Just In
- 675 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 676 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 677 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 678 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Internet વગર પણ શૅર થઈ શકે છે લોકેશન, આ ટ્રિકનો કરો ઉપયોગ
ઘણીવાર આપણે એવા વિસ્તારોમાં કે એવી જગ્યાએ હોઈએ છીએ, જ્યાં ઈન્ટરનેટ નથી ચાલતું. આવી સ્થિતિમાં જો કોઈને લોકેશન શૅર કરવાનું હોય તો તે શક્ય નથી બનતું. ઈન્ટરનેટ ન હોય ત્યારે કોઈને એક્ઝેટ લોકેશન પર બોલાવવા માટે લોકેશન શૅર કરવાનું શક્ય નથી. મોટા ભાગે આ સમસ્યા અજાણ્યા વિસ્તારો, પહાડો પર ટ્રિપ દરમિયાન કે પછી એવી જગ્યાએ થાય છે, જ્યાં નેટવર્ક બરાબર કામ નથી કરતું. ઈન્ટરનેટ કનેક્શન નથી હોતું. પરંતુ હવે અમે તમને એક એવી ટ્રિક જણાવીશું, જેની મદદથી તમારી આ સમસ્યાનો પણ ઉકેલ આવી જશે. આ ટ્રિકની મદદથી તમે ઈન્ટરનેટ વગર પણ લોકેશન શૅર કરી શક્શો.
ઈન્ટરનેટ વગર લોકેશન શૅર કરવા માટે નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરો.
હવેથી તમારે ઈન્ટરનેટ વગર લોકેશન શૅર કરવા માટે વધારે રાહ નહીં જોવી પડે. તમે બસ અહીં આપેલી ટ્રિક ફોલો કરીને લોકેશન ફટાફટ શૅર કરી શક્શો.

સ્ટેપ 1: ઈન્ટરનેટ વગર લોકેશન શૅર કરવા માટે વધારે કંઈ નવું કરવાની જરૂર નથી. બસ તમારા ફોનમાં રહેલી કમ્પાસ એટલે કે હોકાયંત્રની એપ ઓપન કરો.
સ્ટેપ 2: હવે કમ્પાસની નીચે તમને લેટિટ્યુડ અને લોન્ગિટ્યુડ જોવા મળશે, તેના પર લોંગ પ્રેસ કરો.
સ્ટેપ 3: લોંગ પ્રેસ કર્યા બાદ બંને કોપી કરી લો અને તમે જેને લોકેશન મોકલવા ઈચ્છો છો, તેનો કોન્ટેક્ટ ઓપન કરીને મેસેજ સેક્શનમાં જાવ.
સ્ટેપ 4: હવે આ લોન્ગિટ્યુડ લેટિટ્યુડ મેસેજ કરી દો.
હવે જેને તમે આ લોન્ગિટ્યુડ અને લેટિટ્યુડ મોકલ્યા છે, તેણે ખાસ કંઈ કરવાની જરૂર નથી. રિસીવરે બસ પોતાના મેસેજમાં જે લોન્ગિટ્યુડ અને લેટિટ્યુડ આવ્યા છે, તે મેસેજ કોપી કરવાનો છે, પછી પોતાના ફોનમાં ગૂગલ મેપ્સની એપ ઓપન કરવાની છે. ગૂગલ મેપ્સ ઓપન કર્યા બાદ આ મેસેજ તેમણે ત્યાં પેસ્ટ કરવાનો છે. જેવું તમે એન્ટર કરશો, કે તરત જ તમને મોકલનારનું એક્ઝેટ લોકેશન મળી જશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
