Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
ફોનમાં બદલી નાખો આ સેટિંગ્સ, પર્ફોમન્સ થઈ જશે અપ ટુ ડેટ
સ્માર્ટફોન ખરીદી લેવો અને તેનો ઉપયોગ કરવા લાગવું એક એકદમ સરળ વાત છે, પરંતુ જો તમે ફોન પાસેથી બેસ્ટ અને પર્સનલાઈઝ્ડ એક્સપીરિયન્સ મેળવવા ઈચ્છો છો, તો તમારે ફોનના કેટલાક સેટિંગ્સ બદલી નાખવા જોઈએ. અમે તમને આ આર્ટિકલમાં ફોનના કેટલાક એવા સેટિંગ્સ જણાવીશું. જેની મદદથી તમને ફોનનો ઉપયોગ કરવાની વધારે મજા આવશે. આ સેટિંગ્સ દરેક મોબાઈલ યુઝરને ખબર હોવા જ જોઈએ.

ડિસ્પ્લે સેટિંગ્સ
સ્ક્રીન બ્રાઈટનેસ
આંખોને નુક્સાનથઈ બચાવવા માટે અને બેટરી બચાવવા માટે ઓટો બ્રાઈટનેસ અનેબલ કરો.
ડાર્ક મોડ
રાત્રે અથવા તો ઓછા અજવાળામાં ફોન વાપરવામાં ડાર્ક મોડ ખૂબ કામ લાગશે.
ફોન્ટ સાઈઝ
જો તમને નાના અક્ષર વાંચવામાં પ્રોબ્લેમ થાય છે, તો તમે ફોન્ટની સાઈઝ મોટી કરી શકો છો.
બેટરી સેટિંગ્સ
બેટરી સેવર
જ્યારે જ્યારે બેટરી ઓછી થઈ જાય તો બેટરી સેવર અનેબલ કરો.
બેટરી યુઝેજ
આ સેટિંગ્સમાં જઈને જુઓ કે કઈ એપ વધારે બેટરી યુટિલાઈઝ કરી રહી છે.
એડોપ્ટિવ બેટરી
આ ફીચર ધ્યાન રાખે છે કે તમે કઈ એપ્સનો ઉપયોગ વધારે કરો છો, અને તે એપ્સ માટે બેટરીનો વપરાશ ઓછો કરે છે.
પ્રાઈવસી સેટિંગ્સ
એપ્સ પરમિશન
દરેક એપને બધી જ પરમિશન આપવાની જરૂર નથી હોતી. તમારે માત્ર એ જ પરમિશન આપવાની છે, જેની એપને ખરેખર જરૂર છે.
લોકેશન હિસ્ટ્રી
જો તમે નથી ઈચ્છતા કે ફોન તમારું લોકેશન ટ્રેક કરે, તો લોકેશન હિસ્ટ્રી બંધ કરી દો.
એડ્સ
ઘણી એપ્સ તમારા ડેટાને ભેગો કરીને તમને ટાર્ગેટેડ એડ્સ બતાવે છે. તમે આ એડ્સને બ્લોક કરી શકો છો.
નોટિફિકેશન સેટિંગ્સ
નોટિફિકેશન મેનેજમેન્ટ
તમે દરેક એપ માટે નોટિફિકેશન કસ્ટમાઈઝ કરી શકો છો.
ડુ નોટ ડિસ્ટર્બ
જો તમે નથી ઈચ્છતા કે કોઈ તમને ડિસ્ટર્બ કરે, તો તમે ડુ નોટ ડિસ્ટર્બ મોડ ચાલુ કરી શકો છો.
સિક્યોરિટી સેટિંગ્સ
સ્ક્રીન લૉક
તમારા ફોનને સુરક્ષિત રાખવા માટે સ્ક્રીન લૉકનો ઉપયોગ કરો.
ફાઈન્ડ માય ડિવાઈસ
જો તમારો ફોન ખોવાઈ જાય તો આ ફીચરની મદદથી તમે તેને શોધી શકો છો.
આ સેટિંગ્સનો ઉપયોગ કરો
સ્ટોરેજ મેનેજમેન્ટ
તમારા ફોનના સ્ટોરેજને મેનેજ કરો, જેથી તે ધીમો ન પડી જાય.
નેટવર્ક સેટિંગ્સ
મોબાઈલ ડેટા સેવિંગ ઓન કરો, અને વાઈફાઈ સેટિંગ્સ મેનેજ કરો.
સિસ્ટમ અપડેટ્સ
તમારા ફોનને હંમેશા અપડેટ રાખો, જેથી તે સુરક્ષિત રહે અને નવા ફીચર મળતા રહે. ફોનની સ્પીડ પણ બરાબર રહે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications