Just In
તમારી યુટ્યુબ હિસ્ટ્રી ને કઈ રીતે ઓટો ડિલીટ કરવી
પોતાને યુઝર્સના ડેટાને સુરક્ષિત રાખવા માટે ઈન્ટરનેટ જાયન્ટ ગૂગલ દ્વારા તેમના યુટ્યુબ ની અંદર નવા ફીચરને લોન્ચ કરવામાં આવ્યું છે. અને આ ફીચરની મદદથી યૂઝર્સ યુટ્યુબ ની અંદર પોતાની હિસ્ટ્રી ને ઓટોમેટિકલી ડીલીટ કરી શકે છે.

ગુગલ દ્વારા તેમના આ તો ડીલીટ ના ફીચરને સૌથી પહેલા લોકેશન હિસ્ટ્રી અને વેબ અને એફ એક્ટિવિટીને માટે મે મહિનાની અંદર લોન્ચ કરવામાં આવ્યું હતું અને હવે આ પિક્ચરને યુટ્યુબ ની અંદર પણ લાગુ કરવામાં આવ્યું છે. યુટ્યુબ ડેટાને સ્ટોર કરવા માટે કંપની દ્વારા યૂઝર્સને ત્રણ ઓપ્શન આપવામાં આવે છે તો આ નવા પીચર નો ઉપયોગ કઈ રીતે કરવો તેના વિશે આગળ જાણો.
- તમારા સ્માર્ટફોનની અંદર સેટિંગ ઓપન કરો
- ગુગલ ની અંદર જાવ
- ગુગલ એકાઉન્ટ પર ક્લિક કરો
- ડેટા અને પર્સનલાઇઝેશન ની અંદર જાવ
- યુટ્યુબ હિસ્ટ્રી પર ક્લિક કરો
- મેનેજર એક્ટિવિટી પર ક્લિક કરો
- ત્યારબાદ તમને એક ગુગલ માય એક્ટિવિટી પેજ પર લઈ જવામાં આવશે
- તેની અંદર પહેલાથી જ યુટ્યુબ હિસ્ટ્રીને on રાખવામાં આવી હશે તમે જેને તમે બદલી અને ડીલીટ ઓટોમેટિકલી ના વિકલ્પને પસંદ કરી શકો છો.
- જેની અંદર યુઝર્સને ત્રણ વિકલ્પ આપવામાં આવશે જેમાંથી એક હશે કે જ્યાં સુધી મેન્યુઅલી ડીલીટ કરવામાં ન આવે ત્યાં સુધી રાખવું 18 મહિના માટે રાખવું અથવા ત્રણ મહિના માટે રાખવું.
- ત્યારબાદ તમારા પ્રેફરન્સ ને પસંદ કરો અને માત્ર એટલું જ નહીં પરંતુ યુટ્યુબ તમને તમારી હિસ્ટ્રી ડીલીટ તુરંત જ કરવાની અનુમતિ પણ આપે છે.
તો ઉપર જે પગલાં જણાવવામાં આવ્યા હતા તે યુટ્યુબ ની એપ દ્વારા કરવામાં આવે છે પરંતુ જો તમે વેબ માંથી તમારી સિસ્ટમને ઓટોમેટિકલી ડીલીટ કરવા માંગતા હો તો તેના માટેના પગલાં નીચે જણાવવામાં આવ્યા છે.
- ગુગલ અને યુટ્યુબ ની અંદર માય એક્ટિવિટી ના પેજ ને ઓપન કરો.
- ત્યારબાદ તેની અંદર જણાવવામાં આવેલ એક્ટિવિટી ને ત્યાં સુધી રાખી જ્યાં સુધી મેન્યુઅલી ડીલીટ કરવામાં ન આવે તે વિકલ્પને શોધો.
- ત્યારબાદ ડીલીટ ઓટોમેટિકલી ના વિકલ્પને પસંદ કરો.
- ત્યારબાદ તમારા પ્રેફરન્સ ને પસંદ કરો.
- ત્યારબાદ નેક્સ પર ક્લિક કરી અને કન્ફર્મ બટન પર ટેપ કરો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470