નેટફ્લિક્સ પર ઓટો પ્લે વિડિઓ પ્રિવ્યુ કઈ રીતે બંધ કરવું

By Gizbot Bureau
|

નેટફ્લિક્સ દ્વારા હવે અંતે પોતાની અંદર ઓટોપ્લે વિડીયો ના વિકલ્પ અને બંધ કરવાનો વિકલ્પ આપ્યો છે. તેમના હોમ સ્ક્રીન પર નેટફ્લિક્સ દ્વારા ઓટોમેટિકલી ટ્રેલર અથવા મુવીઝ ની પર દેખાડવામાં આવતા હતા પરંતુ દરેક યુઝર્સ આ વસ્તુને પસંદ કરતો નથી. અને તમે પણ જો તેમાંથી જ એક વ્યક્તિ હો કે જેને આ પ્રકારના ઓટોપ્લે વિડીયો ગમતા ન હોય તો તેને બંધ કરવાની અનુમતિ હવે નેટ દ્વારા આપવામાં આવી રહી છે. પરંતુ જ્યારે આપણે નેટફ્લિક્સવિશે વાત કરી રહ્યા છીએ ત્યારે એક વસ્તુ ને ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ કે તેના પણ અમુક લિમિટેશન હશે.

નેટફ્લિક્સ પર ઓટો પ્લે વિડિઓ પ્રિવ્યુ કઈ રીતે બંધ કરવું

અહીં એક વસ્તુ ની નોંધ લેવી ખાસ જરૂરી છે કે નેટફ્લિક્સ દ્વારા તેમના યુઝર્સને ઓટોપ્લે વીડિયોને બ્રાઉઝર ની મદદથી બંધ કરવાની અનુમતિ આપવામાં આવે છે. અને તમે તેને માત્ર તમારા નેટફ્લિક્સ એકાઉન્ટમાંથી લોગીન કરી અને બંધ કરી શકશો. અત્યાર સુધી નેટફ્લિક્સ ની એપની મદદથી તમે આ પ્રકારના ઓપનિંગ વીડિયોને બંધ કરી શકતા નથી. પરંતુ આ પ્રક્રિયા ખૂબ જ સરળ રાખવામાં આવી છે.

તો તમે કઈ રીતે નેટફ્લિક્સ પર ઓટોપ્લે વીડિયો ને બંધ કરી શકો છો તેના વિશે જાણો.

-વેબ પર તમારા નેટફ્લિક્સ એકાઉન્ટ ની અંદર સાઇન ઇન કરો.

-‎ત્યાર પછી જમણી બાજુ ટોચ પર આપેલા તમારા પ્રોફાઇલ ફોટો પર ક્લિક કરી અને મેનેજ પ્રોફાઈલ પર ક્લિક કરો.

-‎ત્યાર પછી મેનેજ પ્રોફાઇલ ટેબલ ની અંદર તમારે ઓટોપ્લે ને બંધ કરવાનું રહેશે. આ માત્ર તેમના માટે છે કે જેઓ પાસે પોતાના એકાઉન્ટ પર ઘણી બધી પ્રોફાઈલ છે. અને તમને એડિટ યોર પ્રોફાઈલ ની અંદર તમારા નામ ભાષા પેરેંટલ કંટ્રોલ વગેરે ની બાજુમાં ઓટોપ્લે કંટ્રોલ નો વિભાગ જોવા મળશે.

-‎અને અહીં તમે ઓટોપ્લે નેક્સટ એપિસોડ ઇન સીરીઝ ઓન ઓલ ડીવાઈઝ વિકલ્પ પસંદ મેં બંધ કરી અને ઓટોપ્લે ને બંધ કરી શકો છો.

-‎અને માત્ર એટલું જ નહીં પરંતુ તમે બધા જ દિવસ પર બ્રાઉઝ કરતી વખતે પણ પ્રીવ્યુઝ ને એટલે થવાથી બંધ કરી શકો છો. જ્યારે તમે આ આ ફિચરને બંધ કરશો ત્યાર પછી તમને બધા જ ડિવાઇસ પર હોમ સ્ક્રીન પર રિવ્યૂઝ બતાવવામાં નહીં આવે.

નેટફ્લિક્સ દ્વારા પોતાના યૂઝર્સ માટે બધી જ પ્રોફાઈલ ની અંદર ઓટોપ્લે વિકલ્પને બંધ કરવું એ સરળ બનાવવામાં આવી રહ્યું છે. જ્યારે તમે આ ફિચરને બંધ કરશો ત્યાર પછી પ્લેટફોર્મ દ્વારા બધા જ દિવસ પર ઓટોપ્લે વીડિયોને બંધ કરી દેવામાં આવશે. આ વસ્તુને કારણે જે લોકો ઘણા બધા અલગ અલગ ડિવાઇસ પર વિડીયો જોતા હોય છે તેમના માટે ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. અને ઓટોપ્લે પ્રિવ્યુ પણ બંધ હોવાને કારણે તમે તમારી હોમ સ્ક્રીન પર ખૂબ જ સરળતાથી બ્રાઉઝ કરી શકો છો.

Best Mobiles in India

English summary
Turn Off Autoplay Previews On Netflix Now

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X