Just In
વોટ્સએપ મેસેજીસ ને આ રીતે સિક્રેટલી વાંચો
શું તમે પણ વોટ્સએપ ની અંદર બ્લુ ટીક થી કંટાળી ગયા છો અને એવો કોઈ રસ્તો શોધી રહ્યા છો જેના થી તમે મેસેજ મોકલનાર વ્યક્તિ ની જાણ વિના તેને વાંચી પણ શકો? તો હવે તમારે તેના માટે વધુ શોધવા ની જરૂર નથી એક વોટ્સએપ ટ્રીક ની મદદ થી તમે મોકલનાર વ્યક્તિ ની જાણ વિના મસએસજીસ ને બ્લુ ટીક વિના વાંચી પણ શકશો. અને આ ફીચર બંને એન્ડ્રોઇડ અને આઇઓએસ યુઝર્સ માટે કામ કરે છે. અને આ ફીચર નો ઉપીયોગ કરવા માટે યુઝર્સે માત્ર ત્રણ સરળ સ્ટેપ ને અનુસરવા પડશે.

સૌથી પેહલા તમાર તમારા સ્માર્ટફોન પર મેસેજ આવવા માટે રાહ જોવી પડશે.
ત્યાર બાદ જયારે મેસેજ આવી જાય ત્યારે નોટિફિકેશન ને કાઢ્યા વિના ડીવાઈસ ને અનલોક કરો.
ત્યાર બાદ નોટિફિકેશન ની અંદર મેસેજ ને વાંચવા માટે નીચે ની તરફ સએપ દઉં કરી રાખો જેથી તમે તેની અંદર જ મેસેજ ને વાંચી શકો.
અને બંને એન્ડ્રોઇડ અને આઇઓએસ યુઝર્સે પોતાના ફોન પર મેસેજ આવે ત્યાં સુધી રાહ જોવી પડશે. એક વખત જયારે મેસેજ આવી જાય ત્યાર પછી તેના નોટિફિકેશન ને કાઢ્યા વિના ડીવાઈસ ને અનલોક કરી અને નોટિફિકેશન પર થોડી વધુ સમય માટે પ્રેસ કરો જેથી તે મેસેજ એક્સપાન્ડ થઇ જશે. અને તેના કારણે તમારે વોટ્સએપ ને ઓપન કર્યા વિના તમે સંપૂર્ણ મેસેજ ને વાંચી શકો છો, જેથી તમારે બ્લુ ટીક માટે પણ ચિંતા કરવા ની જરૂર નથી કેમ કે તમે વોટ્સએપ ને ઓપન કર્યા વિના જ મેસેજીસ વાંચી રહ્યા છો.
અને જો તમે અનલોક કરતા પેહલા અથવા પછી તે મેસેજ ના નોટીફીકેશન ને કાઢી નાખો છો તો તેવા સન્જોગો ની અંદર આ ટ્રીક કામ નહીં કરે અને તમારે વોટ્સએપ એપ ઓપન કરી અને તે મેસેજ વાંચવો પડશે જેના કારણે બ્લુ ટીક ની સમસ્યા આવી જશે. આ ફીચર એવા સન્જોગો ની અંદર ખુબ જ મદદરૂપ સાબિત થઇ છે જયારે તમે મેસેજ મોકલનાર વ્યક્તિ ને તે જણાવવા નથી માંગતા કે તમે કોઈ એક ચોક્કસ મસેસજ ને વાંચી લીધો છે.
અહીં એક વસ્તુ ની નોંધ લેવી ખાસ જરૂરી છે કે આ ફીચર એન્ડ્રોઇડ એન્ડ્રોઇડ 9 અથવા તેની કરતા ઉપર ના વેરિયન્ટ ની અંદર કામ કરે છે અને તે આઇઓએસ ની અંદર આઇઓએસ 13 અથવા તેના કરતા ઉપર ના વેરિયન્ટ ની અંદર કામ કરે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470