2024માં PAN કાર્ડ માટે ઓનલાઈન અરજી અહીં કરો, આ રહી ડિટેઈલ્સ

By Gizbot Bureau
|

PAN કાર્ડ ભારત સરકાર દ્વારા પોતાના નાગરિકો માટે જાહેર કરવામાં આવેલો મહત્વનો દસ્તાવેજ છે. અરજી પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા માટે કોઈ પણ વ્યક્તિ ઘરે બેઠા બેઠા પાન કાર્ડ માટે સરળતાથી અરજી કરી શકે છે. આ પ્રક્રિયા ખૂબ જ સરળ છે, તમારે બસ ગણતરીના કેટલાક સ્ટેપ્સ ફોલો કરવાની જરૂર છે. સાથે જ તમારી પાસે વેલિડ આધાર કાર્ડ, એક એક્ટિવ મોબાઈલ નંબર અને ઈન્ટરનેટ હોવું જરૂરી છે.

2024માં PAN કાર્ડ માટે ઓનલાઈન અરજી અહીં કરો, આ રહી ડિટેઈલ્સ

2024માં પાન કાર્ડ માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરશો, તે જાણવા માટે અમે આ આર્ટિકલમાં તમને અલગ અલગ ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા અંગે વિસ્તૃત માહિતી આપી રહ્યા છીએ. અરજી પ્રક્રિયા દરમિયાન તમારે કયા કયા દસ્તાવેજની જરૂર પડશે, તેનું પણ લિસ્ટ અહીં આપી રહ્યા છીએ.

PAN કાર્ડ માટે ફ્રીમાં ઘેર બેઠા અરજી કરવા માટે આટલું કરો.

જો કોઈ અરજીકર્તા ફ્રીમાં પાન કાર્ડ માટે ઓનલાઈન અરજી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, તો તમણે નીચે આપેલી અરજીની પ્રક્રિયાને ફોલો કરી શકે છે.

સ્ટેપ 1: સૌથી પહેલા તમારે ઈ ફાઈલિંગ પોર્ટલની વેબસાઈટ પર જવાનું છે

સ્ટેપ 2: હવે હોમપેજ પર જાવ અને ઈન્સ્ટન્ટ ઈ પાન પર ક્લિક કરો.

સ્ટેપ 3: ઈ પાન પેજ ખૂલ્યા બાદ ડ્રોપ ડાઉનમાં મેન્યુ બારમાં દેખાતા Check Status/Download Pan Card વિકલ્પ પર ક્લિક કરો અને કંટિન્યુ બટન પર ક્લિક કરો.

સ્ટેપ 4: એકવાર તમે ચેક સ્ટેટસ પર પેજ પર પહોંચી જાવ ત્યાર બાદ Check Status / download PAN પર ક્લિક કરો.

સ્ટેપ 5: હવે તમારે તમારો 12 આંકડાનો વેલિડ આધાર નંબર નોટ કરવાનો છે, અને છેલ્લે કંટિન્યુ બટન પર ક્લિક કરવાનું છે.

બસ, ઘેર આવશે પાન કાર્ડ

આ બધી પ્રોસેસ ફોલો કરતા જ તમારા નવા પાન કાર્ડ માટેની અરજી નોંધાઈ જશે. સામાન્ય રીતે અરજી જમા થયાના 15 દિવસની અંદર જ પાન કાર્ડ ઘરે આવી જાય છે. પરંતુ જો તમે ઓફલાઈન અરજી કરી છે, તો પાન કાર્ડ બનવામાં 30 દિવસ જેટલો સમય લાગી શકે છે.

Best Mobiles in India

English summary
PAN card apply online in 2024 follow steps

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X