ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર થી કનેક્ટેડ એકાઉન્ટ ને કઈ રીતે કાઢવા

By Gizbot Bureau
|

આજના આર ડિજિટલ દુનિયાની અંદર કોઈ પણ વસ્તુ સંપૂર્ણ રીતે સુરક્ષિત ગણી શકાય નહીં જેની અંદર તમારી બેંકની એકાઉન્ટ ની વિગતો સોશિયલ નેટવર્કિંગ એકાઉન્ટ વગેરે બધી જ નો સમાવેશ કરવામાં આવે છે તે બધી જ વસ્તુ હેક કરી શકાય છે. અને આ પ્રકારના હેકિંગ થી બચવા માટે તમારે અમુક પગલાં લેવા જરૂરી છે.

ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર થી કનેક્ટેડ એકાઉન્ટ ને કઈ રીતે કાઢવા

આ પ્રકારના હેકિંગ થી બચવા માટે તમારી પાસે એક સારો એન્ટિવાયરસ અથવા ઇન્ટરનેટ સિક્યુરિટી સ્યુટ પુરતો નથી તમારે તેનાથી વધારે ની જરૂર છે. તમારે તેના કરતાં પણ વધુ જેવું કે તું ટ્રેક્ટર ઓથેન્ટિકેશન વધારે મજબૂત પાસવર્ડ વગેરે જેવી ઘણી બધી આ સુવિધાનો ઉપયોગ કરવો જોઈએ.

અને જો તમે ઇન્સ્ટાગ્રામ ની મોબાઇલ એપ્સ નો ઉપયોગ કરતા હો તો તમારે બીજી પણ એક વસ્તુ છે કે જેનો ઉપયોગ કરવો જોઈએ. ઘણી બધી વખત એવું પણ બનતું હોય છે કે આપણે આપણા ઇન્સ્ટાગ્રામ નું એકાઉન્ટ ની અંદર કોઈ બીજા ડિવાઇસમાંથી લોગઇન કરતા હોઈએ છીએ અને ત્યારબાદ આપણે તેની અંદર થી લોક થવાનું ભૂલી જતા હોઇએ છીએ આ ખૂબ જ સરળ વાતો સાંભળવામાં લાગી શકે છે પરંતુ તમે જે ડિવાઇસમાંથી લોગ આઉટ કરતા ભૂલી ગયા છો તે દિવસ કોઈ ખોટા વ્યક્તિના હાથમાં આવી જાય તો શું થઈ શકે છે તે વિચારી જુઓ.

ઇન્સ્ટાગ્રામ દ્વારા પોતાના યુઝર્સને તે જાણવાની પણ અનુમતિ આપવામાં આવે છે કે જે તે એકાઉન્ટ ને માત્ર તેઓ જ જોઈ રહ્યા છે કે કોઈ બીજા યૂઝર્સ દ્વારા પણ તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને માત્ર એટલું જ નહીં પરંતુ તમારા ગામની સાથે કયું ડિવાઇસ એસોસીએટ કરવામાં આવ્યું છે તે જાણવાની પણ અનુમતિ ઇન્સ્ટાગ્રામ દ્વારા આપવામાં આવે છે જેથી તમારે જરૂરથી તે ચેક કરી લેવું જોઈએ કે તમારા એકાઉન્ટની સાથે બીજા કેટલા ડિવાઇસ જોડાયેલા છે.

અને જો તેની અંદર તમને કોઈ અનઓથોરાઈઝડ ડિવાઇસ જોવા મળે તો તમારે તેને તુરંત થી જ કાઢી નાખવું જોઈએ. તો આ આર્ટીકલ ની અંદર આપણે જાણીશું કે તમે તમારા ઇન્સ્ટાગ્રામ મોબાઇલ એપ માંથી કનેક્ટ ડિવાઇસને કઈ રીતે કાઢી શકો છો.

તમારા ઇન્સ્ટાગ્રામ ની મોબાઇલ એપ માંથી કનેક્ટ ડિવાઇસને કાઢવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે તેના માટે તમારે માત્ર નીચે જણાવેલ અમુક પગલાં અનુસરવા રહેશે.

-સૌથી પહેલા તમારા એન્ડ્રોઈડ સ્માર્ટફોન પર ઇન્સ્ટાગ્રામ એપ ઓપન કરો.

-‎ત્યારબાદ તમારી પ્રોફાઇલમાંથી સેટિંગ્સ ના વિકલ્પ ને ઓપન કરો.

-‎ત્યાર પછી સિક્યુરિટીના વિકલ્પને પસંદ કરો.

-‎ત્યાર પછી login એક્ટિવિટી ઓપ્શનને પસંદ કરો.

-‎તે જગ્યા પર લોગિન ને લગતી બધી જ વિગતો તમને બતાવવામાં આવશે.

-‎ત્યાર પછી કનેક્ટેડ ડિવાઇસને રિમૂવ કરવા માટે આપેલા ત્રણ ટપકા પર ક્લિક કરો અને ત્યાર પછી લોગ આઉટ ના વિકલ્પને પસંદ કરો.

અને અહીં તમારું કામ પૂરું આ રીતે તમે ખૂબ જ સરળતાથી તમારા ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ ની સાથે જોડાયેલા ડિવાઇસને કાઢી શકો છો.

Best Mobiles in India

English summary
Remove Connected Devices From Instagram Account Like This

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X