Just In
- 6 hrs ago
જીઓ ગુજરાતની અંદર સૌથી મોટું ટેલિકોમ ઓપરેટર્સ બની ચૂક્યું છે
- 1 day ago
હંગામા સાથે મળી અને વી દ્વારા મુવીઝ રેંટિંગ સર્વિસની શરૂઆત કરવામાં આવી
- 2 days ago
જો તમે વોટ્સએપ ની નવી પ્રાઇવસી પોલિસી ને એક્સેપટ નહિ કરો તો તમારા એકાઉન્ટ નું શું થશે ?
- 3 days ago
એરટેલ, જીઓ અને વીઆઈ ના 84 દિવસ વાળા બેસ્ટ રિચાર્જ પ્લાન
Don't Miss
ટેલિગ્રામ પર સાઇલેન્ટ મેસેજીસ કઈ રીતે મોકલવા
જો તમે તાજેતર ની અંદર જ વોટ્સએપ પર થી ટેલિગ્રામ જેવા કોઈ બીજા પ્લેટફોર્મ ની અંદર જો શિફ્ટ થયા છો, તો તમે તેની અંદર સાઈલેન્ટલી પણ મેસેજીસ મોકલી શકો છો.
આ પ્રકાર ના સાઇલેન્ટ મેસેજીસ ને તમે નોટિફિકેશન સાઉન્ડ વિના મોકલી શકો છો.
આ પ્રકાર ના મેસેજીસ ત્યારે કામ આવે છે જયારે તમે કોઈ વ્યક્તિ ઓડ સમય પર મેસેજ મોકલી રહ્યા છો અથવા તમે કોઈ એક માત્ર રિમાઇન્ડર મોકલવા માંગો છો તેવા સમય ની અંદર આ ફીચર ખુબ જ ઉપીયોગી થઇ શકે છે.
તો આ પ્રકાર ના સાઇલેન્ટ મેસેજીસ ને કઈ રીતે મોકલવા તેના માટે ના સ્ટેપ બાય સ્ટેપ પગલાં નીચે જણાવવા માં આવેલ છે.
આ ફીચર નો ઉપીયોગ કરવા માટે તમારી પાસે ચાલુ ઇન્ટરનેટ કનેક્ટિવિટી અને ટેલિગ્રામ નું લેટેસ્ટ વરઝ્ન હોવું જરૂરી છે.
- તમારા સ્માર્ટફોન અથવા પીસી પર ટેલિગ્રામ એપ ઓપન કરો.
- ત્યાર પછી કોઈ પણ ચેટ વિન્ડો ને ઓપન કરો.
- હવે તમારા મેસેજ ને ટાઈપ કરો.
- ત્યાર પછી સેન્ડ બટન ને 3 સેકન્ડ સુધી પ્રેસ કરી રાખો.
- ત્યાર પછી તમને બે વિકલ્પ આપવા માં આવશે કે જે શેડયુલ મેસેજીસ અને સેન્ડ વિના સાઉન્ડ, જેની અંદર થી બીજા વિકલ્પ ને પસન્દ કરો.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190