Just In
- 676 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 677 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 678 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 678 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
X (Twitter)ના DMમાં એડિટ થઈ શકે છે મેસેજ, નથી કોઈ ટાઈમ લિમિટ
X (Twitter)ના માલિક એલન મસ્ક લોકપ્રિય માઈક્રો બ્લોગિંગ વેબસાઈટને ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર જેવું બનાવવા ઈચ્છે છે. છેલ્લા ઘણા સમયથી ટ્વિટર એટલે કે એક્સ પર ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવા ફીચર્સ જેમ કે વીડિયો અને ઓડિયો રોલઆઉટ થઈ રહ્યા છે. હવે X ઈન્સ્ટાગ્રામ અને વ્હોટ્સ એપ વાળુ વધુ એક ફીચર લઈને આવ્યું છે. એક્સ યુઝર્સ પણ હવે બીજા યુઝર્સને કરેલા મેસેજ એડિટ કરી શક્શે. એક્સ ના પોતાના ઓફિશિયલ એક્સ અકાઉન્ટ પરથી ટ્વિટ કરીને આ માહિતી આપવામાં આવી છે.પર
X (Twitter) પર પણ DMsમાં મેસેજ એડિટ થઈ જશે
X (Twitter)ના ડાયરેક્ટ મેસેજ માટે એક નવું ફીચર રોલઆઉટ થવાની શરૂઆત થઈ ગઈ છે. આ સુવિધા ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક પર પહેલાથી જ અવેલેબલ છે. હવે યુઝર્સ X (Twitter) પર પણ મેસેજ મોકલ્યા બાદ તેને એડિટ કરી શક્શે. જો કે આ ફીચર હાલ માત્ર iOS માટે જ રોલાઉટ કરવામાં આવ્યું છે. કંપનીના એક એન્જિનિયરે ફીચર રોલઆઉટ કરવા અંગે પોસ્ટ પણ કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે આ એડિટ ફંક્શન ટૂંક સમયમાં જ એન્ડ્રોઈડ યુઝર્સ માટે પણ અવેલેબલ થશે. આ ટ્વિટરમાં એક ફોટો પણ આપવામાં આવ્યો છે, જેમાં મેસેજ એડિટ ફીચર સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે.

X (Twitter)ના ઓફિશિયલ અકાઉન્ટ પરથી કરવામાં આવેલા ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે હવે યુઝર્સ પોતાના ટાઈપિંગ એરરથી રાહત મેળવી શક્શે. DM એડિટ ફીચર આવી ગયું ચે.
ટ્વિટર પર નથી કોઈ ટાઈમ લિમિટ
ઉલ્લેખનીય છે કે મેસેજ એડિટ કરવાનું ફીચર ઈન્સ્ટાગ્રામ અને વ્હોટ્સ એપ પર ઓલરેડી અવેલેબલ છે. જો કે વ્હોટ્સ એપમાં મોકલવામાં આવેલા મેસેજ એડિટ કરવા માટે 15 મિનિટની ટાઈમ લિમિટ છે. આ 15 મિનિટ વીતી ગયા પછી મેસેજ એડિટ નથી કરી શકાતા. જો કે એક્સના સપોર્ટ પેજ અનુસાર આ પ્લેટફોર્મ પર મેસેજ એડિટ કરવા માટે કોઈ સમય મર્યાદા નથી. ઉપરથી અહીં તો એકનો એક મેસેજ કૂલ 5 વખત સુધી એડિટ કરી શકાય છે.
સ્ટેપ 1:આના માટે તમારે સૌથી પહેલા X (Twitter) ઓપન કરીને તેના ડીએમ સેક્શનમાં જઈને ચેટ ઓપન કરવાનું છે.
સ્ટેપ 2:બાદમાં તમે જે મેસેજ કરેલો છે, તેના પર લોંગ પ્રેસ કરો.
સ્ટેપ 3:હવે થ્રી ડોટ મેન્યુ પર ક્લિક કરો.
સ્ટેપ 4:અહી તમને Edit Message ઓપ્શન દેખાશે, તે સિલેક્ટ કરીને મેસેજ એડિટ કરો
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
