તમે હવે આ શહેરો માં કોવિડ 119 ટેસ્ટ ને ઓનલાઇન બુક કરી શકો છો

By Gizbot Bureau
|

આજે આખા વિશ્વ ની અંદર મેડિકલ ના નિષ્ણાંતો દ્વારા એક જ વાત કેહવા માં આવી રહી છે કે આ વાઇરસ ની સામે લાડવા માટે ટેસ્ટિંગ ખુબ જ અગત્ય નું છે. અને પ્રેક્ટો કે જે એક ડિજિટલ હેલ્થ કેર પ્લેટફોર્મ છે તેમને જાહેર કર્યું છે કે કોવીડ 19 ના ટેસ્ટ ને હવે ઓનલાઇન બુક કરી શકાશે. અને પોતાના બોગપોસ્ટ ની અંદર તેમણે જણાવ્યું હતું કે તેઓએ થાયરો કેર સાથે કોર્ન વાઇરસ ના ટેસ્ટ માટે ભાગીદારી કરવા માં આવી છે. અને તેને ભારત સરકાર અને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા પણ એપ્રુવલ આપવા માં આવેલ છે.

તમે હવે આ શહેરો માં કોવિડ 119 ટેસ્ટ ને ઓનલાઇન બુક કરી શકો છો

અને આ સર્વિસ ની શરૂઆત આજ થી જ કરવા માં આવી છે અને તેનો ઉપીયોગ અત્યારે મુંબઈ માં રહેતા લોકો કરી શકશે અને તેને ટૂંક સમય ની અંદર બીજા શહેરો ની અંદર પણ ઉપલબ્ધ કરવા માં આવશે.

અને જે લોકો આ ટેસ્ટ કરાવવા માંગે છે તેઓ ની પાસે વેલીડ ડોક્ટર નું પ્રિસ્ક્રિપશન હોવું જરૂરી છે. અને ડયુલિ ફિલ્ડ ટેસ્ટ રેકવીઝીશન કે જે ફિઝિશિયન દ્વારા સાઈન કરેલું હોવું જરૂરી છે ટેસ્ટ કરાવતી વખતે. અને સાથે સાથે ફોટો આઈડી કાર્ડ હોવું પણ જરૂરી છે. અને આ ટેસ્ટ ની કિંમત રૂ.4500 રાખવા માં આવેલ છે અને તેને તમે પ્રેક્ટો અથવા થાયરો કેર ની વેબસાઈટ પર જય અને બુક કરી શકો છો.

ત્યાર બાદ ક્મ્પ્ની દ્વારા જણાવવા માં આવ્યું હતું કે, સર્ટિફાઈડ ફ્લિમ્બોટિમાસ્ટ કે જે આઈ 2 એચ દ્વારા હશે તેમના દ્વારા દર્દી ના ઘરે થી જ તેમના સેમ્પલ લેવા માં આવશે. અને તેમના દ્વારા સ્વેમ્બ લેતી વખતે તે બધા જ સાવધાની લેવા માં આવશે કે જેના દ્વારા આઈસીએમઆર દ્વારા ગાઈડ લાઈન આપવા માં આવેલ છે.

અને ટેસ્ટ દરમ્યાન જે સેવમબ ને ભેગા કરવા માં આવશે તેને વાઇરલ ટ્રાન્સપોર્ટ મીડીયમ ની અંદર કલેક્ટ કરવા માં આવશે. અને તેને કોલ્ડ ચેન ની અંદર થાયરો કેર લેબોરેટરી ની અંદર ટ્રાન્સપોર્ટ કરી દેવા માં આવશે. કે જે જગ્યા પર કોવીડ 19 માટે નું ટેસ્ટિંગ કરવા માં આવશે તેવું નક્કી કરવા માં આવેલ છે. અને સેમ્પલ કેલકત કર્યા ના 24 થી 48 કલ્લાક ની અંદર પ્રેક્ટો વેબસાઈટ પર રિપોર્ટ મૂકી દેવા માં આવશે.

પ્રાકતો ના ચીફ હેલ્થ સ્ટ્રેટર્જી ઓફિસર દ્વારા જણાવવા માં આવ્યું હતું કે, વાઈડ સ્કેલ પર કોરોના અવર્સ નું ટેસ્ટિંગ કરવું જરૂરી છે જેથી તેના સ્કેલ ને માપી શકાય અને તેના ટ્રાન્સમિશન ને અટકાવી શકાય. અને જેટલા પણ લોકો ની અંદર આ વાઇરસ ના સિમ્પટમ દેખાય તેમના ટેસ્ટિંગ માટે સરકાર દ્વારા સતત લેબ ની અંદર વધારો કરવા માં આવી રહ્યો છે જેથી લોકો નું ટેસ્ટિંગ કરી શકાય. અને તેના માટે જ અમે ઠારો કેર ની સાથે ભાગીદારી કરી છે જેથી આ પ્રકાર ના સેન્ટર ઉભા થઇ શકે અને ટેસ્ટિંગ માટે કોઈ સમસ્યા ના રહે.

અને અમે ઓથોરિટી ની સાથે મળી અને વધુ ને વધુ સમસ્યાઓ નું સમાધાન કરી અને વધુ ને વધુ ઍક્સેસિબિલિટી આપી શકીયે તેના માટે કામ કરીશું. પછી તેની અંદર ડોક્ટર, દવાઓ, ટેસ્ટિંગ વગેરે જેવી બધી જ વસ્તુઓ નું સમાવેશ કરવા માં આવશે. અમારો ધ્યેય ક્યુઆલિટી હેલ્થ કેર બધા જ ભારિતય લોકો સુધી પહોંચાડવા નો છે. ખાસ કરી ને આ પ્રકાર ની આપત કાલીન પરિસ્થિતિ ની અંદર.

Best Mobiles in India

Read more about:
English summary
Online Testing For Coronavirus Available Now: How To Book

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X