Just In
કોવીડ19 ના વેક્સીન સ્લોટ ને વોટ્સએપ પર કઈ રીતે બુક કરવી?
વોટ્સએપ પર કોવીડ19 નું સર્ટીફીકેટ ડાઉનલોડ કરવાના ફીચરને લોન્ચ કર્યા પછી હવે મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમીલી વેલફેર દ્વારા તમે માઇક ગવર્મેન્ટ કોરોના હેલ્પ ડેસ્ક ચેટ બોટની મદદથી વોટ્સએપ દ્વારા કોરોના વાયરસની વેક્સિન નો સ્લોટ પણ બુક કરાવી શકો છો.

આ નવા ફીચર ની મદદથી લોકો હવે કેટલા સ્લોટ ઉપલબ્ધ છે તે જાણી અને પોતાના માટે પ્લોટ બુક કરાવી શકે છે. તો તમે વોટ્સએપની મદદથી કઈ રીતે તમારા વેક્સિનેશન ના લોટ ને બુક કરાવી શકો છો તેના વિશે ની માહિતી નીચે જણાવવામાં આવે છે.
તમારા વોટ્સએપની મદદથી કોરોનાવાયરસ ની વેક્સિન બુક કરાવવા માટે તમારે એક્ટિવ વોટ્સએપ એકાઉન્ટ અને ચાલુ ઇન્ટરનેટ કનેક્શન હોવું જરૂરી છે.
- સૌથી પહેલા તમારા સ્માર્ટફોન પર 9013151515 નંબર ને માય gov હેલ્પડેસ્ક તરીકે સેવ કરો.
- ત્યાર પછી નીચે ની તરફ થી ન્યુ ચેટ ના વિકલ્પ ને પસન્દ કરો.
- ત્યાર પછી જે માય gov નો નંબર સેવ કર્યો હતો તેને શોધો અને બુક સ્લોટ સેન્ડ કરો.
- ત્યાર પછી તમારા ફોન પર એક 6આંકડા નો ઓટીપી મોકલવા માં આવશે તેને એન્ટર કરો.
- અને જો તમે એક જ નંબર પર ઘણા બધા લોકો ના નામ રજીસ્ટર કરાવેલ હશે તો તમને પૂછવા માં આવશે કે તમે કોના માટે વકેસીન ના સ્લોટ ને બુક કરાવી રહ્યા છો.
- અને ત્યાર પછી તમારે તારીખ, સમય, જગ્યા અને વેક્સીન ની બ્રાન્ડ પસન્દ કરવા ની રહેશે.
ચેટબોટ દ્વારા તમારી વેક્સીન ની એપોઇન્ટમેન્ટ ને કન્ફ્રર્મ પર કરવા માં આવશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470