ સબસ્ક્રીપ્શન લે છે અને તેની સથે જ તમારી ચેનલનું કન્ટેન્ટ પણ જુએ છે, તો તમે કમાણી કરી શકો છો. યુટ્યુબ ચેનલ ક્રિએટરને ચેનલ સબસ્ક્રાઈબર દ્વારા આપવામાં આવેલી ફીમાંથી ભાગ આપે છે.
સુપર થેન્ક્સ
ઘણીવાર યુટ્યુબ ચેનલ પર ક્રિએટર્સ એવું કન્ટેન્ટ પોસ્ટ કરે છે, જે વ્યુઅરને ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. વ્યુઅર આ ફ્રી કન્ટેન્ટ જોવાની સાથે સાથે સુપર થેન્ક્સ દ્વારા પોતાનો ગ્રેટિટ્યુડ ચેનલ પર રજૂ કરે છે. સુપર થેન્ક્સની સાથે આવા વ્યુઅરની કમેન્ટ કસ્ટમાઈઝ થઈ જાય છે, જેના દ્વારા તે કેટલાક પૈસા ચેનલને આપે છે. જો યુટ્યુબને આવા પૈસા મળે તો યુટ્યુબ તેમાંથી કેટલોક ભાગ પોતાના ક્રિએટરને આપવાનો દાવો કરે છે.
એડવર્ટાઈઝિંગ દ્વારા કમાણી
યુટ્યુબ પર કમાણી કરવાની આ સૌથી સરળ રીત છે. અહીં તમે તમારા વીડિયોઝ પર દેખાતી એડ્ઝમાંથી જ કમાણી કરી શકો છો. યુટ્યુબ વીડિયો પ્લે થાય ત્યારે શરૂઆતમાં અથવા વચ્ચે અથવા તો અંતમાં વ્યુઅર્સને એડ્સ જોવા મળે છે. આ એડ્સ રેવન્યુ જનરેટ કરે છે. યુટ્યુબ પરથી કમાણી કરવાની આ સૌથી કોમન રીત છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications