વોટ્સએપ પર પર્સનાલિઝડ જીફ કઈ રીતે બનાવવા

By Gizbot Bureau
|

જો તમે એક વોટ્સેપ યુઝર્સ હશો તો તમને ખબર હશે કે વોટ્સએપ પોતાના યુઝર્સને મેસેજની અંદર ઈમેજીસ ઓફ અને સ્ટીકર મોકલવાની અનુમતિ આપે છે. ઘણા બધા લોકોને એવી છે જ્યાં છે કે તમે કઈ રીતે કસ્ટમ સ્ટીકર બનાવી અને તેને વોટ્સએપ પર પર્સનલેદ સ્ટીકર શેર કરી શકો છો પરંતુ ખૂબ જ ઓછા લોકોને એ બાબત વિશે ખબર છે કે આ સર્વિસ ની અંદર તમે કસ્ટમેઝડ જીફ પણ બનાવી અને શેર કરી શકો છો.

વોટ્સએપ પર પર્સનાલિઝડ જીફ કઈ રીતે બનાવવા

તમે આ ફીચરનો ઉપયોગ કરી અને કોઈપણ વિડીયો ને ટ્રિમ કરી અને તેને એક જીફ ની અંદર કન્વર્ટ કરી અને મોકલી શકો છો.

તો તમે તમારા માટે કઈ રીતે આ પ્રકારે જીફ બનાવી શકો છો તેના વિશે આગળ જાણો.

આગળ વધતા પહેલા અમુક વસ્તુની તમારે ચકાસણી કરી લેવી જોઈએ કે તમારી પાસે વોટ્સએપ નું લેટેસ્ટ વર્ઝન ઈન્સ્ટોલ થયેલું હોય અને સપોર્ટ વિડિયો ફાઈલ પણ તમારી પાસે હોવી જરૂરી છે.

-વોટ્સએપ ની અંદર જઈ અને કોઈપણ ચેટ વિન્ડો ઓપન કરો.

-‎ત્યાર પછી અટેચમેન્ટ આઇકોન પર ક્લિક કરી અને તમે જે જીફ મોકલવા માંગો છો તે વિડીયો ને પસંદ કરો.

-‎ત્યાર પછી તેની અંદર તમને વિડીયોની લીંક કરવાની અનુમતિ આપવામાં આવશે સાથે સાથે તેની અંદર ટેક્સ્ટને ઈમોજી વગેરે જેવી વસ્તુઓ જોડવાની પણ અનુમતિ આપવામાં આવશે.

-‎ત્યાર પછી તે વિડીયો ને ટ્રિમ કરો અને જીફના વિકલ્પને પસંદ કરો.

-‎ત્યાર પછી સેન્ડ ના બટન પર ક્લિક કરો.

કોઈપણ વિડીયો ને જીફ ની અંદર કલર કન્વર્ટ કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે તેના માટે તમારે માત્ર કોઈપણ ચેટ વિન્ડો ઓપન કરી અને તમારા ગેલેરીમાંથી તમે જે વિડીયોમાંથી જીફ મોકલવા માંગો છો તેને પસંદ કરવાનું રહેશે અને ત્યારબાદ તેને ટ્રિમ કરવાનું રહેશે માત્ર એક વસ્તુની ખાસ નોંધ લેવી કે તે વીડિયોને તમારે એટલું નાનું રાખવો પડશે કે જે જીફ એવું લાગી શકે. જેટલો સમય ઓછો હશે તેટલું વધુ સારું જીવન બનાવી શકશો.

અને માત્ર એટલું જ નહીં આ જગ્યા પર તમે તેની અંદર ટેક્સ્ટ એડ કરી શકો છો એડ કરી શકો છો સાથે સાથે સ્ક્રબલ ની મદદથી કોઈ પણ વસ્તુને દોરી પણ શકો છો. એક વખત જ્યારે તમે તમારું જીવન સંપૂર્ણ રીતે પૂરું કરી નાખો છો ત્યારબાદ સેન્ડ બટન પર ક્લિક કરી અને જે તે વ્યક્તિને મોકલો.

અહીં એક વસ્તુ ની નોંધ લેવી ખાસ જરૂરી છે કે તમે જે જીફ મોકલી રહ્યા છો તેને તમારા સ્માર્ટફોનના ઇન્ટરનલ મેમરીની અંદર પણ જોવા મળશે જે રીતે તમને વોટ્સએપ ની અંદર શેર કરેલા ફોટો અને વિડીયો જોવા મળે છે.

Best Mobiles in India

English summary
WhatsApp Personalised GIFs: Everything You Need To Know.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X