ચેતવણી! વોટ્સએપ તમારા બધા જ મેસેજીસ ને ડીલીટ કરી નાખશે

|

ખુબ જ પ્રખ્યાત અને લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ એ સૌથી વધુ ઉપીયોગ માં લેવાતી અને સૌથી સારી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ છે તેમાં કોઈ શન્કા ને સ્થાન નથી. અને તે ઘણા સમય થી લોકો ની મનપસન્દ એક માત્ર એપ તરીકે તાકી રહી છે. પરંતુ એક લેટેસ્ટ રિપોર્ટ ની અનુસાર એવું લાગી રહ્યું છે કે વોટ્સએપ તમારા બધા જ મેસેજીસ ને ડીલીટ કરવા જય રહ્યું છે.

ચેતવણી! વોટ્સએપ તમારા બધા જ મેસેજીસ ને ડીલીટ કરી નાખશે

1.5બિલિયન એકટીવ યુઝર્સ કરતા પણ વધુ યુઝર્સ બેઝ અને રોજ ના 60બિલાઇન કરતા પણ વધુ મોકલવા માં આવતી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ ના માર્કેટ પર એક ચકરી સાશન કરી રહી છે.

અને આ બેસ્ટ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ બધા માંથી સૌથી સારી અને પ્રાઈવેટલી સૌથી વધુ ઉપીયોગ માં લેવા માં આવતી એપ છે. અને તે વર્ષો થી યુઝર્સ ની ટોપ ચોઈસ પણ રહી છે.

તેના વિષે આટલી બધી સારી વાતો છે પરંતુ આ બેસ્ટ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ કોઈ પ્રોબ્લેમ માંથી પસાર થઇ રહી હોઈ તેવું લાગી રહ્યું છે. અને બીજી કોઈ પણ પ્રકાર ની સેવા ની જેમ આ સેવા માં પણ અમુક તકલીફ અને ખામીઓ રહી જાતિ હોઈ છે જેને તેઓ બને તેટલું જલ્દી સુધારવા ની કોશિશ કરતા રહેતા હોઈ છે.

અને આ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ ખુબ જ મોટું ટ્રાન્સફોર્મેશન કરી રહી છે અને તેના પરિણામ રૂપે તેના બધા જ યુઝર્સ ને અમુક ખુબ જ રસપ્રદ બદલાવો જોવા મળી રહ્યા છે. અને આ ફેરફારો ના કારણે તે આ સેવા ને વધુ યુઝર્સ ફ્રેન્ડલી બનાવશે.

અને વોટ્સએપ જેવી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપે એક ખાસ વસ્તુ ને ધ્યાન માં રાખવી પડે છે કે, તેઓ એ ક્યારેક થોડા સમય માટે એક્ટિવ થવા ની જરૂર પડે છે અને તેના કારણે અમુક યુઝર્સ ને તકલીફ થઇ શક્તિ હોઈ છે. અને પોતાના પ્લેટફોર્મ ની અંદર ડીપ શિફ્ટસ ના એક ભાગ રૂપે વોટ્સએપ પોતાના યુઝર્સ ના જુના બેકઅપ્સઃ ને ડીલીટ કરવા નું શરૂ કરી રહી છે.

જોકે, આ કોઈ ખુબ જ મોટા આશ્ચર્યચકિત કરે તેવા સમાચાર નથી કેમ કે, વોટ્સએપે ઓગસ્ટ મહિના ની અંદર જ જણાવી દીધું હતું કે તેઓ એન્ડ્રોઇડ ની અંદર પોતાના યુઝર્સ ના જુના બેકઅપ ને ગુગલ ની ક્લાઉડ સેવા ગુગલ ડ્રાઈવ પર થી ડીલીટ કરી નાખશે.

12 મી નવેમ્બરથી ગૂગલ ડ્રાઇવમાં જૂની જૂની નકલો દ્વારા કબજામાં લેવાયેલી જગ્યાને પુનઃપ્રાપ્ત કરવાની આવશ્યકતા હોવાથી, જાણીતા અને સૌથી વધુ ઉપયોગમાં લેવાયેલી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન, વોટસએ પહેલેથી જ આ પ્રક્રિયા શરૂ કરી દીધી છે જેમાં તે બધી બધી જૂની નકલોને કાઢી નાખે છે. તેના બધા વપરાશકર્તાઓ. તેથી, જો તમારી પાસે અમારી ચેટ્સનો નવો બેકઅપ ન હોય તો તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે તમારી બધી ચેટ્સ જોખમમાં છે, કેમ કે વૉટઅપ તેમને કાઢી નાખશે.

તમારા વોટ્સએપ મેસેજીસ નું બેકઅપ કઈ રીતે લેવું

તમારા બેકઅપ ને એક્ટિવ રાખવા માટે તમારે તેને ચાલુ કરી અને તેને ઓછા માં ઓછું એક વાર તો પરફોર્મ કરવા જ પડશે. અને આવું કરવા માટે સેટિંગ્સ માં જય કન્વર્ઝેશન, અને ત્યાર બાદ બેકઅપ ને પસન્દ કરો. અને અંત માં તમારે આખું બેકઅપ ને પરફોર્મ કરવા ની જરૂર પડશે. અને આવું કરવા માટે હજી એક બીજો રસ્તો પણ છે જેને તમે ચાલુ કરી શકો છો. તેની અંદર તમે આ બેકઅપ ને ઓટોમેટિક અને પિરીયોડીક બનાવી શકો છો. જેની અંદર ઓછા માં ઓછો ડેટા પર્ફોર્મ કરવા માટે જરૂર પડશે.

એક વાત ની ખાસ નોંધ લેવી કે આ બેકઅપ નો રસ્તો માત્ર ને માત્ર એન્ડ્રોઇડ પર જ કામ કરશે. જ્યાં સુધી એપલ ના આઇઓએસ ની વાત કરવા માં આવી રહી છે ત્યારે તેનો બધો જ ડેટા એપલ ની ક્લાઉડ સેવા આએકલુંડ ની અંદર સ્ટોર કરવા માં આવશે. તો તમે આ બદલાવ વિષે શું વિચારો છો તેના વિષે તમારા વિચારો નીચે કમેન્ટ્સ માં જણાવો.

Best Mobiles in India

Read more about:
English summary
WARNING! WhatsApp To Delete All Your Messages

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X