Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Voter ID card ખોવાઈ ગયું છે? આ રીતે કરો ઘરે બેઠા બેઠા કરો ડાઉનલોડ
લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. ચૂંટણી માટે પહેલું મતદાન 19 એપ્રિલના રોજ થશે. ચૂંટણીમાં મત આપવો દરેક નાગરિકનો અધિકાર છે અને ફરજ પણ છે. પરંતુ એક જરૂરી દસ્તાવેજ છે, જેના વગર તમે વોટ આપી શક્તા નથી. આ દસ્તાવેજ છે, વોટર આઈડી કાર્ડ. વોટર આઈડી કાર્ડ તમારા ઓળખ પત્ર તરીકે કામ કરે છે. વોટર આઈડી કાર્ડ વગર તમે કોઈ પણ ચૂંટણીમાં વોટ નથી આપી શક્તા.
પણ ઘણીવાર આપણા અગત્યના દસ્તાવેજો ખોવાઈ જાય છે, કે ક્યાંક ભૂલી જવાય છે. જો તમારી સાથે પણ આવું થયું છે, તમારું વોટર આઈડી કાર્ડ નથી મળી રહ્યું, તો આ આર્ટિકલ તમને મદદ કરશે. આ આર્ટિકલમાં તમારા વોટર આઈડી કાર્ડને ઓનલાઈન ડાઉનલોડ કરવાની પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ જણાવીશું. આ પ્રોસેસનો દ્વારા તમે ચૂંટણી પહેલા તમારું વોટર આઈડી કાર્ડ ઓનલાઈન સરળતાથી ડાઉનલોડ કરી શકો છો. આના માટે તમારે ક્યાંય જવાની પણ જરૂર નથી.

ઘરે બેઠા ઓનલાઈન વોટર આઈડી કાર્ડ ડાઉનલોડ કરવા માટે નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરો.
સ્ટેપ 1: તમારું વોટર આઈડી કાર્ડ ઓનલાઈન ડાઉનલોડ કરવા માટે સૌથી પહેલા તમારા લેપટોપ કે ફોનમાં નેશન વોટર સર્વિસ પોર્ટલ ઓપન કરો. અથવા તો https://voters.eci.gov.in/ પર ક્લિક કરીને ઓપન કરી શકો છો.
સ્ટેપ 2: હવે તમારે આ પોર્ટલની જમણી બાજુના ખૂણે દેખાતા E-Epic Download ઓપ્શન પર ક્લિક કરવાનું છે.
સ્ટેપ 3: હવે આગામી વિન્ડો પર તમને એક લોગ ઈન પેજ જોવા મળશે.
સ્ટેપ 4: અહીં તારે તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર, કે પછી ઈમેઈલ આઈડી અથવા EPIC નંબર નાખીને વોટર આઈડી કાર્ડ સર્ચ કરવાનું છે.
સ્ટેપ 5: હવે મોબાઈલ નંબર નાખ્યા બાદ તમારે કેપ્ચા કોડ એન્ટર કરીને Request OTP પર ક્લિક કરવાનું છે.
સ્ટેપ 6: હવે તમારા નંબર પર એક ઓટીપી આવશે.
સ્ટેપ 7: આ ઓટીપી એન્ટર કરીને તમારું વોટર આઈડી કાર્ડ ઓનલાઈન ઓપન કરીને ડાઉનલોડ કરી શકો છો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications