Just In
ઇન્સ્ટાગ્રામ રીલ્સ ની મદદથી ટિક્ટોક સ્ટાઈલ વિડીયો કઈ રીતે બનાવવા
શું તમે ટિક્ટોક મિસ કરી રહ્યા છો તો તમારી મદદ માટે ઇન્સ્ટાગ્રામ રીલ્સ આવી ચૂક્યું છે જેની અંદર તમે શોર્ટ વિડિઓઝ ટિક્ટોક ની જેમ બનાવી શકો છો. અને હવે કેમ કે ટિક્ટોક ને ભારતની અંદર બેન કરી દેવામાં આવ્યું છે તેને કારણે ઇન્સ્ટાગ્રામ રીલ્સ પાસે એક ખૂબ જ સારી તક છે કે જેથી તેઓ પોતાની આ એપ્લિકેશનને ખૂબ જ પ્રખ્યાત કરી શકે છે. આપણે પહેલાથી જોયું છે.

કે ઘણા બધા ભારતીય ડેવલપર્સ દ્વારા ઘણી બધી ટિક્ટોક જેવી એપ્લીકેશન બનાવવામાં આવી રહી છે જેની અંદર મિત્રો અને ચિનગારી એપનું સમાવેશ થાય છે પરંતુ હવે ઇન્સ્ટાગ્રામ જેવી મોટી કંપનીઓ પણ આ રસની અંદર આવી રહી છે. ઇન્સ્ટાગ્રામ એપ ફેસબુક ની માલિકી વાળી કંપની છે કે જેના પહેલાથી જ ભારતની અંદર ઘણા બધા યુઝર્સ છે અને તેને કારણે ટિક્ટોક ને રીલીસ દ્વારા ખૂબ જ સારી ટેકટર આપવામાં આવી શકે છે.
ઇન્સ્ટાગ્રામ રીલ કઈ રીતે બનાવવી
ઇન્સ્ટાગ્રામ રીલ્સ બનાવીએ ખૂબ જ સરળ છે પરંતુ સૌથી અગત્યનું કામ એ છે કે તમે કઈ રીતે તેને તમારા ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ ની અંદર લઈ આવી શકો છો ફેસબુક દ્વારા હજુ વિલ્સને ભારતની અંદર લોકો સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે જેથી ઘણા બધા લોકો પાસે આ ફિચર છે જ્યારે બીજી તરફ ઘણા બધા લોકો પાસે આ ફિચર્સ નથી.
ઇન્સ્ટાગ્રામ રીલ્સ બનાવવા માટે તમારે નીચે જણાવેલ પગલા અનુસરવા પડશે
- તમારા સ્માર્ટફોન પર ઇન્સ્ટાગ્રામ ઓપન કરો
- ડાબી બાજુ ટોચ પર આપેલા કૅમેરા આઈકોન પર ક્લિક કરો
- તેમાં નીચેની તરફ તમને ઘણા બધા વિકલ્પો જોવા મળશે જેવા કે લાઈવ સ્ટોરી વગેરે વિકલ્પો આપવા માં આવેલ છે જેની અંદર રીલ્સ ના વિકલ્પ ને પસન્દ કરો.
- ત્યાર પછી તમે ઇન્સ્ટાગ્રામ પર રિલીઝ બનાવી શકશો ચીન ની અંદર તમે સૌથી મોટો વિડીયો 15 સેકન્ડ બનાવી શકો છો.
- ઇન્સ્ટાગ્રામ રીલ્સ રીલ અને રેકોર્ડ કરવા માટે તમારે વચ્ચેની તરફ આપેલા મોટા સફેદ આઈકોન પર ક્લિક કરવાનું રહેશે અને તે જ આઇકોન ની મદદથી તમે રેકોર્ડિંગ સ્ટોપ પણ કરી શકો છો.
- અને તમે રેકોર્ડિંગ શરૂ કરો તેની પહેલાં થી તમે ડાબી બાજુ પર આપેલા આઇકોન પરથી અમુક ઇફેક્ટ પણ લાગુ કરી શકો છો. ત્યાર પછી વીડિયોની અંદર રેકોર્ડિંગ સ્પીડ ને એડજસ્ટ કરવા માટે રાઈટ એરો આઇકોન આપવામાં આવ્યું હોય છે જે પ્લે બટન જેવો લાગે છે અને સાથે સાથે તમે તેની અંદર વીડિયોને સ્લો મોશનમાં પણ રેકોર્ડ કરી શકો છો.
- તમારા વિડિયોઝ ની અંદર ઇફેક્ટ ઉમેરવા માટે સ્માઈલી બટન પર ક્લિક કરો ત્યાર પછી તેની અંદર તમને અલગ-અલગ ઇફેક્ટ બતાવવામાં આવશે કે જે તેની અંદર ઉપલબ્ધ હશે તેની અંદરથી કોઇપણ એકને પસંદ કરી અને તમે તમારું વિડિયો રેકોર્ડિંગ શરૂ કરી શકો છો.
- સાથે સાથે તેની અંદર તમે વિડિયો રેકોર્ડિંગ શરૂ કરતા પહેલા ૩ સેકન્ડનો ટાઇમર પણ શેર કરી શકો છો. જેના માટે તમારે પહેલા ટાઇમર પસંદ કરી અને તમારા વીડિયો ના રેકોર્ડિંગ કેટલા સમય માટે રાખવું છે તેનો સમય નક્કી કરવાનો રહેશે ત્યાર પછી જ્યારે તમે વિડિયો રેકોર્ડિંગ શરૂ કરશો ત્યારે તમને ત્રણ સેકન્ડ નો ટાઈમ આપવામાં આવશે.
- સાથે સાથે તમે તેની અંદર મ્યુઝિક પણ ઉમેરી શકો છો તેની માટે તમારે મ્યુઝિક આઈકોન પર ક્લિક કરવાનું રહેશે કે જે તમને ડાબી તરફથી આપવામાં આવે છે. અને તેની સૌથી ખાસ વાત એ છે કે તમે સ્ક્રીન પર લીરીક્સ પણ જોઈ શકો છો અને તમે જે ભાગનો ઉપયોગ કરવા માંગો છો તેટલા ભાગનો ઉપયોગ પણ કરી શકો છો.
ઇન્સ્ટાગ્રામ રીલ્સ પર તમે શોર્ટ વિડીયોસ કઈ રીતે બનાવો છો તેના બેઝિક અહીં આપવામાં આવ્યા છે.
શું તમને ઇન્સ્ટાગ્રામ રીલ્સ ગમી રહ્યું છે અને શું તમે તેનો ઉપયોગ કરશો કે નહીં તેના વિશે અમને કમેન્ટમાં જરૂર થી જણાવશો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470