તમારા સ્માર્ટફોનને યુનિવર્સલ રીમોટ તરીકે ઉપયોગ કરો

By Gizbot Bureau
|

શું તમને ટીવી નું રીમોટ શોધવામાં તકલીફ પડતી હોય છે અથવા તમને ટીવી નું રીમોટ શોધી અને ચેનલ બદલવા માનસ આવતી હોય છે તો તેવા સંજોગો ની અંદર તમે તમારા ખિસ્સામાં રહેલા રીમોટ દ્વારા ટીવીને કંટ્રોલ કરી શકો છો અને માત્ર ટીવી જ નહીં પરંતુ તમે તમારા ઘરની અંદર કોઈ પણ ઇલેક્ટ્રોનિક એપ્લાયન્સ નો ઉપયોગ આર દ્વારા કરી શકો છો શું તમને ખબર છે કે તમે તમારા સ્માર્ટફોનની મદદથી લગભગ બધા જ ઇલેક્ટ્રોનીક્સ એપ્લાયન્સીસ એન્ડ કંટ્રોલ કરી શકો છો અને તમારા સ્માર્ટફોનનો ઉપયોગ યુનિવર્સલ રીમોટ તરીકે કરી શકો છો તો તમે તમારા સ્માર્ટફોનને કઈ રીતે યુનિવર્સલ રીમોટ ની અંદર બદલી શકો છો તેના વિશે જાણવા માટે આગળ વાંચો.

તમારા સ્માર્ટફોનને યુનિવર્સલ રીમોટ તરીકે ઉપયોગ કરો

તમારા સ્માર્ટફોનને યુનિવર્સલ રીમોટ ની અંદર બદલવા માટે તમારા સ્માર્ટફોનની અંદર આઈ આર પ્લાસ્ટર હોવું જરૂરી છે અથવા સેન્સર હોવું જરૂરી છે. આજકાલ ઘણા બધા પ્રખ્યાત સ્માર્ટફોન જેવા કે રેડમી નોટ ફોર રેટ વગેરેની અંદર આઈ આર પ્લાસ્ટર આપવામાં આવે છે. અને આ પ્રકારના સ્માર્ટ ફોનની અંદર પહેલાથી જ એપ ઇન્સ્ટોલ કરી અને આપવામાં આવે છે જેની મદદથી તમે અલગ અલગ ઇલેક્ટ્રોનીક્સ એપ્લાયન્સીસ એન્ડ કંટ્રોલ કરી શકો છો. શાઓમી ના સ્માર્ટફોન પર છે.

એપ આપવામાં આવે છે તેનું નામ રીમોટ અને સ્માર્ટ કંટ્રોલર તેઓના સ્માર્ટ ફોનની અંદર આપવામાં આવતી એપનું નામ છે. તમારા સ્માર્ટફોન પર આ એપ્લિકેશનને શોધ્યા પછી તમારે માત્ર નીચે જણાવેલ પગલાને અનુસરવાનું રહેશે જેથી તમે તમારા ઘરની અંદર ઇલેક્ટ્રોનીક્સ એપ્લાયન્સીસ ને તમારા સ્માર્ટફોનની મદદથી કંટ્રોલ કરી શકો.

અહીં એક વસ્તુ ની નોંધ લેવી ખાસ જરૂરી છે કે આ આર્ટીકલ ની અંદર અમે સ્માર્ટફોન ની અંદર આવતી એપ્લિકેશન મી રિમોટ વિશે વાત કરી રહ્યા છીએ જો તમે કોઇ બીજી એપનો ઉપયોગ કરી રહ્યા છો તેની અંદર અમુક સ્ટેપ થોડા આગળ પાછળ અથવા થોડા ફેરફાર સાથે આવી શકે છે.

- તમારા સ્માર્ટફોનની અંદર રિમોટની એપ્લિકેશનને ઓપન કરી અને તમે તમારા સ્માર્ટફોનની મદદથી કયા ઇલેક્ટ્રોનિક એપ્લાયન્સ ને કંટ્રોલ કરવા માંગો છો તે નક્કી કરો.

- ‎ત્યાર પછી મેનુમાંથી તમારા ટીવીની બ્રાન્ડને પસંદ કરો અને એ વાતની ખાતરી રાખો કે તમારું ટીવી ચાલુ હોય.

- ‎ત્યાર પછી તમારા સ્માર્ટફોનની અંદર આપેલા આઈ આર સેન્સરને ટીવી ની તરફ રાખો. ત્યાર પછી ઓન-સ્ક્રીન જેટલા પણ સ્ટેપ આપવામાં આવે તેને અનુસરો અને જો કે તમારા સ્માર્ટફોનની અંદર જે બટન આપવામાં આવ્યા છે તેના પર ટીવી ની અંદર રિસ્પોન્સ આપી રહ્યું છે કે નહીં. અને જો ટીવી દ્વારા રિસ્પોન્સ આપવામાં ન આવે તો બીજા ટેસ્ટ બટનનો ઉપયોગ કરો અને જ્યાં સુધી ટીવી દ્વારા સમન્સ આપવામાં ન આવે ત્યાં સુધી કોશિશ ચાલુ રાખો.

- ‎ત્યાર પછી જરૂરી જેટલા પણ કમાન્ડ હોય તે અનુસાર બટનને પસંદ કરો અને ત્યાર પછી આ બનાવેલા સેટઅપ ને સેવ કરો.

જો તમે તમારા સ્માર્ટફોનની અંદર જે એપ આપવામાં આવી હોય તે પસંદ ન હોય તો તમે ગુગલ પ્લે સ્ટોર પરથી બીજી થર્ડ પાર્ટી એપનો પણ ઉપયોગ કરી શકો છો. તું તમારા સ્માર્ટફોનની અંદર આઈ આર સેન્સર આપવામાં આવ્યું હોય તો તમે તમારા ટીવી ના જુના રિમોટથી સરળતાથી છુટકારો મેળવી શકો છો.

Best Mobiles in India

Read more about:
English summary
Use Your Smartphone As TV Remote: Here's How.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X