Just In
- 675 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 676 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 677 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 678 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Instagram પર મિત્રોને મોકલો પોતાનું Live Location, આ રહ્યા સ્ટેપ્સ
Instagram Live location: Instagram એક ખૂબ જાણીતું ફોટો અને વીડિયો શેરિંગ પ્લેટફોર્મ છે. રીલ્સ એ ઈન્સ્ટાગ્રામનું સૌથી પોપ્યુવર ફીચર છે. રીલ્સ હવે દરેક પેઢીના લોકો જુએ છે. પરંતુ ઈન્સ્ટાગ્રામ પર રીલ્સ અને ફોટોઝ શૅર કરવા સિવાય પણ ઘણા કામના ફીચર્સ છે, જેના વિશે બહુ ઓછા લોકોને ખ્યાલ હોય છે. ઈન્સ્ટાગ્રામે તાજેતરમાં જ પોતાના યુઝર્સ માટે લાઈવ લોકેશન શેરિંગ ફીચર રોલઆઉટ કર્યું છે. આ ફીચર દ્વારા ઈન્સ્ટાગ્રામમાં વ્હોટ્સની જેમ જ યુઝર્સ પોતાના મિત્રો કે ઓળખીતાઓને લાઈવ લોકેશન મોકલી શક્શે.

ઈન્સ્ટાગ્રામના આ નવા લાઈવ લોકેશન ફીચરની વાત કરીએ તો આ ફીચરની મદદથી તમે 1 કલાક સુધી લાઈવ લોકેશન પોતાના મિત્રો કે સંબંધીઓને ઈન્સ્ટાગ્રામ પર શૅર કરી શકો છો. આ ફીચર મિત્રોની સાથે ઘણી જગ્યાએ કામ લાગી શકે છે. જેમ કે તમે કોઈ ભીડભાડવાળી જગ્યાએ છો, ત્યારે તમારા મિત્રોનું લોકેશન ટ્રેક કરી શકો છો. ખાસ ધ્યાન આપવાની વાત એ છે કે આ ફીચરનો ઉપયોગ તમે માત્ર ડીએમમાં જ કરી શકો છો. આ ઉપરાંત આ ફીચર વન ટુ વન ચેટ કે પછી ગ્રુપ ચેટમાં કામ કરી શકે છે.
સ્ટેપ 1: સૌથી પહેલા તમારા સ્માર્ટફોનમાં ઈન્સ્ટાગ્રામ એપ ઓપન કરો.
સ્ટેપ 2: હવે DM સેક્શનમાં જાવ.
સ્ટેપ 3: બાદમાં એ ચેટ ઓપન કરો, જેમાં તમે લાઈવ લોકેશન મોકલવા ઈચ્છો છો.
સ્ટેપ 4: હવે તમારે ટેક્સ્ટ બારમાં જવાનું છે. અહીં તમને રેકોર્ડિંગ, ફોટો, ઈમોજીની બાજુમાં પ્લસનો આઈકન દેખાશે.
સ્ટેપ 5: હવે તમારી પાસે બે ઓપ્શન હશે, જેમાં લોકેશન અને ઈમેજિન લખેલું દેખાશે. લોકેશન મોકલવા માટે તમારે લોકેશન પર ટેપ કરવાનું છે.
સ્ટેપ 6: અહીં તમને Find a Place ઓપ્શન દેખાશે, જેમાંથી તમે કોઈ પણ જગ્યા સર્ચ કરી શકો છો. આ ઉપરાંત Send Pinned Location નામનો પણ એક ઓપ્શન મળશે. આ ઓપ્શન મેપ પર પિન કરીને લોકેશન મોકલવા માટે યુઝ કરી શકાય છે.
સ્ટેપ 7: લોકેશન સિલેક્ટ કરીને મોકલવા માટે તમારે Share Your Location વાળા ઓપ્શન પર ટેપ કરવાનું છે. બસ આટલું કરતા જ લોકેશન સેન્ડ થઈ જશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
