Just In
- 676 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 677 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 678 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 678 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
WhatsAppમાં વીડિયો કોલ દરમિયાન યુઝ કરો Filter & backgrounds, આ રહ્યા સ્ટેપ્સ
WhatsAppમાં રોજેરોજ નવા ફીચર્સ આવતા રહે છે. તાજેતરમાં જ આ લોકપ્રિય ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ વ્હોટ્સ એપ દ્વારા વીડિયોકોલ માટે ફિલ્ટર્સ અને બેકગ્રાઉન્ડની જાહેરાત કરવામાં આવી છે. હવે આ ફીચર રોલઆઉટ પણ થઈ ચૂક્યુ છે. એટલે કે ઝૂમ કે ગૂગલ મીટિંગની જેમ યુઝર્સ વ્હોટ્સ એપ વીડિયો કોલ દરમિયાન જુદા જુદા ફિલ્ટર્સ અને બેકગ્રાઉન્ડ યુઝ કરી શકો છો. આ ફિલ્ટર્સ અને બેકગ્રાઉન્ટનો ઉપયોગ કરવો સાવ સરળ છે. ચાલો, એના વિશે ડિટેઈલમાં જાણીએ.

WhatsAppમાં આ રીતે યુઝ કરો Filters & Backgrounds
WhatsAppમાં Filters & Backgrounds યુઝ કરવા માટે તમને વીડિયો કૉલ દરમિયાન જ સ્ક્રીન પર ફિલ્ટર્સ અને બેકગ્રાઉન્ડનો ઓપ્શન દેખાશે. એટલે કે ચાલુ કોલમાં જ તમે ઝૂમ અને ગૂગલ મીટની જેમ વીડિયો કોલ દરમિયાન તમારું બેકગ્રાઉન્ડ બદલી શકો છો.
ફિલ્ટર્સ અને બેકગ્રાઉન્ડ બદલવા માટે નીચેના સ્ટેપ્સ ફોલો કરો.
સ્ટેપ 1: આ ફીચરનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા તમારા ફોનમાં વ્હોટ્સ એપ ઓપન કરો.
સ્ટેપ 2: હવે તમારે કોલ સેક્શન કે પછી ચેટમાં જઈને જેને ફોન કરવાનો છે, તેના નામ પર ક્લિક કરી કોલ કરો.
સ્ટેપ 3: હવે કોલ સ્ક્રીન પર દેખાતા પોપ અપ ફ્રેમ જ્યાં તમારો ફોટો દેખાય છે, ત્યાં ફિલ્ટર્સ માટે ક્લિક કરો.
સ્ટેપ 4: તેના પર ક્લિક કરવાની સાથે જ તમારી સામે જુદા જુદા ફિલ્ટર્સ આવી જશે.
સ્ટેપ 5: હવે તેના પર ક્લિક કરીને તમારી પસંદગી પ્રમાણે તમે કોઈ પણ ફિલ્ટર સિલેક્ટ કરી શકો છો.
સ્ટેપ 6: અહીં ફિલ્ટરની સાથે સાથે બેકગ્રાઉન્ડનો પણ ઓપ્શન મળે છે. તેના પર ક્લિક કરીને તમે બેકગ્રાઉન્ડ પણ બદલી શકો છો.
બેકગ્રાઉન્ડ માટે તમને કેફે, લાઈબ્રેરી જેવા ઘણા ઓપ્શન મળી જશે.
ધ્યાન રાખો કે હજી સુધી અમે વ્હોટ્સ એપના આ ફીચરનો ઉપયોગ માત્ર ાઈફોનમાં જ કર્યો છે. હજી સુધી એન્ડ્રોઈડ યુઝર્સના ફોનમાં આ ફીચર જોવા નથી મળ્યું. હાલ આ ફીચર હજી રોલઆઉટ થઈ રહ્યું છે. જેનો ઉપયોગ દરેક યુઝર્સ ટૂંક સમયમાં જ કરી શક્શે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
