આધાર નંબર ને ઓનલાઇન શેર કરતી વખતે આ બાબતો ધ્યાન માં રાખો

By Gizbot Bureau
|

તમારો આધાર નંબર ને બધા જ લોકો સાથે લોકો સાથે શેર કરવો ન જોઈએ. જેથી તમારે તમારા આઈડી પ્રુફ તરીકે આધાર ને શેર કરતી વખતે ખુબ જ ધ્યાન રાખવું જોઈએ.

આધાર નંબર ને ઓનલાઇન શેર કરતી વખતે આ બાબતો ધ્યાન માં રાખો

અને જો તમારે તમારા આઇ.ડી પ્રુફ તરીકે તમારું આધાર કાર્ડ આપવું પણ હોય તો તેવા સંજોગો ની અંદર તમારે તમારા આધાર કાર્ડ નંબરને ડિસ્કલોઝ કરવો ન જોઈએ. જેના માટે તમારે મસ્કડ આધાર અથવા 16 ડિજિટ વર્ચ્યુઅલ આઈડી નો ઉપયોગ કરવો જોઈએ.

તેવા સંજોગો ની અંદર તમારે તમારા આધારની એકી કોપી ડાઉનલોડ કરવી જોઇએ કે જેની અંદર તમારો આધાર નંબર છુપાયેલો રહે છે.

મસ્કડ આધાર શું છે?

મસ્કડ આધાર ઓપ્શન એ એવો વિકલ્પ છે કે જેની અંદર જ્યારે યુઝર્સ દ્વારા તેમના આધાર કાર્ડની કોપી ને ડાઉનલોડ કરવામાં આવે છે તેની અંદર તેમના આધાર નંબરને છુપાયેલો રાખવામાં આવેલ છે. આ કોપી ની અંદર તમારા આધાર કાર્ડ ના શરૂઆતના 8 આંકડાને કોઈ બીજા કેરેક્ટરની સાથે બદલી નાખવામાં આવે છે અને માત્ર છેલ્લા ચાર આંકડા ને બતાવવામાં આવે છે.

તમારે શા માટે મસ્કડ આધારનો ઉપયોગ કરવો જોઈએ?

મસ્કડ આધાર ને ઘણી બધી જગ્યા ઉપર વેલીડ ગણવામાં આવે છે અને સ્વીકારવામાં પણ આવે છે. જેથી તમારે તે પ્રકારની કોઇપણ એક ટ્રકની અંદર ફસાવવું નહીં કે આ યોગ્ય નથી અથવા સ્વીકારવામાં આવતું નથી. અને તમારે આ પ્રકારની ગોપી નો ઉપયોગ જ કરવો જોઈએ જેથી તમારું આધાર કાર્ડ સુરક્ષિત રહે અને કોઇપણ વ્યક્તિ દ્વારા તેનો ખોટો ઉપયોગ ન થઈ શકે.

મસ્કડ આધાર ને કઈ રીતે ડાઉનલોડ કરવું?

- આ લિંક પર ક્લિક કરો.

- તમારા આધાર કાર્ડ નંબરને એન્ટર કરો.

- ત્યાર પછી આઈ વોન્ટ એમ માસ કા આચાર ના વિકલ્પ ને ચેક કરો.

- ત્યાર પછી કેપ્ચા વેરિફિકેશન એન્ટર કરો.

- હવે સેન્ટો ટીબીના વિકલ્પને પસંદ કરો.

- તમારી ઈ આધાર કોપીને ડાઉનલોડ કરો.

Best Mobiles in India

Read more about:
English summary
Precautions To Take Before Sharing Aadhaar Number Online: Complete Guide

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X