Just In
ટેલિગ્રામ ની અંદર મોબાઈલ નંબર ને કઈ રીતે હાઇડ કરવા
તેને ગ્રામ દ્વારા તેઓનું મેસેજિંગ પ્લેટફોર્મ ખૂબ જ સુરક્ષિત છે તેવો દાવો તેમના એન્ડ ટી એન્ડ સન ને કારણે કરવામાં આવે છે. અને તે ઉપરાંત આ મેસેજ ઇન પ્લેટફોર્મ દ્વારા બીજા પણ ઘણા બધા ફીચર્સ અને સિક્યુરિટી માટેના વિકલ્પો આપવામાં આવે છે. જેની મદદથી યુઝર્સ તેઓની સુરક્ષા અને પ્રાઇવેસી ની અંદર વધારો કરી શકે છે અને તેઓની ઘણી બધી પર્સનલ ઇન્ફોર્મેશન છુપાવી પણ શકે છે.

આ ફીચર ની મદદથી યુઝર્સ તેઓના ફોન નંબરને હાઇડ કરી શકે છે જેથી અજાણ્યા વ્યક્તિ દ્વારા ટેલિગ્રામ પર તમારા ફોન નંબર નું એક્સેસ મેળવી ન શકાય.
તો તમે તમારા ફોન નંબર ને કઈ રીતે હાઇડ કરી શકો છો તેના વિશે અહીં સ્ટેપ બાય સ્ટેપ જણાવવામાં આવેલ છે.
પુર્વ જરૂરીયાતો
- ટેલિગ્રામ નું લેટેસ્ટ અપડેટેડ વર્ઝન હોવું જરૂરી છે.
- રજીસ્ટર ફોન નંબર
- ચાલુ ઇન્ટરનેટ કનેક્શન
ટેલિગ્રામ પર તમારો ફોન નંબર હાઇડ કરવાના પગલા
- તેની ગ્રામ સેટિંગ્સ ની અંદર જાવ
તમારા સ્માર્ટફોન પર ટેલિગ્રામ એપ ને ઓપન કરો અને ત્યાર પછી ડાબી બાજુ ટોચ પર ખૂણામાં જે ત્રણ ટપકા આપેલ છે તેના પર ક્લિક કરી અને સેટિંગ્સ આ વિકલ્પને પસંદ કરો.
- પ્રાઇવસી અને સિક્યુરિટી ને ઓપન કરો
સેટિંગ્સ ની અંદર તમને પ્રાઇવસી અને સિક્યુરિટી નો વિકલ્પ મળશે. જેની અંદર તમને ઘણા બધા પ્રાઈવેસી અને સિક્યુરિટી ને લગતા વિકલ્પો જોવા મળશે. જેની મદદથી તમે ઘણી બધી પર્સનલ ઇન્ફોર્મેશન ને હાઇડ કરી શકો છો.
- હવે પ્રાઈવસી ના વિકલ્પને પસંદ કરો
અહીં તમને લાસ્ટ સીન નામ અને ફોન નંબર વગેરે જેવી બાબતોને હાઇડ કરવા માટેના વિકલ્પ આપવામાં આવશે.
- તેની અંદરથી ફોન નંબરના વિકલ્પને પસંદ કરી અને બડી અથવા માય કોન્ટેક્ટ આ વિકલ્પને પસંદ કરો
જો તમે નો બડી આ વિકલ્પને પસંદ કરો છો તો તમારા ફોન નંબર ને બધા જ લોકો થી છુપાવી દેવામાં આવશે જેની અંદર તમે જે લોકોના નંબર ને સેવ કરેલા છે તેનો પણ સમાવેશ થાય છે. અને જો તમે તમારા કોન્ટેક્ટ લિસ્ટ ની અંદર રહેલા લોકોથી તમારા ફોન નંબર ન છુપાવવા માંગતા હો તો તમારે માય કોન્ટેક ના વિકલ્પને પસંદ કરવાનું રહેશે.
હવે ટેલિગ્રામ પર તમારો ફોન નંબર hide થઈ ચૂક્યો છે. અને માત્ર આટલું જ નહીં પરંતુ તમે પ્રાઈવેસી સેટિંગ્સની અંદર જઈ અને બીજા પણ ઘણા બધા વિકલ્પો ને બદલાવી અને તમારી પ્રાઇવસી અને સુરક્ષા વધારી શકો છો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470