જીમેલ ફોટોઝ ને ગુગલ ફોટોઝ ની અંદર કઈ રીતે ટ્રાન્સફર કરવા

By Gizbot Bureau
|

જીમેલ ની અંદર જે જગ્યા છે તે ગુગક ડ્રાઈવ ની અંદર જે 15જીબી ની જગ્યા આપવા માં આવે છે તેની અંદર ગણવા માં આવે છે, જેથી જયારે પણ તમને કોઈ મોટો મેલ કરવા માં આવે છે જેની એન્ડ ખુબ જ મોટી ફાઈલ આપવા માં આવી હોઈ તે તમારા ગુગલ ડ્રાઈવ ની અંદર જગ્યા રોકે છે, અને જો તમને તમારા મેલ પર ઘણા બધા ફોટોઝ મોકલવા માં આવે તો તે તમારા ગુગલ ડ્રાઈવ ની જગ્યા ને ખુબ જ ઝડપ થી ભરી શકે છે.

જીમેલ ફોટોઝ ને ગુગલ ફોટોઝ ની અંદર કઈ રીતે ટ્રાન્સફર કરવા

તો આ સમસ્યા ની અંદર તમે શું કરી શકો છો? તમે તમારા બધા જ ફોટોઝ ને ગુગલ ફોટોઝ ની અંદર અપલોડ કરી શકો છો કેમ કે જો ફોટોઝ ને હાઈ ક્વાલિટી ની અંદર અપલોડ કરવા માં આવે તો ગુગલ ફોટોઝ ની અંદર તમને અનલિમિટેડ સ્ટોરેજ આપવા માં આવે છે.

પરંતુ આ કામ કરી રીતે કરવું, કેમ કે જીમેલ ની અંદર હોઈ એવી સીધી પદ્ધતિ અથવા રીત આપવા માં આવી નથી જેની અંદર તમે તમારા જીમેલ ના ફોટોઝ ને ગુગલ ફોટોઝ ની અંદર ટ્રાન્સફર કરી શકો. પરંતુ આ પ્રકાર ની પરિસ્થિતિ ની અંદર તમે એક કામ કરી શકો છો જેના વિષે આગળ વાંચો.

આપણે તે પદ્દ્ધતિ વિષે જાણીયે તેની પહેલા એ જાણવું ખુબ જ જરૂરી છે કે તમે કોઈ રીતે બધા જ જીમેલ ના ફોટોઝ ને એક સાથે ભેગા કરી અને ગુગલ ફોટોઝ ની અંદર નાખી શકતા નથી. જેથી તમારે તે કામ ને મેનુઅલી કરવું પડશે.

તો જાણો કે તમે કઈ રીતે તમારા જીમેલ ફોટોઝ ને ગુગલ ફોટોઝ ની અંદર ટ્રાન્સફર કરી શકો છો.

- તમારા પીસી પર જીમેલ ઓપન કરી અને લોગ ઈન કરો.

- ત્યાર પછી તમારા જે મેલ ની અંદર ફોટોઝ અટેચ કરેલા હોઈ તેને ઓપન કરો.

- ત્યાર પછી તે ફોટો પર ડાઉનલોડ ની બેજું માં જે ડ્રાઈવ આઇકોન આપવા માં આવ્યું હોઈ તેના પર ક્લિક કરો.

- ત્યાર પછી જીમેલ ની અંદર બીજા ફોટોઝ માટે પણ તે જ પદ્ધતિ નો ઉપીયોગ કરો.

- ત્યાર પછી ગુગલ ફોટોઝ ચાલુ કરી અને લોગ ઈન કરો.

- ત્યાર પછી અપલોડ પર ક્લિક કરી અને ગુગલ ડ્રાઈવ ને પસન્દ કરો.

- ત્યાર પછી તમે જે ફોટોઝ ને અપલોડ કરવા માંગતા હોવ તેને પસન્દ કરો.

- અને આ અપલોડ પૂરું થઇ જાય ત્યાર પછી ગુગલ ડ્રાઈવ ની અંદર જાય અને તે બધા જ ફોટોઝ ને ડીલીટ કરો.

Best Mobiles in India

Read more about:
English summary
Transfer Gmail Media To Photos App: How To Do It

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X