ઝિયામી એમઆઈ દિવાળી સેલ: ગેમ રમો અને પોકો એફ1 અને વધ પ્રાઈઝ જીતો

|

આ તહેવારો ના મોસમ માં ઝિયામી એ જાહેર રહ્યું છે કે તેઓ 23 થી 25 ઓક્ટોબર સેલ નું આયોજન કરશે. આપણે પહેલા જ જોયું કે ઘણી બધી પ્રોડ્ટક્સ પર ડિસ્કાઉન્ટ આપવા માં આવશે, અને ફ્લેશ સેલ નું પણ આયોજન કરવા માં આવેલ છે. આ સેલ કે જે આવતીકાલ થી શરૂ થશે.

ઝિયામી એમઆઈ દિવાળી સેલ: ગેમ રમો અને પોકો એફ1 અને વધ પ્રાઈઝ જીતો

આ સેલ જયારે આવતી કાળ થી શરૂ થવા જય રહ્યો છે ત્યારે એમઆઈ ફેન્સ માટે પોકો ફોન એફ 1 અને કંપની ની બાજી બધી પ્રોડક્ટ્સ ને જીતવા ની તક આપવા માં આવી છે.

એમઆઈ ની ક્રેકર નીન્જા ગેમ કઈ રીતે રમવી

આ ગેમ રમવા માટે ઝિયામી સ્માર્ટફોન અને એમઆઈ એકાઉંટ હોવું આવશ્યક છે. યુઝર્સને એમ આઈ એપ ને ડાઉનલોડ કરી અને પોતાના એકાઉન્ટ સાથે રજીસ્ટર અથવા લોગઇન થવું પડશે. ત્યાર બાદ દિવાળી બેનર પર ક્લિક કરી અને ક્રેકર નીન્જા ગેમ પર ક્લિક કરો. અને ત્યાર બાદ ગેમ સ્ટાર્ટ કરવા માટે પ્લે નાવ પર ક્લિક કરો.

આ ગેમ ની અંદર પ્લેયર્સે ક્રેકર્સ ને લાઈટ અપ કરવા માટે ક્રેકર્સ પર ટચ કરવું પડશે. એક વાત નું ખાસ ધ્યાન રાખવું કે બૉમ્બ પર ક્લિક કરવા થી અથવા 3 થી વધારે લાઈટ મિસ કરવા થી તમે આ ગેમ ની અંદર હરિ જશો. ઝિયામી યુઝર્સ ને દરરોજ 3 ચાન્સ આપવા માં આવશે. અને ફ્રેન્ડ્સ સાથે આ ગેમ ને શેર કરવા થી વધુ 2 ચાન્સ મળશે. અને ફ્રેન્ડ ને ઇન્વાઇટ કરવા થી રિવાઇવલ કાર્ડ આપવા માં આવશે.

ઇનામોમાં પોકો એફ 1, રેડમી વાય 2, એમઆઈ કાર ચાર્જર, એમઆઈ બ્લુટુથ સ્પીકર બેઝિક, 10000 એમએએચ પાવર બૅન્ક 2i, એમઆઈ સ્ટોર વાઉચરો રૂ. 500 અને વધુ.

અને બધી જ પ્રાઇસિસ એમઆઈ.કોમ ના એકાઉન્ટ ના ખાતા માં એની મેળે જ વૈ જશે. અને પ્રાઈઝ ને રીડીમ કરવા માટે યુઝર્સે બહાર નીકળી વખતે કૂપન્સ ને રીડીમ કરવા પડશે. અને આ કૂપન્સ માત્ર 23 ઓક્ટોબર 12 પીએમ થી 31 ઓક્ટોબર 23:59 પીએમ સુધી જ વેલીડ રહેશે.

ઝિયામી એમઆઈ દિવાળી સેલ ડિસ્કાઉન્ટ

આ સેલ ન અંદર રૂ. 750 ની ખરીદી પર તમને તમારા એસબીઆઈ ના ક્રેડિટ કાર્ડ પર ઇન્સ્ટન્ટ 75 નું ડિસ્કાઉન્ટ આપવા માં આવશે. ડિજિટલ વોલેટસ જેમ કે મોબિક્વિક, એમેઝોન પે અને પેટીએમ ના ઉપીયોગ થી પેમેન્ટ કરવા થી વધારા નું કેશબેક અને ડિસ્કાઉન્ટ આપવા માં આવશે. અને એમઆઈ.કોમ પર VIP મેમ્બર્સ ને આ સેલ નું અર્લી એક્સેસ અને વધુ ડિસ્કાઉન્ટ પણ આપવા માં આવશે.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
Xiaomi Mi Diwali Sale: Play a game and win Poco F1 and more prizes

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X