કઈ રીતે તમે આ આઇએફઓન ની ડિસ્પ્લે ને ફ્રી માં રિપ્લેસ કરાવી શકો છો

|

એક આષ્ચર્ય ચકિત ખુલાસા દરમ્યાન એપલે એ વાત સ્વીકારી છે કે આઈફોન એક્સ ના ડિસ્પ્લે ની અંદર અમુક ખામીઓ રહી ગઈ છે, આઈફોન એક્સ કે જે એપલ નો સૌથી મોટો ફોન રહી ચુક્યો છે 2017 ની અંદર તેના ડિસ્પ્લે ની અંદર ટચ નો કોઈ પ્રોબ્લેમ છે,

કઈ રીતે તમે આ આઇએફઓન ની ડિસ્પ્લે ને ફ્રી માં રિપ્લેસ કરાવી શકો છો

કંપનીએ પોતાના ઓફિશ્યલ સપોર્ટ પેજ પર જણાવતા કહ્યું છે કે, "અમે એવું નિર્ધારિત કર્યું છે કે અમુક આઈફોન એક્સ ના ડિસ્પ્લે ની અંદર ડિસ્પ્લે મોડ્યુલ માં અમુક પાર્ટ્સ ફેલ થઇ જવા ને કારણે ટચ ને સમ્બન્ધિત પ્રોબ્લેમ આવી શકે છે." તો જો તમારી પાસે આઈફોન એક્સ હોઈ તો તમારા ફોન ની ડિસ્પ્લે આ પ્રોબ્લેમ દ્વારા અસર પામી છે કે નહીં તે ચેક કરવા માટે આ આર્ટિકલ આગળ વાંચો.

એપલ અનુસાર તમે 2 રીતે આ પ્રોબ્લેમ છે કે નહિ તેને નિર્ધારિત કરી શકો છો, પ્રથમ "ડિસ્પ્લે અથવા ડિસ્પ્લે ના અમુક ભાગ તરત અથવા તો લાંબા સમય સુધી રિસ્પોન્સ ના આપતા હોઈ". અને બીજી રીત એ છે કે ટચ કર્યા વિના જ ડિસ્પ્લે કૈક ને કૈક રિસ્પોન્સ આપી રહી હોઈ. તો જો તમારા આઈફોન એક્સ ની અંદર આમાંના કોઈ પણ એક પ્રોબ્લેમ આવી રહ્યા હોઈ તો એપલ તમને તે ઠીક કરી આપશે. અને સૌથી મહત્વ ની વાત તે તમને ફ્રી માં રીપેર કરી આપશે. હા એક વાત નું ખાસ ધ્યાન રાખવું કે માત્ર આઈફોન એક્સ ની જ ડિસ્પ્લે ફ્રી માં રીપેર કરી આપવા માં આવશે, બીજા કોઈ મોડેલ ની નહિ.

ઍપલના રિપ્લેસમેન્ટ પ્રોગ્રામ્સની જેમ કેસ છે, ત્યાં કેટલીક ચેતવણીઓ છે. કંપની સ્પષ્ટપણે જણાવે છે કે, "જો તમારા આઇફોન એક્સ પાસે કોઈ નુકસાન છે જે સમારકામ પૂર્ણ કરવાની ક્ષમતાને ક્ષતિગ્રસ્ત કરે છે, જેમ કે ક્રેક્ડ સ્ક્રીન, તો તે મુદ્દાને સેવા પહેલાં ઉકેલી શકાય છે. કેટલાક કિસ્સાઓમાં, વધારાના સમારકામ સાથે સંકળાયેલ ખર્ચ હોઈ શકે છે. "

આઈફોન એક્સએસ અને આઈફોન એક્સએસ મેક્સ ના લોન્ચ પહેલા આઈફોન એક્સ એ સૌથી મોંઘો ફોન હતો. અને તે ફોન દ્વારા બજાર ની અંદર નોચ ડિસ્પ્લે નો ટ્રેન્ડ શરૂ કરવા માં આવ્યો હતો. તો આ વાત ખુબ જ આષ્ચર્ય આપે છે કે તે ફોન ના ડિસ્પ્લે ની નાદર કોઈ પ્રોબ્લેમ રહી ગયો છે. જો કે છેલ્લા એક વર્ષ ની અંદર આઈફોક્સ એક્સ સાથે ટચ ની સમસ્યા ને લઇ ને બોવ બધા કિસ્સા સામે નથી આવ્યા.

Most Read Articles
Best Mobiles in India

English summary
How you can get this iPhone's display replaced for free

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X