ફાઈન્ડ માય એપ કઈ રીતે તમારા ખોવાયેલા આઇફોન આઇપેડ ને ઈન્ટરનેટ વિના પણ શોધી શકે છે.

By Gizbot Bureau
|

ગયા અઠવાડિયે એપલ દ્વારા પોતાના આઇઓએસ ડિવાઇસ માટે ios વિશે જાહેરાત કરવામાં આવી હતી અને તેના અમુક ફીચર્સ વિશે પણ જણાવવામાં આવ્યું હતું. અને આ ઇવેન્ટ ની અંદર જે એક નવા પિચર વિશે જાહેરાત કરવામાં આવી હતી તે એ છે કે ફાઈન્ડ માય એપ આ ફીચર એ ફાઈન્ડ માય ફ્રેન્ડ્સ અને ફાઈન માય આઈફોન એપ્સ નું મિશ્રણ છે. અને આ એપ ની અંદર પણ તમને તે જ બધા ફીચર્સ આપવામાં આવશે કે જે તમને અત્યારની કરંટ આપની અંદર આપવામાં આવી રહ્યા છે.

ફાઈન્ડ માય એપ કઈ રીતે તમારા ખોવાયેલા આઇફોન આઇપેડ ને ઈન્ટરનેટ વિના પણ શ

અને જ્યારે આઈ ડિવાઇસને સર્ચ કરવાની વાત આવે છે ત્યારે તે બાબત ની અંદર એપલ બીજી બીજા બધા કરતાં એક સ્ટેપ આગળ વધી ગયું છે. અને આ ફાઇન માય એપ ની સાથે તમે તમારા ખોવાયેલા મેકબુક આઇપેડ આઇફોન અને ઈન્ટરનેટ વિના કનેક્ટ થયા વિના પણ શોધી શકો છો. જોકે આ બાબત વિશે કોઈ વિગત આપવામાં આવી ન હતી. અને હવે એપલે આ ફીચર વિશેની વિગતો જાહેર કરી છે.

તો ફાઈન્ડ માય એપ કઈ રીતે આઈફોન આઈપેડ અને મેકબુક પર કામ કરે છે?

એપલ જણાવ્યું હતું કે idevice ની અંદર જે ફાઈન્ડ માય એપ છે તે bluetooth કનેક્ટિવિટીનો ઉપયોગ કરી અને બીજા દિવસે પ્રાઇઝની જિયોલોકેશન તેની નજીકના ડિવાઇસ પર icloud દ્વારા બતાવે છે. અને આ ફીચરની મદદથી તમે તમારા ખોવાયેલા અથવા ચોરી થયેલા idevice ની એક્ઝેટ location ખબર પડી શકે છે. અને કંપનીએ તે પણ જણાવ્યું હતું કે આ બ્લૂટૂથ કનેક્ટિવિટી ના વિકલ્પ ને એવી રીતે ડિઝાઇન કરવામાં આવેલ છે કે જેના દ્વારા તેનો ઉપયોગ કોઈ વ્યક્તિ ખોટી રીતે કોઈને ટ્રૅક કરવા માટે કરી ન શકે. અને આ લોકેશનને એપલ સાથે પણ શેર કરવામાં નહીં આવે કેમકે તેને એન્ડ ટું એન્ડ એન્ક્રિપ્ટેડ રાખવામાં આવેલ છે.

WWDC 2019 ની કી નોટ ની અંદર એપલના સોફ્ટવેર એન્જિનિયરીંગ ના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ જણાવ્યું હતું કે આ આખા પીચર ની અંદર સૌથી વધુ રસપ્રદ વાત એ છે કે આ ફિચરને સંપૂર્ણ રીતે એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્ટેડ રાખવામાં આવેલ છે. તેમણે જણાવ્યું હતું કે આ ફિચર ની અંદર નેટવર્ક ટ્રાફિક ની અંદર જે નાના-નાના beats વધેલા હોય છે તેનો ઉપયોગ કરવામાં આવે છે જેના કારણે તમારે તમારા દિવસની અંદર ડેટા અથવા બેટરી વિશે ચિંતા કરવાની જરૂર રહેતી નથી.

એપલ આઇ ડિવાઇસ ને કોઈપણ વ્યક્તિ દ્વારા ટ્રેક કરવાથી કઈ રીતે રોકે છે ?

ત્યારબાદ જણાવવામાં આવ્યું હતું કે આ આખી પ્રક્રિયા ની અંદર સુરક્ષાનો ભરપૂર ખ્યાલ રાખવામાં આવેલ છે અને આ ફીચર ત્યારે જ કામ કરે છે જ્યારે તમારી પાસે એક કરતાં વધુ એપલ ડિવાઇસ હોય. તમે તમારા ખોવાઈ ગયેલા અથવા ચોરાઈ ગયેલા એપલના ડિવાઇસ વિશે તમારા કોઈ મિત્રના એપલના ડીવાઇસ દ્વારા સર્ચ નથી કરી શકતા. અને તેનું કારણ એ છે કે આ ડેટાને એન્ક્રિપ્ટેડ રાખવામાં આવેલ છે અને તે માત્ર તમારા ડિવાઇસ પર જ ડિકોડ કરવામાં આવતો હોય છે જેને કારણે તમે તેને બીજા ડીવાઇસ દ્વારા શોધી નથી શકતા.

Best Mobiles in India

English summary
This App Lets You Find Your Lost iPhone or iPad Without Internet

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X