Just In
- 19 hrs ago
જીઓ ગુજરાતની અંદર સૌથી મોટું ટેલિકોમ ઓપરેટર્સ બની ચૂક્યું છે
- 1 day ago
હંગામા સાથે મળી અને વી દ્વારા મુવીઝ રેંટિંગ સર્વિસની શરૂઆત કરવામાં આવી
- 2 days ago
જો તમે વોટ્સએપ ની નવી પ્રાઇવસી પોલિસી ને એક્સેપટ નહિ કરો તો તમારા એકાઉન્ટ નું શું થશે ?
- 3 days ago
એરટેલ, જીઓ અને વીઆઈ ના 84 દિવસ વાળા બેસ્ટ રિચાર્જ પ્લાન
Don't Miss
Mi.com પરથી ખરીદી કરો અને ગુગલ પે રિવોર્ડ્સ મેળવો: તમારે જાણવા જેવું બધું
ગુગલ પે જેને પહેલા ગુગલ તેઝ ના નામ થી ઓળખવા માં આવતું હતું, તેને સપ્ટેમ્બર 2017 માં લોન્ચ કરવા માં આવ્યું હતું. અને આ UPI પેમેન્ટ સેવા ના લોન્ચ થયા ના થોડા સમય બાદ જ તેણે બીજા ઘણા બધા લોકો સાથે હાથ મિલાવ્યો જેથી તે યુઝર્સ ને ઓફર્સ અને ડિસ્કાઉન્ટ ઓફર કરી શકે. અને તેમની એક કંપની ઝિયામી છે યુઝર્સ જો એમઆઈ ની વેબસાઈટ અથવા તેના સ્ટોર પર થી શુક્રવારે ગુગલ પે દ્વારા ખરીદી કરે છે તો તેમને ખુબ જ આકર્ષક રિવોર્ડ્સ આપવા માં આવશે.
અને હવે ફરીથી આ ઓફર ને ચાલુ કરવા માં આવી છે જેની અંદર યુઝર્સ એમઆઈ ની વેબસાઈટ અથવા તેના ઓફિશિયલ સ્ટોર પર થી ગુગલ પે દ્વારા અઠવાડિયા ના 3 દિવસ માં ખરીદી કરશે તો તેમને આકર્ષક રિવોર્ડ્સ આપવા માં આવશે. તો ગુગલ પે ની આ ઓફર વિષે વધુ જાણવા માટે નીચે વાંચો. આપણે થોડા સમય પહેલા જ જોયું હતું કે ગુગલ ડ્યુઓ પર કોલ કરવા થી અને ગુગલ ફાઇલ્સ એપ પર ફાઈલ ટ્રાન્સફર કરવા પર પણ ગુગલ દ્વારા ઓફર રાખવા માં આવી હતી.
ઝિયામી ગુગલ પે ઓફર પર કઈ રીતે આકર્ષક રીવોર્ડ મેળવવા
રિવોર્ડ્સ મેળવવા માટે તમારે કે તો એમઆઈ ની ઓફિશિયલ વેબસાઈટ અથવા તેની એપ એમઆઈ સ્ટોર પર જવું પડશે. અને ત્યાર બાદ તમારે એક જ ટ્રાન્ઝેક્શન ની અંદર મિનિમમ રૂ. 5000 ની ખરીદી કરવી પડશે. અને જયારે પેમેન્ટ કરવા ની વાત આવે છે ત્યારે તમારે તમારું ગુગલ પે નું UPI આઈડી આપવું પડશે.
અહીં એક વાત ની ખાસ નોંધ લેવી કે આ રીવોર્ડ મેળવવા માટે તમારે કંપની જ્યાં સુધી આ ઓફર ને મોડીફાય ના કરે ત્યાં સુધી દરેક અઠવાડિયા ના બુધવાર, ગુરૂવાર અને શુક્રવારે ખરીદી કરવી પડશે. અને જે ઓર્ડર ને કેન્સલ કરાવવા માં આવશે અથવા રીફન્ડ અથવા નોટ પ્રોસેસ્ડ સક્સેસફુલી તેના પર પણ કોઈ રીવોર્ડ આપવા માં નહિ આવે. જો તમે અયોગ્ય ટ્રાંઝેક્શન માટે પહેલેથી જ સ્ક્રેચ કાર્ડ પ્રાપ્ત કર્યું છે, તો તે જ તમારા Google પગાર એકાઉન્ટમાંથી દૂર કરવામાં આવશે.
જો તમે Mi.com અથવા Mi Store પર કરેલી ખરીદીના પરિણામ રૂપે કોઈપણ સ્ક્રેચ કાર્ડ કમાવો છો, તો તમે ટ્રાન્ઝેક્શનની સફળ પ્રક્રિયા પછી ફક્ત છ થી આઠ દિવસના ઇનામની કિંમત જોઈ શકશો. તમે સિઓમી ગૂગલ પે ઓફર દરમિયાન દર કૅલેન્ડર મહિનામાં મહત્તમ એક ઇનામ કમાવી શકો છો અને પ્રત્યેક ઇનામ રૂ. 100 થી રૂ. 500.
જો તમે કોઈ રીવોર્ડ કમાવ છો તો તેને સીધા જ તમારી બેંક ના ખાતા માં જમા કરી દેવા માં આવશે. અને આવું તો જ શક્ય બનશે જો તમે તમારા ગુગલ પે ના એકાઉન્ટ સાથે તમારા બેંક ના એકાઉન્ટ ને જોડેલું હોઈ. અને એક વાત ની અહીં નોંધ લેવી કે આ ઓફર તમિલ નાડું માં રહેતા લોકો ને લાગુ નહિ પડે કેમ કે ત્યાં કાયદા મુજબ આ ઓફર લાગુ થઇ શકે તેમ નથી.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190