Just In
ટેલિગ્રામ પર લાસ્ટ સીન કઈ રીતે હાઇડ કરવું
વોટ્સએપ ની નવી પ્રાઇવસી પોલિસી ને કારણે ઘણા બધા યુઝર્સ દ્વારા હવે તેમના પ્રતિસ્પર્ધી જેવા કે ટેલિગ્રામ પર શિફ્ટ થઇ રહ્યા છે. અને છેલ્લા એક અઠવાડિયા ની અંદર ઘણા બધા નવા યુઝર્સ દ્વારા ટેલિગ્રામ ને જોઈન કરવા માં આવ્યું છે. અને વોટ્સએપ ની જેમ જ ટેલિગ્રામ પણ પોતાના યુઝર્સ ને તેમના લાસ્ટ સીન ને હાઇડ કરવા ની અનુમતિ આપે છે. તો જો તમે તાજેતર ની અંદર જ ટેલિગ્રામ નો ઉપીયોગ કરવા નું શરૂ કર્યું હોઈ તો અમે તમને જણાવી દઈએ કે તમે કઈ રીતે તેની અંદર તમારા લાસ્ટ સીન ને હાઇડ કરી શકો છો.

- તમારા સ્માર્ટફોન પર ટેલિગ્રામ એપ ને ઓપન કરો.
- ત્યાર પછી સ્ક્રીન ની ટોચ પર ડાબી તરફ આપેલા હેમબર્ગર જેવા આઇકોન પર ક્લિક કરો.
- ત્યાર પછી સેટિંગ્સ ની અંદર આપેલા મેન્યુ ના વિકલ્પ ને પસન્દ કરો.
- અને સેટિંગ્સ મેન્યુ ની અંદર આપેલા પ્રાઇવસી અને સિક્ર્યુરીટી ના વિકલ્પ ને પસન્દ કરો.
- ત્યાર પછી લાસ્ટ સીન ના વિકલ્પ ને પસન્દ કરો.
- અને હવે તમે પસન્દ કરી શકો છો કે તમારા લાસ્ટ સીન ને કોણ જોઈ શકે છે. અને તમે ડિફોલ્ટ સેટિંગ્સ કે જે એવરીવન છે તેને ચેન્જ કરી અને માય કોન્ટેક્ટ અથવા નોબડી કરી શકો છો. અને બધા જ લોકો થી લાસ્ટ સીન ને છુપાવવા માટે તમે નોબડી ના વિકલ્પ ને પસન્દ કરી શકો છો.
- ત્યાર પછી સ્ક્રીન ની જમણી તરફ જે ચેક માર્ક આપવા માં આવેલ છે, તેના પર ટેપ કરો. ત્યાર પછી તમારા સ્ક્રીન પર એક પૉપ અપ આપવા માં આવશે જેની અંદર જાનવવા માં આવ્યું હશે કે, તમે જે લોકો ની સાથે તમારા લાસ્ટ સીન ટાઈમ ને શેર નથી કરતા તેના લાસ્ટ સીન ટાઈમ ને તમે પણ નહિ જોઈ શકો. પરંતુ તેના બદલે એપ્રોક્ઝીમેટ લાસ્ટ સીન ટાઈમ બતવવા માં આવશે.
- અને ત્યાર પછી તમારે ઓકે પર ક્લિક કરવા નું રહેશે અને ત્યાર પછી તમારું લાસ્ટ સીન પણ હાઇડ થઇ જશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470