Just In
- 631 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 632 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 633 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 634 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Instagram પર મિત્રોને Reels ફોરવર્ડ કરો છો, તો આ શોર્ટકટ કામ લાગશે
Instagram ખૂબ જાણીતું પોપ્યુલર ફોટો અને વીડિયો શેરિંગ પ્લેટફોર્મ છે. આ પ્લેટફોર્મ પર સૌથી વધુ એક્સેસ થનારું ફીચર રીલ્સનું છે. આપણે રોજ ખબર નહીં કેટલી રીલ્સ જોતા હોઈશું. આ રીલ્સ જોયા બાદ ઘણી બધી રીલ્સ આપણે મિત્રોને સેન્ડ પણ કરતા હોઈએ છીએ. શું તમે પણ એવા વ્યક્તિ છો, જે મિત્રોને રોજેરોજ ઘણી બધી રીલ્સ સેન્ડ કરો છો? જો હાં, તો ઈન્સ્ટાગ્રામ પર એક નવું શોર્ટકટ આવી ગયું છે. આ શોર્ટ કટ દ્વારા તમારા ઘણા બધા મિત્રોને એક જ વારમાં રીલ મોકલી શક્શો. તમારે એક એક કરીને રીલ્સ સિલેક્ટ કરીને મોકલવાની જરૂર નહીં પડે.
ઈન્સ્ટાગ્રામના એક વા શોર્ટકટમાં તમે તમારા ઘણા બધા મિત્રોને એક જ વારમાં એડ કરી શકો છો. આ શોર્ટકટમાં મિત્રોને એડ કર્યા બાદ તમે રીલ્સને એક જ વારમાં એક સાથે ઘણા બધા મિત્રોને સેન્ડ કરી શકો છો. આ શોર્ટકટ કયો છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે, તે બધી જ ડિટેઈલ્સ જાણી લો.

સ્ટેપ 1: મિત્રોને રીલ્સ મોકલવા માટે સૌથી પહેલા તમારા સ્માર્ટફોનમાં ઈન્સ્ટાગ્રામ એપ ઓપન કરો.
સ્ટેપ 2: બાદમાં તમારે જે રીલ ફોરવર્ડ કરવી છે, તે રીલ ઓપન કરો.
સ્ટેપ 3: હવે આ રીલના શૅર આઈકન પર ક્લિક કરો.
સ્ટેપ 4: હવે તમારી સામે કેટલાક મિત્રોના પ્રોફાઈલ આવી જશે, જેની સાથે તમે વારંવાર રીલ્સ શૅર કરો છો.
સ્ટેપ 5: તમારે હવે પ્લસ ના આઈકન પર ક્લિક કરવાનું છે.
સ્ટેપ 6: હવે એ મિત્રોને સિલેક્ટ કરો, જેને તમે ડેયલી રીલ્સ મોકલવા ઈચ્છો છો.
સ્ટેપ 7: હવે તમે આ ગ્રુપને એક નામ આપીને શોર્ટકટ ક્રિએટ કરી શકો છો.
સ્ટેપ 8: બાદમાં જ્યારે પણ તમે કોઈ રીલ્સ આ મિત્રોને મોકલવા ઈચ્છશો, તો શૅર બટન દબાવ્યા બાદ તમારી સામે આ ગ્રુપ આવી જશે.
સ્ટેપ 9: હવે સીધા જ ગ્રુપના નામ પર ટેપ કરીને આ રીલને એ બધા જ લોકોને એક વારમાં મોકલી શક્શો.
આ શોર્ટકટમાં તમે ઘણા મિત્રોને એક સાથે એડ કરી શકો છો. બાદમાં રીલ્સ મોકલવા માટે એક એક કરીને મિત્રો સિલેક્ટ કરવાના બદલે આ ગ્રુપ સિલેક્ટ કરીને એક જ વારમાં રીલ્સ બધાન મોકલી શકો છો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications