Just In
- 540 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 541 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 542 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 542 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
વોટ્સએપ કોલ ની અંદર ડેટા નો ઉપીયોગ કઈ રીતે ઓછો કરવો
કોરોના વાઇરસ ને રોકવા માટે આજે આખા દેશ ની અંદર લોક ડાઉન ની પરિસ્થિતિ લાગુ કરી દેવા માં આવી છે અને એવા સમય ની અંદર લોકો એકબીજા સાથે માત્ર આ પપ્રકાર ના મેસેજિંગ પ્લેટફોર્મ પર જોડાયેલા હોઈ છે. અને તેની અંદર પણ ફેસબુક ની માલિકી વાળું વોટ્સએપ એ સૌથી વધુ પ્રખ્યાત છે કેમ કે તેની અંદર પણ કંપની દ્વારા ઘણા બધા ફીચર્સ આપવા માં આવે છે જેવા કે વિડિઓ કોલિંગ, વોઇસ કોલિંગ, મીડિયા શેરિંગ વગેરે.

અને કેમ કે મોટા ભાગ ના લોકો દ્વારા આ એપ્સ નો ઉપીયોગ કરવા માં આવી રહ્યો છે અને અત્યારે બધા જ લોકો માટે ડેટા ખુબ જ અગત્ય ના બની છૂક્યા છે ત્યારે આ બધી જ એપ્સ ની અંદર ખુબ જ ડેટા વપરાતો હોઈ છે.
ઓનલાઇન એક રિપોર્ટ પર જણાવવા માં આવ્યું હતું કે વોટ્સએપ ની અંદર વેસ કોલ ની અંદર એક મિનિટ માં 720કેબી કાપવા માં આવે છે અને તે વિડિઓ કોલ ની અંદર વધુ કપાઈ જતા હોઈ છે.
અને સીઓએઆઈ દ્વારા થોડા સમય પેહલા જ જણાવવા માં આવ્યું હતું કે આ એપ ની અંદર ઈન્ટરનેટ નું કન્ઝમ્પશન ઘટાડવું જોઈએ જેથી તેની બેન્ડવિથ ને ઘટાડી શકાય અને એસેન્શીયલ સર્વિસ ની અંદર વધુ આપી શકાય.
તો વોટ્સએપ ની અંદર ઓછો ડેટા વપરાય તેના માટે આપણે શું કરવું જોઈએ. આપણે આ સન્જોગો ની અંદર ફોટોઝ અથવા વિડિઓ શેર કરવા થી અથવા વોઇસ અથવા વિડિઓ કોલ કરવા થી રોકી નહીં શકાય. તો તેવા સન્જગો ની અંદર તમે નીચે જણાવેલ પદ્ધતિ અનુસાર વોટ્સએપ ની અંદર ડેટા કન્ઝમ્પશન ને ઓછું કરી શકો છો.
- ઓવટસેપ ઓપન કરી અને ત્રણ ઉભા ટપકા આપેલા હશે તેના પર ક્લિક કરો.
- ત્યાર પછી સેટિંગ્સ ની અંદર જય અને ડેટા એન્ડ સ્ટોરેજ સેટિંગ્સ ની અંદર જાવ.
- ત્યાર પછી તેની અંદર કોલ ના વિકલ્પ ની સામે જે ટોગલ આપવા માં આવેલ છે તેને ચાલુ કરો જેની સામે જણાવ્યું હશે કે લો ડેટા યુઝેજ.
ફોટોઝ અને વિડિઓઝ ની અંદર કન્ઝમ્પશન કઈ રીતે ઘટાડવું.
- વોટ્સએપ સેટિંગ્સ ની અંદર જાવ.
- ડેટા અને સ્ટોરેજ યુઝેજ ની અંદર જાવ.
- ટાયર બાદ વેન યુઝિંગ મોબાઈલ ડેટા ની અંદર બધા જ બોક્સ ને અનચેક કરો.
- અને ત્યાર પછી ના બંને વિકલ્પ માટે પણ આ જ પદ્ધતિ થી બોક્સ ને અનચેક કરો.
ચેટબેકઅપ ની અંદર થી વિડિઓઝ ને કઈ રીતે કાઢવા.
એ વાત માં તો હવે કોઈ શંકા નથી કે વોટ્સએપ ની અંદર વિડિઓઝ ને ડાઉનલોડ અને અપલોડ કરવા માટે ખુબ જ ડેટા ની જરૂર પડતી હોઈ છે. અને આજ ના સમય ની અંદર મોટા ભાગ ના વિડિઓઝ ને કોરોના વાઇરસ ને લગતા હોઈ છે અથવા તેના વિષે કોઈ બીજા વિડિઓઝ હોઈ છે કે જેનું બેકઅપ લેવું જરૂરી હોતું નથી તેથી તેને રોકવા થી પણ ઘણો બધો ડેટા બચાવી શકાય છે. અને જો તમે તેની અંદર થી કોઈ વિડિઓ ને બેકઅપ ની અંદર રાખવા માંગતા હોવ તો તમે તેને હંમેશા મેન્યુઅલી પણ ક્લાઉડ પર ચડાવી શકો છો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications