તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર આઈફોન રિંગટોન કઈ રીતે ડાઉનલોડ કરવી

By Gizbot Bureau
|

જયારે એપલ દ્વારા આઈફોન લોન્ચ કરવા માં આવ્યો હતો ત્યારે તેને ઇતિહાસ ની અંદર શામેલ કરી લેવા માં આવ્યો હતો અને તેણે લોકો કઈ રીતે એકબીજા સાથે જોડાશે તેની પરિભાષા બદલી નાખી હતી. અને ત્યાર પછી ઘણા બધા એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર તેની સ્પર્ધા માં ઉતર્યા હતા અને ઘણી બધી કંપનીઓ દવા એન્ડ્રોઇડ પર આધારિત સ્માર્ટફોન બનાવવા ની શરૂઆત કરી હતી. આઈફોન લોકો ની વચ્ચે ખુબ જ પ્રખ્યાત થવા લાગ્યા હતા અને તેના ઘણા બધા કારણો હતા અને તેમનું એક આઈફોન ની રિંગટોન છે કે જેને કોઈ પણ વ્યક્તિ ઓળખી શકે છે.

તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર આઈફોન રિંગટોન કઈ રીતે ડાઉનલોડ કરવી

એન્ડ્રોઇડ પર આઈફોન રિંગટોન

અને તે જ સમય પર એન્ડ્રોઇડ રિંગટોન પણ ખુબ જ પ્રખ્યાત બની હતીઅ અને ઘણી બધી કંપનીઓ દ્વારા ઘણી બધી અલગ અલગ અને ખુબ જ સારી મ્યુઝિક નોટ એન્ડ્રોઇડ પર પણ રિંગટોન તર્રીકે રાખી હતી. પરંતુ એન્ડ્રોઇડ ની અંદર યુઝર્સ ને કોઈ પણ રિંગટોન અથવા મ્યુઝિક ને પોતાના રિંગટોન અથવા એલાર્મ ની અંદર રાખવા ની અનુમતિ આપવા માં આવે છે.

પરંતુ ઘણા બધા લોકો આજે પ પોતાના એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર આઈફોન ની રિંગટોન રાખવા માંગતા હોઈ છે. અને જો તમે પણ તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર આઈફોન ની રિંગટોન રાખવા માંગતા હોવ તો નીચે આપેલા સેટપ્સ ને અનુસરો.

તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર આઈફોન રિંગટોન કઈ રીતે ડાઉનલોડ કરવી

આજ ના સમય ની અંદર જેમ દરેક વસ્તુ માટે એપ ઉપલબ્ધ છે તેમ આ કામ માટે પણ એક એપ ઉપલબ્ધ છે. અને અમુક એપ્સ તમને આઈફોન રિંગટોન તમારા એન્ડ્રોઇડ ડીવાઈસ પર ડાઉનલોડ કરી અને રિંગટોન તરીકે સેટ કરવા ની અનુમતિ આપે છે. તો તેને કઈ રીતે મેળવવી.

- તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર ગુગલ પ્લે સ્ટોર ઓપન કરી અને તેની અંદર આઈફોન રિંગટોન સર્ચ કરો.

- તેની અંદર તમને ઘણીં બધી રિંગટોન માટે ની એપ્સ જોવા મળશે જેવી કે આઈ રિંગટોન, મોબાઈલ રિંગટોન વગેરે.

- તમને ગમતી એપ ને ડાઉલોડ કરી અને ત્યાર પછી નીચે જણાવેલ સ્ટેપ્સ ને અનુસરી અને તમારી મનગમતી આઈફોન રિંગટોન ને શોધો.

- ત્યાર પછી તમારી આઈફોન રિંગટોન ને તમારા એન્ડ્રોઇડ રિંગટોન તરીકે એપ ની મદદ થી સેટ કરો.

બીજી પણ એક રીતે તમે તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર આઈફોન રિંગટોન ડાઉનલોડ કરી અને સેટ કરી શકો છો.

- તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર ગુગલ બ્રાઉઝર ને ઓપન કરો.

- ત્યાર પછી આઈફોન રિંગટોન ડાઉનલોડ સર્ચ કરો, ત્યાં તમને ઘણા બધા પરિણામો એન્ડ્રોઇડ માટે ના આઈફોન રિંગટોન માટે ના મળી જશે.

- ત્યાર પછી કોઈ પણ લિંક ને ઓપન કરી અને તેની અંદર આઇપ્લ સ્ટેપ્સ ને અનુસરી અને રિંગટોન ડાઉનલોડ કરો. અને ત્યાર પછી તમે તેને તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર રિંગટોન તરીકે સેટ કરી શકો છો.

અહીં એક વસ્તુ નું ખાસ ધ્યાન રાખવું કે તમે જે લિંક દ્વારા રિંગટોન એન ડાઉનલોડ કરી રહ્યા છે તે તમારા સ્માર્ટફોન ને નુકસાન પહોંચાડી શકે છે અથવા તેની સાથે કોઈ વાઇરસ પણ જોડાયેલ હોઈ શકે છે. તેના કારણે ગુગલ પ્લે સ્ટોર પર થી એપ ડાઉનલોડ કરી અને રિંગટોન સેટ કરવી વધુ સારો વિકલ્પ છે કેમ કે મોટા બેગ ની એપ્સ પ્લે સ્ટોર પર વેરિફાયડ હોઈ છે.

Best Mobiles in India

English summary
iPhone Ringtone MP3 Download for Android: How To Download iPhone Ringtone On Your Android Smartphone

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X