Just In
- 19 hrs ago
વોટ્સએપ ની ડેસ્કટોપ એપ પર વોઈસ અને વિડીયો કોલ ફીચર લાવવામાં આવ્યું
- 1 day ago
ઓસ્ટ્રેલિયા માં એક યુઝર નો આઈફોન એક્સ ફાટ્યો એપલ સામે દાવો માંડ્યો
- 2 days ago
કોવીન કોવીડ 19 વેક્સીન રજીસ્ટ્રેશન હવે ચાલુ છે તેના માટે રજીસ્ટર કઈ રીતે થવું
- 3 days ago
પાંચ નવા જીઓ ફોન ડેટા પ્લાન લોન્ચ કરવામાં આવ્યા જેની શરૂઆત રૂપિયા 22થી કરવામાં આવે છે
Don't Miss
ટીસીએસ દ્વારા ૧૫ દિવસનો ફ્રી ડિજિટલ સર્ટિફિકેશન પ્રોગ્રામ ઓફર કરવામાં આવે છે
કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ અને ટેકનોલોજી ના ચાહકો માટે એક સારા સમાચાર છે અને તેઓ પોતાની સ્કિનને વધુ સારી બનાવવા માટેની એક સારી તક આવી છે. ટીસીએસ આઇઓન કે જે ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ નું એક યુનિટ છે તેમના દ્વારા ૧૫ દિવસની એક ડિજિટલ સર્ટિફિકેશન પ્રોગ્રામ ની જાહેરાત કરવામાં આવી છે જેનું નામ કેરિયર એ જ રાખવામાં આવી રહ્યું છે અને આ ડિજિટલ સર્ટિફિકેશન પ્રોગ્રામને સંપૂર્ણ રીતે ફ્રી રાખવામાં આવેલ છે. આ કોર્ષ અને કોલેજ માં ભણતા વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સ બંને માટે આખા વિશ્વની અંદર ઉપલબ્ધ કરવામાં આવ્યું છે.
વિડીયો રીલીઝ ની અંદર જણાવવામાં આવ્યું હતું કે, આ પ્રોગ્રામ ખાસ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ તેમજ કામ કરતા પ્રોફેશનલ્સ માટે બનાવવામાં આવ્યો છે જેથી તેના કેરિયરની અંદર વધુ સારી skill તેઓ ડેવલોપ કરી શકે અને લાકડાંના આ સમયની અંદર તેઓ પોતાના સમયનો સદુપયોગ કરી શકે.
આ કોર્સની અંદરને નો વિડીયો કેસ સ્ટડી અને એસાઇમેન્ટ આપવામાં આવે છે કે જે વિદ્યાર્થીઓને ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. અને તેની અંદર ઘણા બધા અગત્યના બેબીના પણ આપવામાં આવે છે કે જે ટીસીએસ દ્વારા આપવામાં આવે છે.
અને આ કોર્સ નો ઉપયોગ કોઈપણ વ્યક્તિ દ્વારા કોઇપણ સમયે કોઈપણ દિવસ જેવા કે સ્માર્ટફોન લેપટોપ ડેસ્કટોપ અથવા ટેબ્લેટ પર કરી શકાય છે.
અને કોરોના વાયરસના આલોક ડાઉનના સમયની અંદર લોકો પોતાના સમયનો સદુપયોગ કરી શકે તેના માટે ટીસીએસ આઈ ઓન દ્વારા ફ્રી ડિજિટલ ગ્લાસરૂમ ની સુવિધા પણ આપવામાં આવી રહી છે. આ એક વર્ચ્યુઅલ લર્નિંગ પ્લેટફોર્મ છે કે જેને આખા વિશ્વની અંદર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ ને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે.
અને જેના વિશે કંપની દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આ પ્લેટફોર્મનો ઉપયોગ કરી અને શિક્ષકો અને વિદ્યાર્થીઓ ખૂબ જ સરળ રીતે એકબીજાની સાથે જોડાઈ શકે છે અને એક વર્ચ્યુઅલ એન્વાયરમેન્ટ બનાવી અને ક્લાસ રૂમ માંથી ક્લાસરૂમની અંદર પોતાના શિક્ષણને લઈ જઈ શકે છે.
શું આ પ્રોગ્રામ ની અગત્યતા વિશે વાત કરવામાં આવે તો તે મીડિયા રિલીઝ ની અંદર વધારામાં જણાવવામાં આવ્યું હતું કે અત્યારની પરિસ્થિતીની અંદર તેની અસર વર્કફોર્સ પર ખૂબ જ લાંબી થઇ રહી છે. અમે તેને કારણે હવે જોબ માર્કેટની અંદર પણ સ્પર્ધામાં ખૂબ જ વધારો થશે જેને કારણે આજના યુવાનોએ નોકરી મેળવવા માટે ખૂબ વધુ મહેનત કરવી પડશે. પરંતુ જુઓ આ સમયનો સાચો ઉપયોગ કરવામાં આવે તો તે ખૂબ જ ફાયદાકારક પણ સાબિત થઈ શકે છે.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190