એરટેલ, આઈડિયા, વોડાફોન અને એરસેલ ના નંબર પર ફ્રી માં અનલિમિટેડ ટોક ટાઈમ અને ઈન્ટરનેટ મેળવવા માટે ની ટ્રિક્સ

Posted By: Staff

ઈન્ટરનેટ પર રેહવું એ આજ કાલ બધા નો મનપસંદ ટાઈમ પાસ થઈ ગયો છે. પરંતુ તેના લીધે તમને ખુબ જ મોંઘો ડેટા મળી શકે છે અને તે ખુબ જ ગુસ્સો આપાવે છે.

એરટેલ, આઈડિયા, વોડાફોન અને એરસેલ ના નંબર પર ફ્રી માં અનલિમિટેડ ટોક ટાઈ

શું તમે માનશો જો અમે એમ કહીયે કે તમે માત્ર એક સ્પિન દ્વારા તમારા એરટેલ, આઈડિયા, વોડાફોન કે બીજા કોઈ પણ નંબર પર ફ્રી માં રિચાર્જ કરી શકશો.

હા આજે ગીઝબોટ દ્વારા અમે તમને જણાવશું કે તમે આ નવેમ્બર માં કઈ રીતે ફ્રી મા રિચાર્જ કરાવી શકશો.

# તમારા ફોન પર ડાઉનલોડ કરી અને ઇન્સ્ટોલ કરો સ્પિન એન્ડ earn ફ્રી રિચાર્જ એપ

# તમારા ફોન પર ડાઉનલોડ કરી અને ઇન્સ્ટોલ કરો સ્પિન એન્ડ earn ફ્રી રિચાર્જ એપ

ગૂગલ પ્લે સ્ટોર માં એવી ઘણી બધી એપ્સ છે કે જેના દ્વારા યુઝર ફ્રી માં રિચાર્જ મેળવી શકે છે. તેમ છત્તા સ્પિન એન્ડ earn એપ એ પોતાના માં જ એક અલગ પ્રકાર ની એપ છે. યુઝર એ માત્ર સૌથી પેહલા તો આ એપ ને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી અને ઇન્સ્ટોલ કરવા ની રહેશે.

# એપ ને લોન્ચ કરી અને વ્હીલ ને સ્પિન કરો

# એપ ને લોન્ચ કરી અને વ્હીલ ને સ્પિન કરો

તમારા એન્ડ્રોઇડ ડિવાઇસ પર આ એપને ઓપન કર્યા બાદ, તમારા મોબાઇલ ની સ્ક્રીન પર એક વ્હીલ આવશે, યુઝર એ માત્ર એટલું જ કરવા નું રહેશે કે તે વ્હીલ ને સ્પિન કરી અને પોન્ટ્સ earn કરવા ના રહેશે.

# એપ ના જણાવ્યા મુજબ ટાસ્ક ને પર્ફોર્મ કરો

# એપ ના જણાવ્યા મુજબ ટાસ્ક ને પર્ફોર્મ કરો

વ્હીલ ને સ્પિન કરી લીધા બાદ ઉઝર ને કોઈ ટાસ્ક પર્ફોર્મ કરવા નો આવશે આથવા તો કોઈ કોન્ટેસ્ટ પ્લે કરવા નો આવશે. તમારે માત્ર એટલું જ કરવા નું છે કે તે ટાસ્ક ને જણાવ્યા મુજબ પૂરો કરવા નો રહેશે ત્યાર બાદ તમને ટોકટાઈમ મળશે.

# તમે એક દિવસ માં માત્ર 5 વખત જ વ્હીલ ને સ્પિન કરી શકો છો

# તમે એક દિવસ માં માત્ર 5 વખત જ વ્હીલ ને સ્પિન કરી શકો છો

વ્હીલ ક્યારે સ્પિન કરવું તે બાબતે સ્માર્ટ રેહવું, કારણ કે તમે એક દિવસ માં માત્ર 5 વખત જ તે વ્હીલ ને સ્પીન કરી શકો છો. જેથી કરી ને યુઝર છે તે સરળતા થી વ્હીલ ફેરવી શકે અને ત્યાર બાદ તેમાં થી પોઈન્ટ્સ earn કરી શકે અને જેને પછી તે પોતાના એકાઉંટ માં બેલેન્સ તરીકે ઉપીયોગ કરી શકે.

# એપ નો ઉપીયોગ કરતા પેહલા ધ્યાન માં રાખવા જેવી અમુક બાબતો

# એપ નો ઉપીયોગ કરતા પેહલા ધ્યાન માં રાખવા જેવી અમુક બાબતો

1- એપ માત્ર પ્રિપેઇડ યુઝર્સ માટે જ છે પોસ્ટ પેઈડ યુઝર્સ માટે નહિ.

2- બધા જ એરટેલ, વોડાફોન, આઈડિયા, BSNL, રિલાયન્સ GSM, કે બીજા કોઈ પણ નેટવર્ક યુઝર આ એપ નો ઉપીયોગ કરી શકે છે.

3- તેની ખાસ કાળજી લેવી કે દીધેલો ટાસ્ક સરખી રીતે પૂરો થઈ જાય, જેથી કરી ને ફ્રી રિચાર્જ મળી શકે.

4- આ ટ્રીક માત્ર એન્ડ્રોઇડ સ્માર્ટફોન યુઝર્સ માટે જ ઉપલબ્ધ છે.

English summary
Try out this trick to get an unlimited free recharge on your Airtel, Vodafone, Idea or other networks this November 2016.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot