Just In
તમારા ગુગલ એકાઉન્ટ ને ખોવાય ગયેલા ડીવાઈસ પર થી કઈ રીતે કાઢવું?
શું તમારો સ્માર્ટફોન ટેબ્લેટ અથવા લેપટોપ ખોવાઈ ગયું છે કે જેની અંદર તમારું જીમેલ એકાઉન્ટ છે જેમાં તમારી ઘણી બધી અંગત વિગતો છે? ગુગલ દ્વારા તમારા જે ખોવાઈ ગયું છે તેની અંદરથી જીમેલ એકાઉન્ટ માંથી લોગ આઉટ કરવાની અનુમતિ આપવામાં આવે છે.

તેના માટે તમારે માત્ર તમારા જીમેલ એકાઉન્ટને ઍક્સેસ કરવું પડશે જેથી તમે ગુગલના પ્રાઇવેટ ઉપયોગ કરી અને તમારું જીમેલ એકાઉન્ટ સાથે જોડાયેલું છે તેમાંથી લોગ આઉટ કરી શકો.
તમારા જીમેલ એકાઉન્ટ માં થી રીમોટ લી કઈ રીતે logout થવું તેની પદ્ધતિ અહીં જણાવવામાં આવેલ છે.
- કોઈપણ બ્રાઉઝર પરથી google.com ઓપન કરો.
- ત્યાર પછી તમારો પ્રોફાઇલ આઈકોન પર ક્લિક કરી અને મેનેજર ગુગલ એકાઉન્ટ વિકલ્પને પસંદ કરો.
- ત્યાર પછી નીચેની તરફ યોર ડિવાઇસીસ વિભાગમાં આપેલા મેનેજ ડિવાઇસ વિકલ્પને પસંદ કરો.
- ત્યાર પછી તમે જે ડિવાઇસમાંથી લોગ આઉટ થવા માંગો છો તેને પસંદ કરો. અને તે ડિવાઇસ માં જમણી બાજુ ટોચ પર આપેલા ત્રણ ટપકા પર ક્લિક કરો. અને ત્યાર પછી સાઇન આઉટ ના વિકલ્પને પસંદ કરો.
- ત્યાર પછી તમને પૂછવામાં આવશે કે શું તમે હકીકતમાં સાઇન કરવા માંગો છો તેની અંદર પણ સાઈટના વિકલ્પને ક્લિક કરો.
ત્યાર પછી તમારું જે ડિવાઇસ ખોવાઈ ગયું છે તે જેવું ઇન્ટરનેટની સાથે કનેક્ટ થશે તેની સાથે જ તમારું ગુગલ એકાઉન્ટ સાઇન આઉટ થઈ જશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470