ટ્વીટર ડીએમ ની અંદર વોઇસ મેસેજ કઈ રીતે મોકલવા

By Gizbot Bureau
|

ટ્વિટર દ્વારા ભારતની અંદર ડાયરેક્ટ મેસેજની અંદર વોઈસ મેસેજ ફીચર ના ટેસ્ટિંગ ને શરૂ કરવામાં આવ્યું છે. આ ફીચરની મદદથી વોટ્સએપ વોઇસ મેસેજીસની જેમ જ મીટરની અંદર પણ ડાયરેક્ટ મેસેજની અંદર વોઇસ નોટ મોકલી શકાય છે.

ટ્વીટર ડીએમ ની અંદર વોઇસ મેસેજ કઈ રીતે મોકલવા

આ ફીચર ને એક્સપરિમેન્ટ માટે લોન્ચ કરવામાં આવ્યું છે અને તેને ધીમે ધીમે બધા જ લોકો સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે જેથી બધા જ ટ્વિટર યુઝર્સ સુધી આ ફીચર પહોંચવામાં થોડો સમય લાગી શકે છે.

ટ્વિટરની અંદર ડાયરેક્ટ મેસેજની અંદર વોઈસ મેસેજ ની લિમિટ 140 સેકન્ડ સુધીની રાખવામાં આવેલ છે. અને આ ફિચરને એન્ડ્રોઇડ અને આઈઓએસ બંને ઓપરેટિંગ સિસ્ટમ પર ઉપલબ્ધ પણ કરવામાં આવેલ છે.

ટ્વિટરની અંદર ડાયરેક્ટ મેસેજ ની અંદર વોઇસ નોટ કઈ રીતે મોકલવા.

- સૌપ્રથમ એપ સ્ટોર ની અંદર જઈ અને તમારા ટ્વિટર એપને અપડેટ કરો.

- ત્યાર પછી એપ ઓપન કરી અને લોગીન કરો.

- ત્યાર પછી મેસેજની અંદર જઈ અને નવી ચેટ શરૂ કરો અથવા પહેલા નીચે તેને ઓપન કરો.

- તેની અંદર જમણી બાજુ પર વોઇસ રેકોર્ડિંગ નું બટન આપેલ હશે તેના પર ક્લિક કરો.

- ત્યાર પછી તેના પર ક્લિક કરી અને તમારા મેસેજને રેકોર્ડ કરો.

- ત્યાર પછી બટન ને છોડી અને તમારા વોઇસ નોટ ને મોકલો.

Best Mobiles in India

Read more about:
English summary
Twitter DMs Simplified: Send Voices Messages In Twitter DMs

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X