યૂટ્યૂબ ના હિડન ડાર્ક મોડ ને કઈ રીતે ચાલુ કરવું

યૂટ્યૂબ ના ડાર્ક મોડ ને આ સ્ટેપ્સ ની મદદ થી ચાલુ કરો.

|

કેટલી વખત ટામે રાતે યૂટ્યૂબ ના વિડિઓઝ જોવો છો? જો તમે આવું તેમાં તમારી આંખ ને કેટલી તકલીફ પડતી હોઈ છે,કેમ કે, તેના પર રહેલી સફેદ જગ્યા ના કારણે.

યૂટ્યૂબ ના હિડન ડાર્ક મોડ ને કઈ રીતે ચાલુ કરવું

આવું થવા થી બચવા માટે અને તમારી આંખ ને બચાવવા માટે યૂટ્યૂબે એક નવું ફીચર બહાર પડ્યું છે તેનું નામ છે ડાર્ક મોડ, એક રેડિટ યુઝરે આ ફીચર ને યૂટ્યૂબ પર શોધ્યું હતું. ડાર્ક મોડ દ્વારા તે પેજ પર રહેલઈ સફેદ સરફેસ ને ડાર્ક બનાવી નાખે છે. જેના દ્વારા તે રાતે અંધારા માં વિડિઓઝ જોવા માટે એક યોગ્ય સ્થિતિ ને બનાવે છે. તો હવે આગળ જાણો કે તમે તમારા બારવઝર ની અંદર આ દરકમોડ ફીચર ને કઈ રીતે ચાલુ કરી શકો છો.

સ્ટેપ-1:

સ્ટેપ-1:

તમારા ડિવાઈઝ પર ક્રોમ બ્રાવઝર ને ઓપન કરો અને ત્યાર બાદ તેમાં ક્રોમ ડેવલોપર ટુલ્સ ટેબ ને ઓપન કરો. જો તમે વિન્ડોઝ PC નો ઉપીયોગ કરી રહ્યા ચો તો તેની અંદર Ctrl + Shift + I નો ઉપીયોગ કરો. અને જો તમે મેક નો ઉપીયોગ કરી રહ્યા છો તો Option + Cmd + I ને પ્રેસ કરો.

સ્ટેપ-2:

સ્ટેપ-2:

ત્યાર બાદ કન્સોલ ટેબ ને પસન્દ કરો, અને document.cookie="VISITOR_INFO1_LIVE=fPQ4jCL6EiE" ને પેસ્ટ કરો, અને ત્યાર બાદ એન્ટર આપો.

4 બેસ્ટ એપ, જે તમારી બૂક્માર્કીંગ જરૂરિયાત પુરી કરશે4 બેસ્ટ એપ, જે તમારી બૂક્માર્કીંગ જરૂરિયાત પુરી કરશે

સ્ટેપ-3:

સ્ટેપ-3:

ત્યાર બાદ હવે ડેવલોપર ટુલ્સ ટેબ ને બંધ કરી નાખો અને ત્યાર બાદ તમારા પેજ ને રિફ્રેશ કરો. ત્યાર બાદ ટોચ પર ડાબી જમણી બાજુ ના ખૂણા માંથી તમારા અવતાર પર ક્લિક કરો. ત્યાર બાદ, જે મેનુ ઓપન થાય તેની અંદર થી ડાર્ક મોડ ઓપ્શન ને પસન્દ કરો.

ધ કેચ

જોકે આમ તો તમે યૂટ્યૂબ ના ડાર્ક ઓપ્શન ની માજા લઇ અને તમે તમે તમારી આંખ ને સ્ટ્રેઇન પાડવા થી બચાવી શકો છો, પરંતુ તેની અંદર એક કેચ છે, અને એ એ છે કે તમે આ ફીચર નો ઉપીયોગ માત્ર ગુગલ ક્રોમ 57 અથવા તેના થી ઉપર ના વરઝ્ન ની અંદર જ કરી શકો છો. અને તમે જેવું આ મોડ ને ચાલુ કરશો એટલે તરત જ યૂટ્યૂબ નું હોમ પેજ અને તેના ચેનલ્સ ના પેજ પણ ડાર્ક મોડ માં પ[ઓટાની મેળે જ બદલી જશે.

Best Mobiles in India

English summary
YouTube has a hidden Dark Mode feature. You can activate it simply in just a few simple steps. Take a look at the same.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X