તમારા મોબાઈલ નંબર ને ઓનલાઇન કઈ રીતે પોર્ટ કરવો

By Gizbot Bureau
|

આજના સમયની અંદર આપણે વધુ ને વધુ આપણા ઘરની અંદર રહેતા હોઈએ છીએ અને તેવા સંજોગો ની અંદર ઈન્ટરનેટ ઉપર ની ડિપેન્ડન્સી આપણી વધી ચૂકી છે. અને જો તમે કોઈ વાઇફાઇ નો ઉપયોગ નથી કરતા અને માત્ર મોબાઈલ ડેટા પર આધારિત છે તો તમારો મોબાઇલ નેટવર્ક ખૂબ જ સ્ટ્રોંગ હોવું જોઈએ કે તે કોઈપણ ફાઈલને અપલોડ અથવા ડાઉનલોડ કરી શકે અથવા ખૂબ જ સરળતાથી વિડીયો કોલ ના અનુભવને પણ સંભાળી શકે. પરંતુ શું તમારો મોબાઈલ નું નેટવર્ક ખૂબ જ નબળું છે અને તેને કારણે તમને કામ કરવામાં તકલીફ પડે છે તો તેવા સંજોગો ની અંદર તમે તમારા મોબાઈલ નંબર ને બીજા નેટવર્ક પર પોર્ટ કરાવી શકો છો.

તમારા મોબાઈલ નંબર ને ઓનલાઇન કઈ રીતે પોર્ટ કરવો

શું તમારો મોબાઈલ ડેટા ધીમો હોય તો સૌથી પહેલા નીચે જણાવેલ પગલાં અનુસરો

- નોટિફિકેશન શેડની અંદરથી તમારા મોબાઇલ રીટર્ન ઓફ કરી અને ટર્ન ઓન કરો.

- તમારા મોબાઈલ ને સ્વીચ ઓફ અથવા એરોપ્લેન મોડ ની અંદર મૂકી અને ફરી એક વખત સ્વીચ ઓન કરો.

- તમારા મોબાઈલ નંબર ને રિચાર્જ ની જરૂર નથી તે ચેક કરો.

- તમારા મોબાઇલ નેટવર્ક ની સ્પીડ ચેક કરો જેના માટે સ્પીડટેસ્ટ.કોમ અથવા કોઇપણ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તે ચેક કરી શકો છો અને જો તે ધીમું હોય તો તમારા સર્વિસ પ્રોવાઇડર સાથે વાત કરો.

જો તમને એક જ વાર આ પ્રકારની તકલીફ થતી હોય તો આપણે ઉપર જણાવેલ આ ટિપ્સનો ઉપયોગ કરી અને તમારા મોબાઇલ નેટવર્ક મજબૂત બનાવી શકો છો પરંતુ જો તમને મોબાઇલ નેટવર્ક ની અંદર હંમેશા તકલીફ રહેતી હોય તો તેવા સંજોગો ની અંદર કોઈ બીજા નેટવર્ક પર શિફ્ટ થઈ જવું તે જ વધુ સારો વિકલ્પ છે.

પરંતુ અત્યારના સંજોગો ની અંદર ઘરની બહાર નીકળ્યા વિના ઓનલાઇન કઈ રીતે તમે તમારો મોબાઈલ નંબર પોર્ટ કરાવી શકો છો તેના વિશે જાણવા માટે આગળ વાંચો.

તમારો મોબાઈલ નંબર ને રિલાયન્સ જીઓ પર ઓનલાઇન પોર્ટ કરો

- ગુગલ પ્લે સ્ટોર અથવા એપ સ્ટોર પરથી માય જીઓ એપ્લિકેશન ડાઉનલોડ કરો.

- ત્યાર પછી એપ ઓપન કરી અને તેની અંદર આપેલા પોર્ટ વિકલ્પ ની અંદર જાવ.

- જેની અંદર તમને બે વિકલ્પ આપવામાં આવે છે નીંદર પ્રથમ નવું જીઓ સિમ મેળવવાનું હોય છે જ્યારે બીજાની અંદર તમારા અત્યારના નંબરને નેટવર્ક પર બદલવાનો વિકલ્પ આપવામાં આવે છે.

- ત્યાર પછી તમે પ્રીપેડ અને પોસ્ટપેડ કયું સીમ માંગો છો તે પસંદ કરો.

- ત્યાર પછી જે પ્લાન તમારી સગવડ અનુસાર તમને સારો પડતો હોય તેને પસંદ કરો.

- તમારા લોકેશનની કન્ફર્મ કરો.

- ત્યાર પછી પણ તમને બે વિકલ્પ આપવામાં આવે છે જેની અંદર પ્રથમ એડલ્ટ સ્ટાર અને બીજું સ્ટોર પીકપ હોય છે. જો તમે જીઓ સ્ટોર પર જવા ન માંગતા હો તો અમે ડોર સ્ટેપ ના વિકલ્પને પસંદ કરી શકો છો તમે તમારી અનુકૂળતા અનુસાર તારીખ અને સમય પણ નક્કી કરી શકો છો અને ત્યાર પછી તમારા સીમની ડિલિવરીને પણ તમે ટ્રેક કરી શકો છો.

તમારો મોબાઈલ નંબર ને એરટેલ પર ઓનલાઇન પોર્ટ કરો

- સૌપ્રથમ ગુગલ પ્લે સ્ટોર અથવા એપલ એપ સ્ટોર પરથી એરટેલ થેન્ક્સ એપ્લિકેશન ડાઉનલોડ કરો.

- ત્યાર પછી તમારે પ્લાનને કન્ફર્મ કરી અને પોરટીન રિક્વેસ્ટ નાખવાની રહેશે.

- ત્યાર પછી એરટેલ દ્વારા તેમના એક્ઝિક્યુટિવ ને તમે આપેલા એડ્રેસ પર મોકલી અને તમારી બધી વિગતો લેવામાં આવશે અને તેમને નવું સિમ આપવામાં આવશે.

- ત્યાર પછી તમે તમારા નવા સિમકાર્ડ અને તમારા મોબાઇલની અંદર નાખી અને એક્ટિવેટ કરી શકો છો.

તમારા મોબાઈલ નંબર ને વોડાફોન આઇડિયા પર ઓનલાઇન પોર્ટ કરો

- વોડાફોન આઈડિયા એપ ની અંદર તેમના એમએનપી પેજ પર તમારું નામ કોન્ટેક નંબર અને તમારું શહેર નાખો.

- ત્યાર પછી વોડાફોન રેડ પોસ્ટ પેડ પ્લાન તમારી જરૂરિયાત અનુસાર પસંદ કરો.

- ત્યાર પછી સ્વીચ તું હોડાફોન બટન પર ક્લિક કરો.

- ત્યાર પછી ફ્રી સિમ ડિલિવરી માટે તમારું એડ્રેસ અને પીન કોડ એન્ટર કરો.

Best Mobiles in India

Read more about:
English summary
Steps To Port Your Number Online To Airtel, Jio, Vodafone.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X